રામનવમીના પાવન આવસર પર ઓડિશાનાં પુરીમાં રેત કલાકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર રામલલાની 20 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે.
આજનાં દિવસે અયોધ્યામાં પણ રામલલ્લાની પહેલી રામનવમી પણ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ત્યારે રામલલ્લાએ સુર્યતિલક કર્યું હતું. સૌ કોઈએ આ નઝારો ઘરેબેઠા નિહાળ્યો હતો.
- Advertisement -
#WATCH पुरी, ओडिशा: रामनवमी के अवसर पर सैंड आर्टिस्ट सुदर्शन पटनायक ने पुरी तट पर 20 फीट लंबी रामलला की मूर्ति बनाई। pic.twitter.com/Rk8epmFIuO
— ANI_HindiNews (@AHindinews) April 17, 2024
- Advertisement -
આ રેતથી બનાવેલ મૂર્તિના રામ ભગવાન કેટલા મનમોહક લાગે છે. રામ ભગવાને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરેલા દેખાઈ રહ્યા છે.