By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
રાષ્ટ્રીય

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

Khaskhabar Editor
Last updated: 2026/07/15 at 2:47 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

ટ્રસ્ટે કહ્યું આ મંદિર તમારૂ નથી

ધારાસભ્યો અને સાંસદોને પણ આરતીનો હક મળવો જોઇએ : ડી.કે.શિવકુમાર

- Advertisement -

તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પહેલી પૂજા અને આરતી કોણ કરી શકે, તે પ્રોટોકોલને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જાહેરાત કરી છે કે તેઓ પહેલી આરતીના અધિકારવાળા જૂના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીના નિયમ મુજબ આ પહેલી આરતી કરવાનો વિશેષાધિકાર માત્ર કર્ણાટકના મુખ્યમંત્રી પાસે જ હતો અને તેમના વતી રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર આ આરતી કરતા હતા. જોકે, હવે શિવકુમાર નવો પ્રોટોકોલ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેથી રાજ્યના લોકપ્રતિનિધિઓને પણ આ પૂજા કરવાનો મોકો મળે.

ડી.કે. શિવકુમારના જણાવ્યા અનુસાર, સરકાર એવો નવો પ્રોટોકોલ લાવવા જઈ રહી છે જેનાથી જો મંદિર પરિસરમાં કોઈ ધારાસભ્ય, સાંસદ કે જજ હાજર હોય, તો તેમને પણ પહેલી આરતી કરવાનો અધિકાર મળશે. તેમનું કહેવું છે કે લોકપ્રતિનિધિઓ જનતા દ્વારા ચૂંટાઈને આવે છે અને તેઓ પ્રજાનો અવાજ છે. આથી તેમને પણ ભગવાન ગોવિંદાની પહેલી આરતી કરવાનો હક મળવો જ જોઈએ. કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ પણ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ મામલે ટૂંક સમયમાં જ તિરુમલા દેવસ્થાનમ બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવશે.

કર્ણાટક સરકારની આ યોજના સામે તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ (TTD) બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ દરખાસ્તની આકરી ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘મંદિરમાં આરતી કોણ કરશે અને પરંપરાઓ શું રહેશે, તે નક્કી કરવાનું કામ દેવસ્થાનમ બોર્ડનું છે, મુખ્યમંત્રીનું નહીં. આ કંઈ ડી.કે. શિવકુમારનું પોતાનું વ્યક્તિગત મંદિર નથી. આ પરંપરાગત અધિકાર મૈસૂરના મહારાજનો છે, કોઈ રાજકીય નેતાનો નહીં.’

- Advertisement -

મૈસુરના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે આ અધિકારનો ઇતિહાસ
ઐતિહાસિક તથ્યો મુજબ, તિરુપતિ બાલાજી મંદિરના નિર્માણમાં મૈસૂરના મહારાજ કૃષ્ણદેવ રાયનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. આ જ કારણસર કર્ણાટક (અગાઉનું મૈસૂર રાજ્ય)ને ભગવાન વેંકટેશ્વરની પહેલી આરતી કરવાનો પરંપરાગત અને ઐતિહાસિક અધિકાર મળેલો છે. મૈસૂર રાજપરિવારના સભ્યો હંમેશા તિરુપતિમાં હાજર રહી શકે તેમ ન હોવાથી, તેમના વતી આ પૂજા સંપન્ન કરવા માટે કર્ણાટક સરકારના એક ખાસ અધિકારી ની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ હવે સરકાર આ ઐતિહાસિક પરંપરામાં ફેરફાર કરવા માંગે છે.

ભાજપે કર્યો ઉગ્ર વિરોધ
વિરોધ પક્ષ ભાજપે પણ ડી.કે. શિવકુમારના આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો છે. કર્ણાટકના પૂર્વ CM અને ભાજપના સાંસદ બસવરાજ બોમ્મઈએ આને તદ્દન બિનજરૂરી વિવાદ ગણાવ્યો છે. બોમ્મઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે, જ્યારે ભગવાનના દરબારમાં બધા ભક્તો સમાન જ છે, તો પછી લોકપ્રતિનિધિઓને પહેલી આરતીનો ખાસ અધિકાર આપવાની વાત જ ક્યાંથી આવે? ડી.કે. શિવકુમાર રાજકીય ફાયદા માટે આ વિવાદ ઊભો કરી રહ્યા છે. મંદિરની તમામ વ્યવસ્થાઓ સ્વાયત્ત બોર્ડ હસ્તક હોય છે અને તેમાં સરકાર કે કોઈ રાજકીય પક્ષની દખલઅંદાજી યોગ્ય નથી.’

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
Next Article ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?