By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    21 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    21 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    22 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    22 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 days ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    7 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ
રાજકોટ

વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ

Khaskhabar Editor
Last updated: 2024/12/27 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

23 નિરાધાર દીકરીઓ પ્રભુતામાં પગલાં ભરશે : 6:00 ના ટકોરે રાષ્ટ્રવંદના-દેશભક્તિનો માહોલ સર્જાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ઢોલરા તેમજ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સતત સાતમા વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 23 દીકરીઓનો ઐતિહાસિક- જાજરમાન- શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તારીખ 29 ડીસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે. આ અંગેની માહિતી આપતાં સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની છેલ્લી 26 વર્ષની સેવાયાત્રા છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. દીકરાનું ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા-પિતાની અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા છ વર્ષથી મેળવી રહ્યું છે. આજે એક દીકરીનો પ્રસંગ કરવો એ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે 23-23 દીકરીઓને સમૃદ્ધ આણુ આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદ્ભુત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઈ રહ્યું છે.

- Advertisement -

વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા દીકરીઓના પિયર પક્ષના લોકો જોઈ શકે તે માટે ગત તા. 15ના રોજ આણુદર્શન અને ડાંડીયારાસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ ઉપરાંત દરેક દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભાશયથી ગત તા. 22ના રોજ ‘સંબંધોની સાચવણી’ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આગામી તા. 29 ડીસેમ્બર ને રવિવારના રોજ ગીતસંગીત, વૈદીક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. આ શાહી લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલા વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ વખતનું યજમાનપદ શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ, એલ.ઈ.ડી., દરેક દીકરીઓના અલગ અલગ મંડપ, સંગીતની સૂરાવલી, શાસ્ત્રોક્ત અને વૈદીક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ, ભવ્ય અને આકર્ષક સ્ટેજ, કરિયાવર ડિસ્પ્લે તેમજ ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવનું આકર્ષણનું કેન્દ્ર રહેશે. વહાલુડીના વિવાહની વિશેષતા જોઈએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા લગ્નગીતોની રમઝટ બોલાવશે. લગ્નના એક દિવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

તા. 28 ડીસેમ્બરના રોજ દીકરીઓનું ફૂલેકું રહેશે જેના યજમાન સંજયભાઈ ધમસાણીયા પરિવાર રહેશે. વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ઉપરાંત રૂા. 51,000ની ફીક્સ ડીપોઝીટની રસીદ પણ અપાશે. સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી મેડિકલ સુવિધા, બે એમ્બ્યુલન્સ, ફાયર સહિત સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહ પ્રસંગને એક કરોડના વીમાથી સુરક્ષિત કરવામાં આવેલો છે. આ વહાલુડીના વિવાહનું 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના તમામ શ્રેણીના લોકો દીકરીઓને આશીર્વાદ પાઠવશે. અતિભવ્ય, દિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત થયા છે.
સમગ્ર આયોજનમાં 200થી વધુ કાર્યકર્તાઓ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સમગ્ર આયોજનમાં સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરુભાઈ રોકડ, નંદલાલભાઈ માંડવીયા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદતભાઈ બારોટ, વસંતભાઈ ગાદેશા, અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ, વિમલભાઈ ખુંટ, વિરાભાઈ હુંબલ ઉપરાંત ડો. ગૌરાંગભાઈ ઠક્કર, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણભાઈ હાપલીયા, અશ્ર્વિનભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ આદ્રોજા, જયેશભાઈ સોરઠીયા, કિરીટભાઈ પટેલ, સુનિલ મહેતા, દીપકભાઈ જલુ, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઈ મહેતા, ઘનશ્યામભાઈ રાચ્છ, શૈલેષભાઈ જાની, ડો. મયંક ઠક્કર સહતિનાઓનો સમાવેશ થાય છે.

સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઈ જોષી, ડો. ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, દોલતભાઈ ગાદેશા, હરીશભાઈ હરીયાણી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, જીજ્ઞેશભાઈ પુરોહીત, પંકજભાઈ રૂપારેલીયા, વિમલ પાણખાણીયા, રાજુભાઈ વસંત, ધીરજભાઈ ટીલાળા, રૂપાબેન વોરા, મૌસમીબેન કલ્યાણી, દીનાબેન મોદી, આશાબેન હરીયાણી, ગીતાબેન એ. પટેલ, હસુભાઈ શાહ, જીજ્ઞેશભાઈ આદ્રોજા, પ્રનંદભાઈ કલ્યાણી, પ્રશાંતભાઈ ગાંગડીયા, રાજદીપભાઈ શાહ, અતુલભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, રમેશભાઈ શીશાંગીયા, મિહીર ગોંડલીયા, ઉપીનભાઈ ભીમાણી, શૈલેષભાઈ દવે, કોમુ માજી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

TAGGED: Rajkot, Wedding Celebration
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલીના મોટા આસરાણા નજીક S.O.S સ્કુલ ખાતે ત્રી-દિવસીય 151 કુંડ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરાયું
Next Article બુલેટટ્રેન પ્રોજેકટના 103 કિ.મી. વિસ્તારમાં ‘નોઈઝ બેરિયર’ લગાવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?