By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    23 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    23 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    23 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    23 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    23 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    50 minutes ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > 1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
જુનાગઢ

1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!

Khaskhabar Editor
Last updated: 2026/05/22 at 4:20 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢના સાબલપુર ચોકડી પર પંપ સંચાલકની મનમાની, આપદામાં અવસર શોધ્યો: સંચાલકે કહ્યું, ત્રણ લોકોએ કલેક્ટરમાં ફરિયાદ કરી છે, કંપની અમને ઓઇલ આપે છે

પેટ્રોલ પંપ ઉપર સવારથી જ લાઈનો, બીજી તરફ મજબૂરીનો લાભ ઉઠાવતા કેટલાક પંપ સંચાલકો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકતરફ ડીઝલની ભીષણ અછતને કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો આ આપત્તિને અવસરમાં બદલીને ગ્રાહકોની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઇંધણની તંગી વચ્ચે પંપ સંચાલકોની આવી જોહુકમી અને મનમાનીને કારણે સામાન્ય નાગરિકો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ ઉનાળુ પાકની સીઝન અને ચોમાસાની પૂર્વ તૈયારીઓનો સમય હોવાથી ખેડૂતો માટે ડીઝલ અનિવાર્ય બન્યું છે. પરંતુ, જૂનાગઢના હાર્દ સમાન સાબલપુર ચોકડી પાસે આવેલા જય મહાદેવ ફ્યુઅલ્સ નામના પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પંપ પર ડીઝલ લેવા આવતા વાહનચાલકો અને ખેડૂતોને સંચાલકો દ્વારા એવું ફરમાન સંભળાવવામાં આવી રહ્યું છે કે, જો ડીઝલ જોઈતું હોય તો તેની સાથે ફરજિયાત એન્જિન ઓઈલ ખરીદવું જ પડશે. જે ગ્રાહક ઓઈલ લેવાની ના પાડે, તેને ડીઝલ આપવાનો પણ સાફ ઇનકાર કરી દેવામાં આવે છે. કટોકટીના આવા સમયે જ્યારે લોકોને માત્ર થોડા લીટર ઇંધણ માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ત્યારે પંપ સંચાલકો દ્વારા કરવામાં આવતી આવી ફરજિયાત ટેગિંગ (એક વસ્તુ સાથે બીજી વસ્તુ પરાણે પધરાવવી) ની નીતિ તદ્દન ગેરકાનૂની છે. ગ્રાહકોના મતે, આ પંપ સંચાલકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી પોતાનો નફો વધારવા માટે પઆપદામાં અવસરથ શોધી રહ્યા છે. ખેડૂતો પહેલાથી જ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદીને આર્થિક ભીંસમાં છે, તેમાં વળી વધારાનું ઓઈલ પરાણે ખરીદવું તેમના ખિસ્સા પર પડતા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યું છે. જ્યારે આ મામલે પંપ સંચાલકે એક લુલો બચાવ કર્યો હતો. સંચાલકે દાવો કર્યો હતો કે, નસ્ત્રકંપની દ્વારા અમને ઇંધણના સપ્લાયની સાથે ફરજિયાત ઓઈલનો જથ્થો પણ મોકલવામાં આવે છે, જેથી અમારે આ ઓઈલ વેચવું પડે છે. એટલું જ નહીં, સંચાલકે પાવરભર્યા લહેકામાં એવું પણ કહી દીધું કે, આ મામલે કલેક્ટર કચેરીમાં ઓલરેડી ત્રણ લોકોએ ફરિયાદ કરી જ દીધી છે. સંચાલકનું આ વિધાન દર્શાવે છે કે તેમને તંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

વહીવટી તંત્રની સુસ્તી સામે સવાલો ઉઠ્યા

- Advertisement -

માત્ર સાબલપુર ચોકડી જ નહીં, પણ જૂનાગઢ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ પેટ્રોલ-ડીઝલની તંગીના કારણે આ મામલો વધુ બિચક્યો છે. સવારના સાત વાગ્યાથી જ પંપો બહાર ટ્રેક્ટરો, ટ્રકો અને બાઈકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળે છે. કલાકોની પ્રતીક્ષા બાદ જ્યારે ગ્રાહકનો વારો આવે, ત્યારે પંપ બંધ થઈ જાય અથવા તો આવા વિચિત્ર નિયમો થોપી દેવામાં આવે છે. આવી ગંભીર પરિસ્થિતિ અને કાળાબજારી તેમજ મનમાનીની ફરિયાદો ઉઠવા છતાં વહીવટી તંત્ર કે પુરવઠા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર અને કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામ તરફ જવા માટે ચોકડી નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત
Next Article ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?