By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    23 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    22 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    22 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    22 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    22 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં અકસ્માતથી 44480 લોકોના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં અકસ્માતથી 44480 લોકોના મોત
રાજકોટ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં અકસ્માતથી 44480 લોકોના મોત

Khaskhabar Editor
Last updated: 2024/09/20 at 5:44 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ચાલું વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં હેલ્મેટ વગરના 1.55 લાખ કેસ; ગુજરાતમાં અકસ્માતમાં ડેથ રેશિયો 50 ટકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં એટલે કે 2018થી 2023 સુધીમાં કુલ 96,499 અકસ્માતો બન્યા છે. જેમાં 44,480 જેટલાં લોકોનાં મોત થયા છે. જ્યારે ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2024ના મહિના સુધીમાં રાજ્યમાં 21,193 જેટલા વાહનોના અકસ્માતો બન્યા છે. જેમાં 10,260 લોકોનું મોત થયા છે. આમ રાજ્યમાં ડેથ રેશિયો 50 ટકા જેટલો ઊંચો છે.

- Advertisement -

ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ, સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવર સ્પીડના 51 હજાર, સિગ્નલ ભંગના 1.37 લાખ, દારૂ પીને વાહન ચલાવવાના 4,351 કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના 47 હજાર કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ રાજ્યમાં 31 ઓગસ્ટ 2024 સુધીમાં 2.50 કરોડ જેટલા રજિસ્ટર્ડ વાહનો છે. જેમાં દર વર્ષે 15 ટકાનો ગ્રોથ થઈ રહ્યો છે.
રાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા છે. જેમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ 2023-24માં મોટર વેહિકલ ટેક્સથી 963 કરોડની આવક થઈ છે. ઈંઝઈં અને પોલીટેકનિક લર્નિંગ લાયસન્સ આપી શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ છઝઘ દ્વારા લેવામાં આવે છે. લાયસન્સ મેળવવા સારથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે.

જેમાં ઓનલાઈન ફી ભરીને છઝઘની એપોઇન્ટમેન્ટ મેળવવાની રહે છે. સારથી પોર્ટલનું નિર્માણ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે. લાયસન્સ સંબંધિત કેટલીક સેવાઓ જેમ કે, ડુપ્લિકેટ લાયસન્સ, લાયસન્સ રીન્યૂઅલ, લાયસન્સમાં નામ અને એટ્રેસ સહિતના સુધારા, ઇન્ટરનેશનલ પરમિટ, પહાડી વિસ્તાર માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે સેવા, વિદેશથી આવતા લોકોને આપવાનું ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. ગઈંઈ દ્વારા આ માટે ળઙફશિદફવફક્ષ કરીને એન્ડ્રોઇડ અને શજ્ઞત માટે મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જે સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ એપમાં ઓટો કોમ્પ્રેસર ટેકનોલોજી છે. જેની મદદથી ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી પણ અપલોડ કરી શકાય છે. રાજ્યમાં 39 ઓટોમેટેડ વેહિકલ ટેસ્ટિંગ સેન્ટર પર 5 રજિસ્ટર્ડ વેહિકલ સ્કેરપિંગની જગ્યાઓ છે. જૂનું વેહિકલ સ્ક્રેપ કરાવતા નવા વેહિકલ પર ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે. જે છઝઘ ઓફિસ અને ળઙફશિદફવફક્ષ સેવા પોર્ટલને કનેક્ટ કરશે. તેના દ્વારા ફિલ્ડ ઓફિસરો પર મોનિટરિંગ રાખવામાં આવશે.

સૌ પ્રથમ 10 મોટી ફિલ્ડ ઓફિસમાં કેમેરા લગાવવામાં આવશે. ળઙફશિદફવફક્ષ સેવા પરથી દરરોજ ડેટા ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટરમાં જશે. છઝઘ દ્વારા પ્રાઇવેટ વાહનનો કોમર્શિયલ તરીકે ઉપયોગ, વાહનમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવા, મંજૂરી વગર શહેરમાં પ્રવેશતાં વાહનો, વીમા વગરના વાહનો, મોટર વેહિકલ એકટનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવા ડ્રાઇવની સૂચના અપાઇ છે. એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીમાં કુલ 4,534 પરમિશન વગર અને ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોય તેવા વાહનચાલકો સામે કાર્યવાહી કરીને 3.16 કરોડ દંડ કરવામાં આવ્યો છે. વીમા વગરના 12,997 વાહનોને 2.71 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. ઓવર લોડિંગ કરતા 13,806 વાહનોને 16.81 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. રોડ સેફ્ટી એજ્યુકેશન માટે વર્ષ 2024માં જુલાઈ સુધીમાં 563 પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. શાળા કોલેજોમાં તેમાં 73,829 લોકોએ ભાગ લીધો હતો. જાહેર જગ્યાઓએ 2,215 પ્રોગ્રામ કરાયા છે. જેમાં 1.54 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જ્યારે સ્કૂલ બસના ડ્રાઇવરોને જાગરૂક કરવા 240 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. જેમાં 14,359 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

- Advertisement -

જાન્યુ.થી ઓગસ્ટ 2024 સુધી રાજ્યમાં 21193 અકસ્માતો
રાજ્યમાં ટ્રાફિક હેલ્પલાઇન 1800 233 11 22 કાર્યરત કરાઇ છે. ઉપરાંત ટ્રાફિક સંબંધી ફરિયાદ માટે ઇ-મેઇલ એડ્રેસ િફિંરરશભલશિયદફક્ષભયલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ કાર્યરત કરાયું છે. વર્ષ 2018થી 2023 સુધીમાં રાજ્યમાં કુલ 96,499 નોંધાયેલા અકસ્માતો બન્યા છે. જેમાં 44,480 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીમાં 21,193 જેટલા અકસ્માતો બન્યા છે. જેમાં 10,260 લોકોનું મોત થયું છે. આમાં ડેથ રેશિયો 50 ટકા જેટલો ઊંચો છે. વર્ષ 2023માં ગુજરાતમાં કુલ રજિસ્ટર્ડ વાહનોની સંખ્યા 2.39 કરોડ જેટલી હતી.
રાજ્યમાં ઓગસ્ટ 2024માં સિગ્નલ ભંગના 72585 કેસ
ઓગસ્ટ 2024માં રાજ્ય હેલ્મેટ વગરના ચાલકોના 1,11,224 કેસ, સીટ બેલ્ટ વગરના 36,435 કેસ, ઓવર સ્પીડના 29,094 કેસ, સિગ્નલ ભંગના 72,585 કેસ, નશો કરીને વાહન ચલાવવાના 2,291 કેસ, વાહન ચલાવતા મોબાઈલ ઉપયોગના 23,498 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં હેલ્મેટ વગરના ચાલકોના 76,588 કેસ, સીટ બેલ્ટ વગરના 5,867 કેસ, ઓવર સ્પીડના 15,606 કેસ, સિગ્નલ ભંગના 63,915 કેસ, નશો કરીને વાહન ચલાવવાના 17 કેસ, વાહન ચલાવતા મોબાઈલ ઉપયોગના 976 કેસ નોંધાયા છે. રાજકોટમાં હેલ્મેટ વગરના ચાલકોના 7,856 કેસ, સીટ બેલ્ટ વગરના 2,016 કેસ, ઓવર સ્પીડના 1,765 કેસ, સિગ્નલ ભંગના 5,030 કેસ, નશો કરીને વાહન ચલાવવાના 0 કેસ, વાહન ચલાવતા મોબાઈલ ઉપયોગના 1,955 કેસ નોંધાયા છે. વડોદરામાં હેલ્મેટ વગરના ચાલકોના 17 કેસ, સીટ બેલ્ટ વગરના 1,601 કેસ, ઓવર સ્પીડના 832 કેસ, સિગ્નલ ભંગના 95 કેસ, નશો કરીને વાહન ચલાવવાના 0 કેસ, વાહન ચલાવતા મોબાઈલ ઉપયોગના 1,955 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં હેલ્મેટ વગરના ચાલકોના 121 કેસ, સીટ બેલ્ટ વગરના 3,071 કેસ, ઓવર સ્પીડના 3,117 કેસ, સિગ્નલ ભંગના 1,451 કેસ, નશો કરીને વાહન ચલાવવાના 100 કેસ, વાહન ચલાવતા મોબાઈલ ઉપયોગના 5,280 કેસ નોંધાયા છે.
ટુ વ્હીલરમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યાના 49062 કેસ
રાજ્યમાં 22 જુલાઈથી 9 સપ્ટેમ્બર દરમિયાન ક્ષમતા કરતા વાહનમાં વધુ પેસેન્જર બેસાડ્યા હોય તેવા કેસોમાં ટુ વ્હીલરના 49,062 કેસ, થ્રી વ્હીલરના 23,697 કેસ, ફોર વ્હીલરના 26,275 અને અન્ય વાહનોના 7,947 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ટુ વ્હીલરના 2,317 કેસ, થ્રી વ્હીલરના 7,361 કેસ, ફોર વ્હીલરના 883 અને અન્ય વાહનોના 20 કેસો નોંધાયા છે. વડોદરામાં ટુ વ્હીલરના 1,760 કેસ, થ્રી વ્હીલરના 836, ફોર વ્હીલરના 0 અને અન્ય વાહનોના 0 કેસો નોંધાયા છે. રાજકોટમાં ટુ વ્હીલરના 11,000, થ્રી વ્હીલરના 4,582, ફોર વ્હીલરના 113 અને અન્ય વાહનોના 6 કેસો નોંધાયા છે. રાજ્યમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક અવેરનેસ માટે 65,436 સ્ટીકર, બેનર, રિફલેક્ટર, પોસ્ટર વગેરે લગાવવામાં આવ્યા છે. 1,536 હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. 444 ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન તેમજ 1,511 ટ્રાફિક સેમિનાર યોજાયા છે.

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

TAGGED: accidents, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાલાલામાં ગોકુલનગર વસાહતમાં જર્જરિત કેબલના કારણે વીજળી ગુલ થતી હોય લોકો ત્રાહિમામ
Next Article પોરબંદરમાં દારૂની સાથે ખોખાનો પણ નાશ રોડરોલર ફેરવી 28 લાખના દારૂના મુદ્દામાલનો નાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?