By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    15 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    13 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    14 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    14 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    15 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જ ગાદી માટે 18 દાવેદારો: તંત્રના શરણે મહંત પદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > એક જ ગાદી માટે 18 દાવેદારો: તંત્રના શરણે મહંત પદ
જુનાગઢ

એક જ ગાદી માટે 18 દાવેદારો: તંત્રના શરણે મહંત પદ

Khaskhabar Editor
Last updated: 2025/09/25 at 4:05 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ગિરનાર અંબાજી મંદિર જે આધ્યાત્મિક ગાદી માટે જંગ: સાધુ-સંતો વચ્ચે ખેંચતાણ

સનાતન ધર્મની એકતાની વાત વચ્ચે ડખ્ખાની વાત મહંત પદ કોના શિરે? તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તપાસ થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભીડભંજનના મહંત ટ્રસ્ટી બનવા માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં હરીગીરી, ઈન્દ્રભારથી, મહેન્દ્રાનંદગીરીના શિષ્યો, મહેશગીરી, બુધ્ધગીરી, ઋષિભારથી તથા તનસુખગીરીના અંગત સ્વજનો સમાવિસ્ટ છે. હવે તંત્ર દ્વારા કોને મહંત બનાવવામાં આવશે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે. જે સાધુ – સંતોએ દાવેદારી કરી છે. તેના માટે મહંત પદ કોના શિરે? તંત્ર દ્વારા જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવશે. અંબાજીના મહંત તનસુખગીરીનું નિધન થતા તનસુખગીરીએ સત્તાવાર રીતે તેમના કોઈ અનુગામીની નિમણૂક કરી ન હતી. જેના કારણે તનસુખગીરી બ્રહ્મલીન થતાની સાથે જ વિવાદ શરૂ થયો હતો. હજુ તો તનસુખગીરીને સમાધી પણ અપાઈ ન હતી ત્યાં જ સાધુ-સંતોમાં મોટાપાયે બબાલ થઈ હતી. ત્યારબાદ હરીગીરીના જુથ દ્વારા પ્રેમગીરીની ખોટી રીતે ચાદરવિધી કરવામાં આવતા તનસુખગીરીના અંગત સ્વજનોએ હોબાળો કરી મુક્યો હતો. સાધુ-સંતોના ડખ્ખાના કારણે સરકારે તાબડતોબ અંબાજી મંદિરમાં વહિવટદાર તરીકે મામલતદારની નિમણુંક કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી , મામલતદાર દ્વારા મંદિરનો વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. હવે નવા મહંત કોણ તે નક્કી કરવા માટે તંત્ર દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું. આ ફોર્મ ભરવાના ગત રોજ અંતિમ દિવસ હતો. આજ સુધીમાં કુલ 18 લોકોએ મહંત બનવા માટે દાવેદારી નોંધાવી છે. આ દાવેદારોમાં ભવનાથના સાધુ-સંતોના અંગત વ્યક્તિઓએ દાવેદારી નોંધાવતા કોને મહંત બનાવવામાં આવે તે મહત્વનું બની ગયું છે. જૂનાગઢ મામલતદાર (શહેર) સમક્ષ દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આજથી મામલતદાર દ્વારા તમામ દાવેદારોનું લિસ્ટ અને બ્રહ્મલીન મહંત તનસુખગીરી સાથેના તેના સબંધના રજૂ કરાયેલા પુરાવા સાથેનો અભિપ્રાય પ્રાંત અધિકારી સમક્ષ મોકલવામાં આવશે. પ્રાંત અધિકારી દ્વારા તેમાં ચકાસણી કરી કલેક્ટર સમક્ષ મોકલવામાં આવશે. કલેક્ટર દ્વારા જરૂર પડયે હિયરીંગ રાખવામાં આવશે અને તેમાં સૌથી વધુ તનસુખગીરી સાથેના ગુરૂ-શિષ્યના પુરાવા રજુ કરવામાં કોણ યોગ્ય છે તે અંગે નિર્ણય લઈ મહંતની કલેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે.

અંબાજી મંદિરના મહંત પદ માટે કોણે કોણે દાવેદારી કરી
1. જગતગુરૂ વિરભદ્રનંદગીરી ગુરૂ દત્તાત્રેય
2. મહામંડલેશ્વર સ્વામિ ઋષિભારતીજી
3. ધવલગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી
4. મલયગીરી તરૂણગીરી ગોસ્વામી
5. કુંદનગીરી અરજણગીરી અપારનાથી
6. કાંતિગીરી અરજણગીરી અપારનાથી
7. મહંત મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી
8. અરવિંદભારથી ગુરૂ ઈન્દ્રભારથી
9. કૈલાશાનંદગીરી ગુરૂ મહેન્દ્રનંદગીરી
10. રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
11. સાધવી મનિષાનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
12. દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી
13. થાણાપતિ બુધ્ધગીરી ગુરૂ બચુગીરી
14. મહાદેવનંદગીરી ગુરૂ હરીગીરી
15. નાનાપીરબાવા મહંત હેમાંશુગીરી ગુરૂ
ગણપતગીરી
16. તેજસ રસીકભાઈ ભારથી
17. હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી
18. હિરેન બટુકભાઈ મહેતા

 

- Advertisement -

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધંધામાં મંદી આવતા વ્યાજના વિષચક્રમાં ફસાતા વેપારીને કરોડોનો ચૂનો લગાવ્યો
Next Article વૃદ્ધ મહિલાને કોબ્રા સાપ કરડ્યો, 108 એમ્બ્યુલન્સના કારણે મળ્યું નવજીવન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?