By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    21 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    22 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    20 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    20 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો
સ્પોર્ટ્સ

મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2024/01/10 at 10:26 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવે છે. આવું શા માટે? કેશવે પોતે કર્યો મોટો ખુલાસો..

ક્રિકેટના મેદાનમાં જ્યારે મેચ ચાલી રહી હોય, ત્યારે ડીજેનું ગીત વાગે તે સ્વાભાવિક છે. આનાથી દર્શકોને મેચનો ભરપૂર આનંદ માણવાની તક મળે છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે મેચમાં કોઈ ક્રિકેટર દ્વારા વિનંતી કરાયેલ ગીત ડીજે પર વગાડવામાં આવે. જો કે સાઉથ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજ સાથે આવું જ કઇંક થાય છે. જ્યારે પણ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવે છે.

- Advertisement -

એવામાં હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના સ્પિનર ​​કેશવ મહારાજે ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ ભારત સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન બેટિંગ કરવા આવ્યા ત્યારે ‘રામ સિયારામ’ ગીત શા માટે વગાડવા કહ્યું હતું. કેશવ મહારાજના કહેવા પ્રમાણે, તેણે પોતે ડીજેને કહ્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા આવે ત્યારે આ ગીત વગાડે અને કેશવ મહારાજે તેની પાછળ મોટું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે આ તેને તેના ઝોનમાં આવવા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

EXCLUSIVE | VIDEO: "Obviously, something that I put forward to the media lady and requested that song to be played. For me, God has been my greatest blessing, giving me guidance and opportunity. So, it's the least that I can do and it also just gets you in your zone. It's a nice… pic.twitter.com/TtDYg28oRN

— Press Trust of India (@PTI_News) January 9, 2024

- Advertisement -

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં રમાયેલી સીમિત ઓવરોની સીરિઝ દરમિયાન અને ત્યારબાદ ટેસ્ટ સીરિઝ દરમિયાન પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નોંધનીય છે કે કેએલ રાહુલે ટેસ્ટ સિરીઝ દરમિયાન કેશવ મહારાજને પણ પૂછ્યું હતું, પરંતુ તેણે તે સમયે તેનો જવાબ આપ્યો ન હતો.

હવે આ વિશે ખુલાસો કરતાં 33 વર્ષીય મહારાજે કહ્યું કે તેમણે જ વિનંતી કરી હતી કે તેઓ જ્યારે પણ મેદાનમાં આવે ત્યારે આ ભક્તિ ગીત વગાડવામાં આવે. મહારાજ કહે છે કે તેઓ આ ગીત દ્વારા તેમની અદ્ભુત કારકિર્દી માટે ભગવાનનો આભાર માને છે. નોંધનીય છે કે ભારત સામે તમામ ફોર્મેટમાં પાંચ વિકેટ લીધી હતી. ડાબા હાથના સ્પિનરે તાજેતરમાં 2023 ODI વર્લ્ડ કપમાં 10 મેચમાં 4.15ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી.

Keshav Maharaj said, "Ram Siya Ram is my entrance song. I'm a devotee of Lord Rama and Lord Hanuman, so I think it is a fitting song". pic.twitter.com/JNGxrzTfAJ

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024

કેશવ મહારાજે કહ્યું કે, ‘મેચ દરમિયાન મેં પોતે આ ગીત વગાડવા માટે કહ્યું હતું. ભગવાનનો મારા પર ખૂબ આશીર્વાદ રહ્યો છે અને એમને હંમેશા મને રસ્તો બતાવ્યો છે, તેથી ઓછામાં ઓછું હું આં તો કરી શકું છું. આ મને મારા ઝોનમાં આવવા મદદ કરે છે. જ્યારે તમે મેદાનમાં પ્રવેશો છો, ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘રામ સિયારામ’ ની ધૂન સાંભળીને આનંદ થાય છે.

કોણ છે કેશવ મહારાજ?
જણાવી દઈએ કે કેશવ મહારાજનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમના પૂર્વજો મૂળ યુપીના સુલતાનપુરના રહેવાસી હતા. જો કે, વર્ષ 1874 માં, તેઓ આફ્રિકાના ડરબનમાં સ્થાયી થયા. દક્ષિણ આફ્રિકાના ખેલાડીનું પૂરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. આ સિવાય જ્યારે તે ભારતની મુલાકાતે આવે છે ત્યારે મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નથી. જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે.

You Might Also Like

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

TAGGED: keshavmaharaj, RAMBHAJAN, SOUTHAFRICA, STADIUM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી લાઇવ વીડિયો સામે આવ્યો: આતંકવાદી બંદૂક અને બોમ્બ લઈને ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા
Next Article સ્મૃતિ ઈરાનીએ સાડી પહેરીને કરી મદીનાની યાત્રા: અનેક દેશોના કટ્ટરપંથી વિવાદ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?