By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    5 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    6 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    6 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    6 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 3.60 કરોડનો ગાંજો અને ચોરીના 18 બાઈકનો ભેદ ઉકેલવા બદલ પ્રશંસાપત્ર-રોકડ પુરસ્કાર એનાયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > 3.60 કરોડનો ગાંજો અને ચોરીના 18 બાઈકનો ભેદ ઉકેલવા બદલ પ્રશંસાપત્ર-રોકડ પુરસ્કાર એનાયત
અમદાવાદ

3.60 કરોડનો ગાંજો અને ચોરીના 18 બાઈકનો ભેદ ઉકેલવા બદલ પ્રશંસાપત્ર-રોકડ પુરસ્કાર એનાયત

Khaskhabar Editor
Last updated: 2024/12/26 at 4:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવા ઝોન-6ના DCP રવિમોહન સૈનીનું આયોજન

પોકેટ કોપ એપ્લિકેશનના ઉપયોગ સહિતની કામગીરીની સરાહના કરાઈ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.26
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર-2 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન-6 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં હાલમાં ચાલી રહેલ કોમ્બિંગ અને સઘન ચેકીંગ તેમજ મિલકત વિરુદ્ધના ગુન્હાઓ, ગઉઙજ એક્ટના ગુન્હાઓ શોધી કાઢવા અને ગંભીર ગુન્હાઓ અટકાવવા આપેલી સૂચના અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને બિરદાવી તેઓ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીની સરાહના કરાઈ હતી. તાજેતરમાં ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના આધારે અમદાવાદ શહેરના ઝોન 6 વિસ્તારના વટવા પોલીસ દ્વારા આશરે 3.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો. ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાહનચોરી કરતી ગેંગને પકડી પાડી 18 ચોરીના મોટર સાયકલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી આશરે પાંચ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. ઝોન 6ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે પણ ઘરફોડ ચોરીના ગુન્હાઓ, પ્રોહિ.-જુગારના ગુન્હાઓ તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવાની સુંદર કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ઝોન 6 વિસ્તારમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગ દરમિયાન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ સહિતના ગુન્હાઓ શોધી કાઢવાની તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એવા અસરકારક પગલાં લેવામાં આવ્યા હોઈ, ઝોન 6 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી બાબત તેઓને સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવા ડીસીપી ઝોન 6 રવિ મોહન સૈની દ્વારા પોતાની કચેરી ખાતે મિટિંગ બોલાવી પ્રશંસાપત્ર આપી, સન્માન કરવામાં આવેલ હતું. અમદાવાદ શહેરના ઝોન 6 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોનમાં સારી કામગીરી કરનાર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને પાંચ (5) પ્રશંસાપત્રો, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ. આર. બ્રહ્મભટ્ટને ત્રણ (3) પ્રશંસાપત્રો, પો.કો. જયરાજદાન ગઢવીને બે (2) પ્રશંસાપત્રો, જ્યારે વટવા પીઆઈ પી. બી. ઝાલા, ઈસનપુર પીઆઈ બી. એસ. જાડેજા, વટવા પીએસઆઈ એ. બી. ગંધા, ઈસનપુર પીએસઆઈ આર. બી. તેલે, પો.કો. રાજુભાઈ વેલજીભાઇ, ઇમરાનખાન ઈમામખાન (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ (ઈસનપુર પોલીસ સ્ટેશન), રાજુભાઈ વિહાભાઈ (ઈસનપુર પોલીસ સ્ટેશન), પો.કો. મેહુલભાઈ જયરામભાઇ દેસાઈ (વટવા પોલીસ સ્ટેશન)ને એક-એક પ્રશંસાપત્ર આપવામાં આવેલ હતા. ઉપરાંત આ પોલીસ કર્મચારીઓ પૈકી જે જે પોલીસ કર્મચારીઓને કેસની બાતમી મળી હતી, તેઓને રૂા. 5,000થી રૂા. 10,000 સુધીના રોકડ ઇનામ પણ આપવામાં આવેલ હતા. અમદાવાદ શહેર ઝોન 6 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોનમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી, સન્માનવામાં આવ્યા હતા અને તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા સેક્ટર 2 એડી. પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ દ્વારા પણ ઝોન 6ના સન્માન કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવા જણાવવામાં આવેલ હતું.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાળીયાદની વિસામણબાપુની જગ્યામાં ‘ધ હોર્સ ફેસ્ટ’નું આયોજન
Next Article ક્રિસમસ પર રશિયાનો યુક્રેન પર હુમલો 78 મિસાઇલો અને 106 ડ્રોન છોડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?