By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    14 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    14 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિપુલ ઘોણિયાએ લાખો રૂપિયા લઈ સુપિરિયર ફિલ્ડવર્કરની ગેરકાયદે ભરતી કરી. 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિપુલ ઘોણિયાએ લાખો રૂપિયા લઈ સુપિરિયર ફિલ્ડવર્કરની ગેરકાયદે ભરતી કરી. 
રાજકોટ

વિપુલ ઘોણિયાએ લાખો રૂપિયા લઈ સુપિરિયર ફિલ્ડવર્કરની ગેરકાયદે ભરતી કરી. 

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:23 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

વિપુલ-ગૌરવનું સુપીરીયર ફિલ્ડવર્કરની કાયમી ભરતીમાં પણ કૌભાંડ!

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-8

અજમેરા એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક સેનેટરી ઈન્સ્પેક્ટર મહિલાએ ગૌરવની પોલ ખોલી
‘ખાસ-ખબર’એ મેળવેલી એક ઓડિયો ક્લિપમાં અજમેરા મેનપાવર એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક સેનેટરી ઈન્સ્પેક્ટર મહિલાએ ગૌરવ અજમેરા ક્યાં પ્રકારે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મીઓનો પગાર અને પી.એફ સહિતની રકમ ખાય જાય છે તેની માહિતી જણાવી છે. આ ઉપરાંત ગૌરવ અજમેરા કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને ક્યાં પ્રકારે હેરાન-પરેશાન કરી શોષણ કરે છે તેની પણ વિગત જણાવી છે. ગૌરવ અજમેરાના કૌભાંડો અંગે પુરાવાઓ આપતી હજુ વધુ ઓડિયો-વીડિયો ક્લિપ ‘ખાસ-ખબર’ દ્વારા મેળવાઈ રહી છે.

Contents
વિપુલ-ગૌરવનું સુપીરીયર ફિલ્ડવર્કરની કાયમી ભરતીમાં પણ કૌભાંડ!ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-880 માર્ક્સવાળા લાયક ઉમેદવારની જગ્યાએ 75-76 માર્ક્સવાળા ગેરલાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવીજી.ડી. અજમેરા એજન્સીનાં વધુ એક કૌભાંડનો વધુ એક પુરાવો, જેમાં અજમેરા એજન્સીની મહિલા કર્મચારી સમગ્ર ભોપાળા અંગે માહિતી આપી રહી છે… સાંભળવા માટે અહીં ક્લિક કરો… 

જી. ડી. અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા દ્વારા 400 જેટલા કર્મચારીઓની PF, GST, CGST, ECICની રકમમાં આશરે 15 કરોડ રૂપિયાનું કૌભાંડ તેમજ કોવિડ-19માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 120 આયુષ ડોક્ટરો પૈકી એક આયુષ ડોક્ટર દીઠ અંદાજે રૂ. 5 હજાર તફડાવી 5 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ વિપુલ – ગૌરવની કૌભાંડી બેલડીનું વધુ એક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

- Advertisement -

80 માર્ક્સવાળા લાયક ઉમેદવારની જગ્યાએ 75-76 માર્ક્સવાળા ગેરલાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવી
જી.ડી. અજમેરા એજન્સીનાં વધુ એક કૌભાંડનો વધુ એક પુરાવો, જેમાં અજમેરા એજન્સીની મહિલા કર્મચારી સમગ્ર ભોપાળા અંગે માહિતી આપી રહી છે… સાંભળવા માટે અહીં ક્લિક કરો… 

https://youtu.be/gR0pFradrqw 

વિપુલ ઘોણીયાએ સુપીરીયર ફિલ્ડવર્કરની કાયમી ભરતીમાં લાખો રૂપિયા લઈ ગેરલાયક ઉમેદવારોને નોકરી આપી દીધી છે અને લાયક ઉમેદવારને અન્યાય કર્યો છે જે અંગે એક ઉમેદવાર મકવાણા નિકુલ રામજીભાઈએ ડેપ્યુટી કમિશનર મહેકમ શાખા, આરએમસીને ફરિયાદ પણ કરી છે જેમાં અરજદારે જણાવ્યું છે કે, 8/11/2020નાં આપેલી સુપીરીયર ફિલ્ડવર્કરની પરીક્ષામાં 80 માર્ક્સ સાથે પાસ હોવા છતાં 75-76 માર્ક્સવાળા મતલબ કે ઓછા માર્કસવાળા ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી છે. આ અન્યાય સામે ન્યાયની માંગણી કરતા અરજદારે વિવિધ પુરાવાઓ પણ અરજીમાં રજૂ કર્યા છે જે જોતા જણાય છે કે, વિપુલ ઘોણીયાએ લાખો રૂપિયાનો વહીવટ કરી સુપીરીયર ફિલ્ડવર્કરની ગેરકાયદે ભરતી કરી છે.

- Advertisement -

સુપીરીયર ફિલ્ડવર્કરની ભરતીમાં થયેલા કૌભાંડ અંગેની આ અરજી મકવાણા નિકુલ નામના ઉમેદવાર દ્વારા તા. 24/04/2021નાં રોજ કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અલબત્ત આ કાયમી ભરતી કૌભાંડમાં અજમેરા એજન્સીના બાપ-દીકરા ગૌરવ-ધિરેનની સંડોવણી હોવા છતાં પણ આરએમસી કમિશનર બકરી બની બેઠા છે. હવે જ્યારે એક પછી એક ગૌરવ ધિરેન અજમેરા અને વિપુલ ઘોણીયાનાં કૌભાંડો બહાર આવી રહ્યા છે અને આખું તંત્ર બદનામ થઈ રહ્યું છે ત્યારે હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ-પદાધિકારીઓ શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.

અજમેરા એજન્સીનાં ગૌરવ ધિરેન અજમેરા અને RMCનાં વિપુલ ઘોણીયાએ કરેલા કરોડોનાં કૌભાંડ અંગે ‘ખાસ-ખબર’એ તબક્કાવાર વિવિધ અહેવાલો પ્રકાશિત કરી RMCનાં સૌથી મોટા કૌભાંડોનો પુરાવા સાથે પર્દાફાશ કર્યો છે.

બાપ-દીકરા વિપુલ અને ધિરેન ભૂખ્યા વરૂ જેવા, વિપુલ ચાલાક શિયાળ
અજમેરા અજેન્સીના ગૌરવ અજમેરા અને તેના બાપ ધિરેન અજેમરા પૈસા ભૂખ્યા છે. જેમ ભૂખ્યા વરૂ કોઈપણ પ્રાણીનો શિકાર કરી પોતાની ભૂખ સંતોષી લે છે તેમ બાપ-દીકરાની જોડી ગૌરવ-ધિરેન કોઈપણ વ્યક્તિને પોતાની એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર રાખી તેના પગાર, પીએફ, જીએસટી, સીજીએસટીની રકમ તફડાવી પૈસાની ભૂખ સંતોષી લે છે. આ જ પ્રકારે આરએમસી મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા શિયાળ જેવી ચાલાક વૃત્તિ ધરાવે છે. વિપુલ ચાલાકીથી અનેક કૌભાંડોને અંજામ આપી રહ્યો છે અને કાયમી ભરતીથી લઈ અજમેરા એજન્સી જેવી મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓ સાથે મિલીભગત કરી કરોડો રૂપિયા ઘરભેગા કરે છે.

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલ સોમવારે ઉમેદવારી નોંધાવશે
Next Article મલાઈકાએ અર્જુન સાથે માલદીવમાં પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સે તેમને ટ્રોલ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?