By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    13 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    13 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    13 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    14 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    7 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: GSTની આવકથી રાજ્ય સરકારની તિજોરી છલકાઈ નવેમ્બરમાં 12,192 કરોડની આવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > GSTની આવકથી રાજ્ય સરકારની તિજોરી છલકાઈ નવેમ્બરમાં 12,192 કરોડની આવક
રાજકોટ

GSTની આવકથી રાજ્ય સરકારની તિજોરી છલકાઈ નવેમ્બરમાં 12,192 કરોડની આવક

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 5:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગયા વર્ષની સરખામણીએ 12%નો વધારો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે. જે નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની આવક થઇ હતી, આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો થયો છે. જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ડોમેસ્ટિક રેવન્યુ અંતર્ગત નવેમ્બર 2024માં થયેલી આવક જોવા જઈએ તો સેન્ટ્રલ GSTની 34,141, SGSTની આવક 43,047, IGSTની આવક 50.093 અને શેસની આવક 12,398 મળીને કુલ 1,39,679 કરોડની આવક થઇ છે.

ગત વર્ષે નવેમ્બર 2023 સુધીમાં આ આવક કુલ રૂપિયા 1,27,695 હતી. આમ 11,984 કરોડની આવક વધારે થઈ છે. જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત અનેક સ્થળોએ બોગસ ઇન્વોઇસ બનાવીને ITC મેળવવાના કૌભાંડ પકડ્યા હતા. જે કૌભાંડનો આંકડો પણ અત્યાર સુધીમાં જોવા જઈએ તો સાતથી દસ હજાર કરોડની આસપાસ થાય છે. જીએસટી એન ફોર્સમેન્ટ વિભાગ પણ તબક્કાવાર રાજ્યભરમાં દરોડા પાડી રહ્યું છે. માત્ર ભાવનગરમાં જ જીએસટી ચોરીના કૌભાંડમાં અંદાજે 4,000 કરોડના બોગસ બિલીગના કૌભાંડો પકડાયા હતા. તેમાં ગુજસીટોક કાયદા અંતર્ગતનો ગુનો ગુજરાતમાં સૌથી પહેલો દાખલ થયો હતો જેમાં હજુ રિકવરી પણ ચાલુ છે.

અત્યાર સુધીમાં 150થી વધારે લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. એક તરફ મોબાઈલ વાન અને સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ બાતમીના આધારે દરોડા પાડીને તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જીએસટીની ચોરી કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો પણ મળ્યા છે. જીએસટીની નિયમિત મળતી આવકની સાથે જીએસટી ચોરીના કિસ્સાઓમાં જે કરદાતાઓ ટેક્સની રકમ ભરપાઈ કરી દેતા હોય છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, જીએસટી વિભાગને મોટી આવક થશે.

- Advertisement -

ગુજરાતમાં ગત વર્ષ કરતાં રિફન્ડ ચૂકવવાની રકમમાં ઘટાડો થયો
ગુજરાતમાં દર વર્ષે જીએસટીની આવકમાં વધારો થતો હોવાથી સરકારની તિજોરી દર મહિને મોટી આવક થઇ રહી છે, ત્યારે નવેમ્બર મહિનામાં પણ જીએસટીની આવકમાં વધારો થયો છે તેની સામે વર્ષ 2023 અને વર્ષ 2024માં ડોમેસ્ટિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, ડોમેસ્ટિક આવકની સામે નવેમ્બર 2024માં સીજીએસટી દ્વારા 2,326 કરોડ, એસજીએસટી રૂપિયા 3,238 કરોડ, આઈ જીએસટીનું રૂપિયા 4,373 કરોડ અને શેસનું રૂપિયા 174 કરોડ મળીને કુલ 10,111 કરોડનું રિફન્ડ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ડોમેસ્ટિક રિફંડ વર્ષ 2023માં CGSTએ 2,952, , SGSTએ 3,522 અને IGSTએ 5,797 અને શેસના રૂપિયા 304 કરોડ મળીને કુલ 12,575 કરોડનું રિફન્ડ ચૂકવ્યું હતું. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રિફંડ ચુકવવાના આકડાંમાં પણ ઘટાડો થયો છે.

ખોટી રીતે કલેમ કરાતા હોવાનું કારણ જવાબદાર
સૂત્રોના જણાવ્યા મુજબ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), બોગસ રિફન્ડ કલેઇમ કરવા, બોગસ ઇનવોઇસ, બોગસ કંપની અને કંપનીઓના નામે જીએસટીના નંબરો મેળવીને નાણાંકીય હેરાફેરી કરીને સહભાગી કંપનીઓમાં કરીને ખરીદ-વેચાણ બતાવીને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં રિફન્ડ મેળવવામાં આવતું હોવાની ઉઠેલી ફરીયાદોના પગલે હવે વિભાગો તરફથી કડકાઇ દાખવવાની સાથોસાથ ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવતી હોવાથી હજુ રિફંડની રકમ ચૂકવવામાં આગામી દિવસોમાં પણ વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હાઇ વેલ્યુ રિફંડ ક્લેમ કરનારા સામે પણ તવાઈ આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઈ વેલ્યુ રિફંડ કલેઇમ કરનારા પર આગામી દિવસોમાં તવાઇ આવવાની સંભાવના છે. કેમ કે, મોટાભાગે નાના-મોટા ઉદ્યોગો કેટલું રિફંડ કલેઇમ કરે છે. જે તે કંપનીનો એક અંદાજિત આંકડો કાઢીને તેમની પાસેથી ડિપોઝીટ પહેલેથી ભરાવી દેવાની દરખાસ્ત જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો પાછળથી ચકાસણીમાં જે તે કંપનીએ ખોટી રીતે રિફન્ડ મેળવી લીધું હોવાનું માલૂમ પડે તો તે ડિપોઝિટની રકમમાંથી તે રિફન્ડની રકમની વસૂલ કરી લેવામાં આવે તેવી જોગવાઇ સૂચવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિનખેતી વિના જ 70 વીઘા જમીનમાં પવનચક્કીની કંપની ઓપેરાએ સ્ટોકયાર્ડ ઊભું કરી દીધું
Next Article ધોરાજીના સગીરે જેતપુરની સગીરાને ઉઠાવી જઈ આચર્યું દુષ્કર્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?