By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    9 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    9 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    9 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    9 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    9 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    10 hours ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    9 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામાયણના સેટ પરથી વિડીયોઝ અને ફોટોસ થયા વાઈરલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > રામાયણના સેટ પરથી વિડીયોઝ અને ફોટોસ થયા વાઈરલ
બોલીવુડ

રામાયણના સેટ પરથી વિડીયોઝ અને ફોટોસ થયા વાઈરલ

Khaskhabar Editor
Last updated: 2024/04/17 at 2:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રણબીર કપૂર ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે.

મોટા પાયે બની રહેલી આ ફિલ્મના સેટ પરથી કેટલીક ફોટોસ વાયરલ થયા છે. તસ્વીરોમાં રામ તરીકે જાણીતા ટીવી એક્ટર અરુણ ગોવિલ રાજા દશરથના રૂપમાં જોઈ શકાય છે. જ્યારે અભિનેત્રી લારા દત્તા કૈકેયીના લુકમાં જોવા મળી રહી છે.

- Advertisement -

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. મોટા પાયે બની રહેલી આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. તસવીરોમાં ટીવીનાં રામ કહેવાતા એક્ટર અરુણ ગોવિલ રાજા દશરથના પાત્રમાં દેખાઈ રહ્યા છે. જ્યારે અભિનેત્રી લારા દત્તા કૈકેયીના લુકમાં જોવા મળી રહી છે. ટ્વિટર પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.

#Ramayana shubharambh 🛐🐚🪷🏹🌅 pic.twitter.com/kOHD3cukKf

— Raymond (@kapoorempire) April 3, 2024

- Advertisement -

‘રામાયણ’ના સેટની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં અરુણ ગોવિલ લાંબા વાળ અને દાઢી સાથે મુગટ પહેરેલા જોઈ શકાય છે. તેમનો દેખાવ ખૂબ જ વૃદ્ધ દેખાતા રાજા દશરથનો છે. એક તસવીરમાં અરુણ ગોવિલ સાથે બે નાના બાળકો પણ જોઈ શકાય છે, જેમને ભગવાન રામ અને લક્ષ્મણનું બાળ સ્વરૂપ માનવામાં આવી રહ્યું છે.

લારા દત્તાને પર્પલ રંગની સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરેલી જોઈ શકાય છે. તેની સાથે અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ દેખાઈ રહી છે. શીબાએ મરૂન આઉટફિટ પહેર્યો છે. તેને જોઈને લાગે છે કે તે મંથરાના રોલમાં હોઈ શકે છે. ‘રામાયણ’નો સેટ રાજા દશરથના મહેલની જેમ બનાવવામાં આવ્યો છે. તેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા ફરતા અને વાતો કરતા દેખાઈ રહ્યા છે. બંને કલાકારોની આસપાસ ફિલ્મ ક્રૂના લોકો પણ છે. એક તસવીરમાં ડિરેક્ટર નિતેશ તિવારી પણ દેખાઈ રહ્યા છે.

Awesome !! #NiteshKumarTiwari's #Ramayana Class Looks that. 🔥💫#ArunGovil sir who is also known as Lord Ram in #RamanandSagar's Ramayan 90's he is playing the role of King Dasharath 💫

Stills from Ramayana Set !!

Costume and set design are looking so good and appropriate ✨… pic.twitter.com/HMJdpR7ptv

— DHRUVIL (@DhruvilzSRK) April 4, 2024

રણબીર કરી રહ્યો છે ખાસ તૈયારી

ફેબ્રુઆરીમાં એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતા રણબીર કપૂર ફિલ્મ ‘રામાયણ’ માટે અવાજ અને બોલવાની ટ્રેનિંગ લેશે. આ ફિલ્મ માટે કલાકારો પહેલેથી જ ઘણી મહેનત કરી રહ્યા છે. એક અખભારી અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં હતું કે, રણબીરની પોતાની બેરીટોન અને લાઈન્સ ડિલિવર કરવાની રીત છે. જો તમે આંખો બંધ કરીને પણ ડાયલોગ સાંભળો તો તમે રણબીરનો અવાજ ઓળખી શકો છો. રામાયણમાં નિતેશ તિવારી ઇચ્છે છે કે રણબીરનો અવાજ તેણે અગાઉ ભજવેલા પાત્રોથી અલગ હોય. રણબીર પણ કંઈક નવું કરવાની આ પ્રક્રિયાને પસંદ કરી રહ્યો છે.

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે. સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. અહેવાલ છે કે અભિનેત્રી સાક્ષી તંવરને મંદોદરીના રોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, બોબી દેઓલને કુંભકર્ણની અને વિજય સેતુપતિને વિભીષણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.

You Might Also Like

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

TAGGED: Arun Govil, Lara Dutta, RAMAYANA, Ranbir Kapoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાર્દિકની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ત્યારે જ થશે જ્યારે તે IPL દરમિયાન બોલિંગમાં સારૂ પ્રદર્શન કરશે
Next Article પૂરીમાં રામનવમીનાં અવસરે 20ફૂટ લાંબી રામલલ્લાની મૂર્તિ બનાવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બોલીવુડ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?