By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    2 days ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    3 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    4 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    5 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    2 days ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    2 days ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    2 days ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    4 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    5 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    5 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: જાણો તમારી રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: જાણો તમારી રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
ASTROLOGER

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: જાણો તમારી રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2022/09/03 at 6:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

જાણીતા ટેરોટ રિડર મીરા ભટ્ટ દ્વારા સાપ્તાહિક ટેરોટ રિડિંગ (6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ).

મેષ (અ, લ, ઇ) આ અઠવાડિયું તમારા માટે સારૂ રહેશે. પ્રવાસ પર જવાની શક્યતા છે. સારા સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક ક્ષેત્રે સફળતા મળે. કુટુંબમાં માન-સમ્માન મળે. સંતાન પ્રાપ્તિ થાય. તમારા ધારેલા કાર્યોમાં સફળતા મળે. વિદેશ પ્રવાસના યોગ અને સ્થળાંતરના યોગ. ખર્ચાના પણ યોગ છે. તમારૂ ચોક્કસ વલણ અને યોગ્ય પગલા તમને સફળતા અપાવશે.

- Advertisement -

વૃષભ (બ, વ, ઉ) તમારા કાર્યોમાં આવડત લાવો તો સફળતા મળશે. જીવનમાં કંઇક નવું થશે. પોતાના પર વિશ્વાસ રાખવો. કોઇ કામને લઇને જવાબદારી આવે. કોઇ પણ કામ બાબતે મિત્રો કે પરિવારની મદદ લઇ શકો. નાણાંકિય બાબતે ધ્યાન રાખવું. બિઝનેસમાં સિક્યોરિટી મળશે. પ્રેમ સંબંધમાં બંધાય શકો. સારા સમાચાર મળે.

મિથુન (ક, છ, ઘ) વ્યવસાય, નોકરી કે લગ્ન બાબતે સારા સમાચાર મળે. ધારેલા કાર્યો પાર પાડજો. જેવું તમે બીજા સાથે કરશો, તેવું ફળ મળશે. કોઇપણ કાર્ય જવાબદારી પૂર્વક કરવું. તમારી આંતરિક શક્તિને બહાર લાવો. જમીનમાં પૈસાનું રોકાણ કરવું. રાજકારણમાં પ્રવેશ કરી શકો છો. ઘરમાં વડિલોની સલાહ લેવી. શેર બજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે.

કર્ક (ડ, હ) જીવનમાં થોડી ઉદાસિનતા રહે. તમારા મનના અવાજ પ્રમાણે કાર્ય કરો. ભવિષ્યની યોજનાઓ વિશે વિચારીને આગળ વધવું. તમે જે કાર્ય કરો એ રાજાની જેમ કામ કરશો. કોર્ટ- કચેરીના કાર્યોમાં સાવધાની રાખવી. આગળ ભણતર માટે વિદેશ જઇ શકો છો. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. હાલ પુરતા મહત્વના નિર્ણયો મુલતવી રાખો. છુપા દુશ્મનો હોવાની સંભાવના છે.

- Advertisement -

સિંહ (મ, ટ) કોઇ સારા સમાચાર પ્રાપ્ત થાય. નાણાંકિય લાભ થાય. તમારા ભાગીદાર કે જીવનસાથી તમને દગો આપી શકે છે. અંગત જીવનમાં, બિઝનેસમાં અને પ્રેમમાં આગળ વધી શકો. સારા ભવિષ્ય માટે ફેરફાર થવાની સંભાવના. સાચી દિશામાં પ્રગતિ થશે. પ્રેમમાં દગો મળશે. થોડા દુ:ખદ પ્રસંગ બને. નાનું ઓપરેશન થવાની શક્યતા. ઓચિંતા ફેરફારને કારણે માનસિક તનાવ થશે.

કન્યા (પ, ઠ, ણ) મોટા ભાગની ઇચ્છાઓ પૂર્ણ થશે. સાહસમાં સફળતા મળશે. જેના માટે તમારે યોગ્ય નિર્ણયો લેવા પડશે. નિખલાસ બનીને હિંમત દાખવવી. ચિંતામાંથી બહાર નિકળવું. તમારા અટકેલા કાર્યોમાં વિલંબ આવશે. પરિવાર સાથે સમય પસાર કરો. જુની મિલકત માટે રોકાણ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે. રોકાણ કરેલા પૈસા પરત મળશે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું.

તુલા (ર, ત) જીવનમાં કંઇક મુશ્કેલીનો અંત આવશે. બિમારીની શક્યતા છે. તમારા વિચારો પ્રમાણે કાર્યો થાય. તમારા કાર્યોમાંથી બ્રેક લઇને આરામ કરવો. નાણાંકિય પ્રશ્નો ઉભા થઇ શકે છે. બેંકમાં બચત થાય. નાણાંનું રોકાણ કરતા સમયે ધ્યાન રાખવું. કોઇપણ સાહસ કે નવો વેપાર કરવા બાબતે જુસ્સો રાખવો. બીજાની મદદ લેવી.

વૃશ્વિક (ન, ય) ધંધામાં નુકસાન આવી શકે છે. નાણાંનો અભાવ તમને નડતરરૂપ બનશે. આર્થિક દષ્ટિકોણ બદલવો. બિમારી આવી શકે છે. કાયદાકિય બાબતોમાં સફળતા મળશે. નિર્ણયો તમારી વિરૂદ્ધમાં જઇ શકે. ખોટી સલાહ આપનારથી સાવધાન રહેવું. નામ અને પ્રસિદ્ધિ મળશે. ઘરના વડિલોની વાત માનવી. ગુસ્સા પર કાબુ રાખવો.

ધન (ભ, ધ, ફ, ઢ) વિદેશયાત્રાના યોગ છે. આ અઠવાડિયું ખર્ચાણ રહે. સારા સમાચાર મળે. જુના મિત્રો કે નવો પ્રેમ મળે. સેલિબ્રેશન થશે. ધંધામાં નવી ભાગીદારી મળશે. જો તમે તમારી જીંદગી સાથે વફાદાર હશો તો ભવિષ્ય ઉજજવળ બનશે. વૈરાગ્યની ભાવના જાગે. મુશ્કેલીઓથી દુર ભાગવાની કોશિશ ના કરવી. તમારા સપના તુટતા જણાય.

મકર (ખ, જ) નવી તકો મળે. કામ માટે બહાર જવાનું થાય. અશુભ સમાચાર પ્રાપ્ત થાય. બિમારી આવશે અથવા તેમાંથી બહાર આવશો. ઘણા સમયથી ચાલતી મુશ્કેલીનો સમય પૂરો થઇને ભાગીદારી થઇ શકે. ઝઘડાઓ અને ના ધારેલી ઘટનાઓ બની શકે છે. તમારા અવરોધો ટળશે. ઉતાવળા નિર્ણય લેવા નહીં. સારી તકો મળશે.

કુંભ (ગ, સ, શ, ષ) ખોટા વિચારો અને સપનાઓ આવે. માનસિક મનોબળ મજબૂત રાખવું. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું. નોકરી બાબતે પ્રમોશન કે બદલી થાય. લગ્નના યોગ પ્રબળ બને. જીવનમાં નવા વળાંક આવે. અંગત જીવનમાં, બિઝનેસમાં અને પ્રેમમાં આગળ વધી શકો. સારા સંબંધો જળવાશે. ભાગીદારી બાબતે કોઇ નિર્ણય બાબતે મુશ્કેલી કે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું.

મીન (દ, ચ, ઝ, થ) કોઇ પણ કામ સાહસપૂર્વક કરવું. નવી તક મળશે. ખોટા-ખરાબ વિચારો આવે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું. જીવનની મુશ્કેલીનો અંત આવશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. પોતાના માટે સમય કાઢવો. ચિંતાના વાદળો ઘેરાય. સ્ત્રીઓ માટે શારિરિક મુશ્કેલીનો સમય. કોઇ મદદની ના લેવી. હાલની પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નનના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 9913574454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

આજથી શનિ ચાલ બદલતાં 1 મહિના સુધી તમામ રાશિઓ પર જુઓ કેવી અસર થશે

સૂર્ય-શુક્રની યુતિથી બનશે શુક્રાદિત્ય યોગ, 3 રાશિના જાતકોનો ગુડ લક શરૂ થશે

સૂર્ય-મંગળ અને શનિની યુતિ, જાણો ક્યાં રાશિના જાતકો માટે 3 મોટા ગ્રહો ખોલશે પ્રગતિનો માર્ગ

20 એપ્રિલથી ભાગ્ય પલટાશે! ગુરુના સ્વ નક્ષત્ર ગોચરથી જાણો ક્યાં રાશિના જાતકોને થશે મોટો ફાયદો

આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતી પત્રકારત્વમાં બાળ સામયિકો: બાળ સામયિકોના ક..ખ..ગ..
Next Article ઉત્તર પ્રદેશની લખનઉની લેવાના હોટલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

આજથી શનિ ચાલ બદલતાં 1 મહિના સુધી તમામ રાશિઓ પર જુઓ કેવી અસર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ASTROLOGER

સૂર્ય-શુક્રની યુતિથી બનશે શુક્રાદિત્ય યોગ, 3 રાશિના જાતકોનો ગુડ લક શરૂ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ASTROLOGER

સૂર્ય-મંગળ અને શનિની યુતિ, જાણો ક્યાં રાશિના જાતકો માટે 3 મોટા ગ્રહો ખોલશે પ્રગતિનો માર્ગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?