By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    4 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    17 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈસુદાન ગઢવીએ રાજકોટમાં AAPના નવા વિદ્યાર્થી સંગઠન ‘ASPA’નું લૉન્ચિંગ કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઈસુદાન ગઢવીએ રાજકોટમાં AAPના નવા વિદ્યાર્થી સંગઠન ‘ASPA’નું લૉન્ચિંગ કર્યું
રાજકોટ

ઈસુદાન ગઢવીએ રાજકોટમાં AAPના નવા વિદ્યાર્થી સંગઠન ‘ASPA’નું લૉન્ચિંગ કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/09/11 at 5:37 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

અજઅઙ: યુવાનોના અવાજ અને રાજકારણના પ્રવેશ માટેનું પ્લેટફોર્મ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આમ આદમી પાર્ટી (અઅઙ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આજે રાજકોટ ખાતે અઅઙના નવા વિદ્યાર્થી સંગઠન “ASAP’ (Aam Aadmi Student’s and Youth Program)ના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અઇટઙ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અઅઙમાં જોડાયા હતા.

- Advertisement -

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અઅઙનું નવું સંગઠન અજઅઙ ગુજરાતની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને શાળાઓમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે. તેમણે કહ્યું કે અઅઙનો ઉદ્દેશ્ય આગામી સમયમાં એક લાખ યુવાનોને રાજકારણમાં જોડવાનો છે. આ યુવાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે અને પોતાના વિસ્તારમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવશે. ગઢવીએ કહ્યું કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં માત્ર સગાં-સંબંધીઓને જ ટિકિટ મળતી હતી, પરંતુ અઅઙ યુવાનોને તક આપીને રાજનીતિમાં સ્વચ્છતા લાવવા માંગે છે.
ગઢવીએ દેશના રાજકારણીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આપણા દેશમાં લોકોને રાજનીતિથી દૂર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, “વર્ષોથી આપણે એટલા માટે ગુલામ રહ્યા છીએ કારણ કે આપણને રાજનીતિમાં એન્ટ્રી આપવામાં આવી નથી.” તેમણે યુવાનોને આહ્વાન કર્યું કે, “સરકારી નોકરીઓમાં કંઈ જ નથી રાખ્યું, પરંતુ સરકારી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે એ આપણે જાણવું પડશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ’ઘરે ઘરે ઈસુદાન ગઢવી તૈયાર થવા જોઈએ’ અને યુવાનોએ રાજનીતિમાં આવીને દેશ માટે કામ કરવું જોઈએ. આ કાર્યક્રમમાં અઇટઙ, ભાજપ અને કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અઅઙમાં જોડાયા હતા. અઇટઙમાંથી તક્ષ ડોબરિયા, વાસુ કોરાટ, નીર વિરાણી સહિતના કાર્યકરો જ્યારે કોંગ્રેસમાંથી જિલ્લા પ્રવક્તા વિક્રમભાઈ ઠાકર અને ભાજપમાંથી શહેર પ્રમુખ દિવ્યાબેન દવે સહિતના આગેવાનોએ અઅઙનો ખેસ ધારણ કર્યો હતો.

You Might Also Like

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા

રાજકોટમાં ઋતુગત રોગચાળો: અઠવાડિયાના તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના 1190 કેસ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂ. આનંદમૂર્તિ ગુરુમાના માર્ગદર્શન હેઠળ યોગ નિદ્રા અભ્યાસનું આયોજન
Next Article રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં 15,000 ટુ વ્હીલર અને 2822 કારનું વેંચાણ થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગુજરાતરાજકોટ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાતરાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?