By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    4 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    51 minutes ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો લાવતા જુનાગઢ – જામનગર સહિતના 7 શખ્સ પકડાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો લાવતા જુનાગઢ – જામનગર સહિતના 7 શખ્સ પકડાયા
અમદાવાદ

થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો લાવતા જુનાગઢ – જામનગર સહિતના 7 શખ્સ પકડાયા

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અમદાવાદ એરપોર્ટ પરથી 2.10 કરોડનો માલ કબ્જે: અશરફખાનના પ્રેમમાં પડેલી મનીષા ફરીને પરત આવતા શખ્સો પાસેથી માલ સંભાળી લેતી હતી: શોધખોળ

ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ

- Advertisement -

થાઈલેન્ડ ફરવા ગયેલા યુવકોને રૂપિયાની લાલચ આપીને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. એરપોર્ટ પોલીસે એરપોર્ટ ટર્મીનલ-2 ના ગેટ પાસેથી રૂા.2.10 કરોડની કિંમતનાં 7.5 કિલો હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહીત સાત વ્યકિતઓની ધરપકડ કરી છે. જેમાં જુનાગઢ, જામનગરનાં ચાર શખ્સો પણ સામેલ છે.

ડીસીપી ઝોન-4 ડો.કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એસ.જી. ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફલાઈટમાં કેટલાંક શખ્સો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વોચમાં બેઠેલી એરપોર્ટ પોલીસ ની ટીમે ઈન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મીનલ-2 ના ગેટ પાસેથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી છે.પોલીસ આરોપીઓ પાસેથી રૂા.2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે કે ગાંધીનગરનાં પેથાપુરની રહેવાસી મનીષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરનાં કહેવાથી થાઈલેન્ડની ટ્રીપ પરથી પાછા આવી રહેલા લોકોની બેગમાંનો હાઈબ્રીડ ગાંજાના જથ્થો લઈને ફરાર થઈ જતો હતો.

હાલમાં પોલીસે એક મહિલા સહીત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી અશરફખાનની શોધખોળ આદરી છે. મળતી માહીતી મુજબ અશરફખાન થાઈલેન્ડ ફરવા જનારા તમામ લોકોનો રહેવા જમવા હરવા ફરવાનો અને અન્ય સુખ સુવિધા ભોગવવા સહીતનો ખર્ચ ઉઠાવતો હતો. જયારે તેઓ ભારત આવવાના હોય ત્યારે તેમને એક બેગ આપવામાં આવી હતી સાથે રૂા.7 હજાર પણ આપવામાં આવતા હતા. જેના બદલામાં તેમણે એક માત્ર બેગ લઈ જવાની રહેતી હતી જેમાં હાઈબ્રીડ ગાંજો ભરેલો હતો.

- Advertisement -

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નર્મદા માતાની પરિક્રમાથી ગુજરાત સમૃદ્ધ રાજ્ય બન્યું : નરેન્દ્ર મોદી
Next Article 51,000 યુવાનને નિમણૂક પત્ર એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો
સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી
ભાવનગર લઠ્ઠાકાંડ: મિથેનોલના બોગસ બિલ બનાવનાર દિલ્હીનો શખ્સ 3 દી’ના રિમાન્ડ પર
પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 103મી વરણાગી નીકળી
અકસ્માતથી ગર્ભાવસ્થા સુધીની સ્થિતિમાં ૬ દિવસમાં ૧,૮૫૨ વખત દોડી ૧૦૮ ઈમરજન્સી સેવા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?