By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 day ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    3 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    3 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે
    7 hours ago
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    1 day ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    1 day ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    3 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 day ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 day ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    4 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    5 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 day ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    5 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી: મિશિગનમાં ડેમોક્રેટની તરફથી બાઇડન અને રિપબ્લિકન તરફથી ટ્રમ્પએ જીત મેળવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી: મિશિગનમાં ડેમોક્રેટની તરફથી બાઇડન અને રિપબ્લિકન તરફથી ટ્રમ્પએ જીત મેળવી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી: મિશિગનમાં ડેમોક્રેટની તરફથી બાઇડન અને રિપબ્લિકન તરફથી ટ્રમ્પએ જીત મેળવી

Khaskhabar Editor
Last updated: 2024/02/28 at 1:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

અમેરિકામાં આ વર્ષના અંતિમ ભાગમાં રાષ્ટ્રપતિની ચુંટણી યોજાનાર છે. જેની વચ્ચે ડેમોક્રેટ અને રિપબલિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે આંતરિક ચુંટણી રસપ્રદ બનશે. જ્યાં ડેમોક્રેટ પાર્ટીની તરફથી અત્યાર સુધીમાં જો બાઇડન જ ઉમેદાવારના રૂપથી ઉભર્યા છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીમાં નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની સામે પડકાર ફેંકયો છે. જો કે, ટ્રમ્પ અત્યાર સુધી બધા રાજ્યોમાં પાર્ટીના બાકીના દાવોદારો કરતાં આગળ છે. ગઇકાલે મિશિગનમાં બાઇડન અને ટ્રમ્પ બંન્નેને પ્રાયમરી ચુંટણીમાં જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટી આ પ્રાયમરી ચુંટણીમાં જીત મેળવનાર પ્રતિસ્પર્ધીને રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારના રૂપે ઉતારે છે. મિશિગનમાં રાષ્ટ્રપતિ બાઇડને પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવતાં ડેમોક્રેટિક પાર્ટીમાં અત્યાર સુધી પોતાના માટે પડકાર ફેંકીને મિનેસોટના પ્રતિનિધિ ડીન ફિલિપ્સને પરાસ્ત કર્યા હતા. જેની સાથે પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદ માટેની પોતાની દાવેદારી મજબૂત કરી હતી.

- Advertisement -

બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના 4 રાજ્યોમાં થયેલા આંતરિક ચુંટણીમાં અત્યાર સુધી એકમાં પણ હાર નહી માનનાર ડોનાલ્ડ ટ્રમ્પને ગઇકાલે મિશિગનમાં પણ જીત પ્રાપ્ત કરી છે. તેમણે નજીકના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને ફરી એક વખત હરાવ્યા છે. ટ્રમ્પના અભિયાન હેઠળ, રિપબ્લિકન પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપથી ઉતારવા માટે ટ્ર્મ્પે માર્ચના મધ્ય સુધી બધા રાજ્યોમાંથી કુલ 1215 ડેલિગેટસને સમર્થનની જરૂરિયાત હશે.

You Might Also Like

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી

ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO

TAGGED: america, Democratic, DONALDTRUMP, JEOBIDEN, Michigan, PRESIDENTELECTION, Republican
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article LG એ દિલ્હી સરકારની સોલર પોલિસી પર પ્રતિબંધ મૂક્યો, મુખ્યમંત્રી કેજરીવાલે ઝીરો વીજળી બિલ આવવાનો દાવો કર્યો
Next Article અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગની જોરદાર તૈયારીઓ શરૂ: દેશ-વિદેશના મહેમાનો માટે ખાસ 2500 વાનગીઓનું મેનું તૈયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનપા અને નપાના પરિણામ : સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?