By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    9 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    9 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મનપાની ચૂંટણીમાં યુવા મતદારો પણ બની શકે ગેમ ચેન્જર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રાજકોટ મનપાની ચૂંટણીમાં યુવા મતદારો પણ બની શકે ગેમ ચેન્જર
AuthorBhavy Ravalરાજકોટ

રાજકોટ મનપાની ચૂંટણીમાં યુવા મતદારો પણ બની શકે ગેમ ચેન્જર

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:10 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

નવા નોંધાયેલા યુવા મતદારોમાં ઉત્સાહ : નવા 1.77 લાખ મતદારો ઉમેરાયા

મનપા ચૂંટણી મંથન
પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે

18 વર્ષ થઈ ગયેલા યુવાનો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં આવે એ માટે મતદાર યાદી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે

રાજકોટ મનપાની ચૂંટણી અગાઉ 1 લાખ જેટલા નવા મતદારોનું નામ નવી મતદાર યાદીમાં જોડાઈ ચૂક્યું છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા મતદારો ચૂંટણીનાં પરિણામમાં ધરખમ ફેરફારો સર્જી શકે છે

 જે બેઠક પર 200-500 મત પર હાર-જીતનો ફેંસલો થતો હશે ત્યાં આ નવા મતદારો ચોંકાવનારા પરિણામો આવવામાં  નીમીત્ત બનશે

આગામી રાજકોટ મનપા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી મોટો દારોમદાર અને દરેક પક્ષની નજર રહેશે

રાજકોટ મનપા ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ યુવા મતદારોને રીઝવવા અલગથી વ્યૂહરચના ઘડવી પડશે

આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની શક્યતા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકાનું મંથન શરૂ થઈ ગયું છે. એક તરફ જે-તે પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ 18 વર્ષ થઈ ગયેલા યુવાનો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં આવે એ માટે મતદાર યાદી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષ જેટલો જ ઉત્સાહ નવા મતદારો પણ જોવા મળી રહ્યો છે. કારણ કે, એક વિગત મુજબ રાજકોટ મનપાની ચૂંટણી અગાઉ 1 લાખ જેટલા નવા મતદારોનું નામ નવી મતદાર યાદીમાં જોડાઈ ચૂક્યું છે અને હજુ નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરવાના તેમજ મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલુ જ છે.

Contents
નવા નોંધાયેલા યુવા મતદારોમાં ઉત્સાહ : નવા 1.77 લાખ મતદારો ઉમેરાયામનપા ચૂંટણી મંથન પક્ષનાં ઉમેદવારો પોતાનું નામ ટીકીટ લિસ્ટમાં આવે એ માટે મહેનત કરી રહ્યા છે18 વર્ષ થઈ ગયેલા યુવાનો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં આવે એ માટે મતદાર યાદી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છેરાજકોટ મનપાની ચૂંટણી અગાઉ 1 લાખ જેટલા નવા મતદારોનું નામ નવી મતદાર યાદીમાં જોડાઈ ચૂક્યું છેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા મતદારો ચૂંટણીનાં પરિણામમાં ધરખમ ફેરફારો સર્જી શકે છે જે બેઠક પર 200-500 મત પર હાર-જીતનો ફેંસલો થતો હશે ત્યાં આ નવા મતદારો ચોંકાવનારા પરિણામો આવવામાં  નીમીત્ત બનશેઆગામી રાજકોટ મનપા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી મોટો દારોમદાર અને દરેક પક્ષની નજર રહેશેરાજકોટ મનપા ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ યુવા મતદારોને રીઝવવા અલગથી વ્યૂહરચના ઘડવી પડશેમતદાન કરવા ઉત્સુક છુંએક-એક મતદાર અગત્યનો છેયુવાનોએ રાજકરણમાં રસ લઈ મતદાન કરવુંમતદાન જીવનમાં સૌથી અગત્યનું કામ

રાજકોટ મહાનગરપાલિકાની સંભવીતપણે ફેબ્રુઆરી 2021માં યોજાનારી 18 વોર્ડના 72 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી મતદાર યાદીને બેઇઝ બનાવીને મતદાન કરવામાં આવશે. આ માટેનો રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર મતદાર યાદીનો પ્રાથમિક મુસદો મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવશે અને તેના પરથી ચૂંટણી યોજવામાં આવશે. આ દરમિયાન ખાસ અગત્યની બાબત છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા મતદારો ચૂંટણીનાં પરિણામમાં ધરખમ ફેરફારો સર્જી શકે છે. કારણ કે, ગત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનાં આંકડાઓ પર નજર કરીએ તો જીતનાર અને હારનાર ઉમેદવાર વચ્ચે મોટાભાગે મતોનું અંતર બેથી ત્રણ આંકડાનું જ હતું. એટલે કે, જે બેઠક પર 200-500 મત પર હાર-જીતનો ફેંસલો થતો હશે ત્યાં આ નવા મતદારો ચોંકાવનારા પરિણામો આવવામાં નીમીત્ત બનશે.

- Advertisement -

આજથી બે મહિના અગાઉ ઓક્ટોબર મહિનામાં મનપા દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટના 18 વોર્ડમાં 10.64 લાખ મતદારો હોવાનું દર્શાવાયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2.16 લાખ નવા મતદારો નોંધાયા છે. સૌથી વધારે વોર્ડ નં. 1માં 70 હજાર મતદારો નોંધાયા છે અને સૌથી ઓછા વોર્ડ નં. 15માં 48 હજાર મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 5.51 લાખ પુરૂષ અને 5.12 લાખ મહિલા મતદારો છે. વર્ષ 2015માં 8.48 લાખ મતદારો હતા. જેમાં શહેરમાં ભેળવાયેલા માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહરપર ગામોના મતદારો સહિત કુલ 2.16 લાખ મતદારોનો વધારો થયો છે. આ નવા મતદારોમાં એકાદ લાખ જેટલા યુવા મતદારો છે. આમ, આગામી રાજકોટ મનપા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી મોટો દારોમદાર અને દરેક પક્ષની નજર રહેશે.

કોરોનાકાળમાં યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં વૃદ્ધો મતદાન કરવા જશે કે કેમ તે કહી ન શકાય પરંતુ આ વખતે મતદાર યાદીમાં નવા નામ નોંધાયેલા યુવા મતદારો મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને એ એકાદ લાખ જેટલા યુવા મતદારો પોતાનો જીવનનો પ્રથમ મત કોને આપશે એ તો કહી ન શકાય પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે યુવા મતદારો પોતાના જીવનનો પ્રથમ મત આપવા અતિ ઉત્સાહિત જણાય છે અને તેમનો કિંમતી મત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ કિંમતી સાબિત થશે. રાજકીય પક્ષોએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા યુવા મતદારોને રીઝવવા અલગથી વ્યૂહરચના ઘડવી પડશે.

મતદાન કરવા ઉત્સુક છું

થોડા સમય પહેલા જ મારું નામ મતદાર યાદીમાં ઉમેરાયું છે. મતદાર યાદીમાં નામ ઉમેરાઈ જવાથી ખુશ છું, આવનાર ચૂંટણીમાં મતદાન કરવા ખૂબ જ ઉત્સુક છું. 18 વર્ષ થઈ ગયેલા દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ, મતદાન આપણો અધિકાર છે. – દેવાંશી ત્રિવેદી

- Advertisement -

એક-એક મતદાર અગત્યનો છે

મને અઢાર વર્ષ પૂર્ણ થતા મતદાનનો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હું મારા જેવા બીજા યુવાનોને પણ એ જ કહીશ કે તમે પણ તમારું નામ મતદાર યાદીમાં નોંધાવી લેજો. ચૂંટણી કોઈપણ હોય એક-એક મતદાર અગત્યનો છે અને એક મત આખી ચૂંટણીની બાજી પલટી શકે છે. આવનાર ચૂંટણીમાં હું જીવનમાં પહેલીવાર જરૂરથી મતદાન કરીશ. – દેવાંગી ગોસ્વામી

યુવાનોએ રાજકરણમાં
રસ લઈ મતદાન કરવું

18 વર્ષનું ઉંમરે મતદાન કરવા મળે છે પરંતુ કોને મત આપવો કે કોને ન મત ન આપવો તેની ઘણા યુવાનોને ખબર હોતી નથી. યુવા મતદારો માતા-પિતા કહે તેને જ મત આપી આવે છે એટલે યુવાનો મતદારો રાજકરણમાં રસ લઈ યોગ્ય ઉમેદવાર-પક્ષને મત આપવો જોઈએ. મેં તો આગામી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને નહીં તે અત્યારથી જ નક્કી કરી લીધું છે. – કેવીનગીરી ગોસાઈ

મતદાન જીવનમાં
સૌથી અગત્યનું કામ

ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં યુવાનોની જનસંખ્યા સૌથી વધુ છે. યુવાનો જ આ દેશનું ભાગ્ય બદલશે અને જ્યારે મતદાનની વાત હોય તો મતદાન જીવનનું સૌથી અગત્યનું કામ છે. મતદાન વારેવારે કરવા મળતું નથી એટલે જ્યારે-જ્યારે અવસર મળે ત્યારે સમજી-વિચારી મતદાન કરવું.
હું પણ આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન
કરીશ. – કમલ પરબતાણી

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માતા-પિતાનો સાથ હોય તો સંતાન ખીલે
Next Article સોશિયલ મીડિયા કોર્નર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?