By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ
રાષ્ટ્રીય

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ

Khaskhabar Editor
Last updated: 2024/06/25 at 6:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

 78 તાલુકામાં અડધો ઈંચથી માંડી 4.5 ઈંચ વરસાદ નોંધાયો, કુલ 153 તાલુકાને ભીંજવતા મેઘરાજા
અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.25

ગુજરાતમાં 15 દિવસના અંતરાય બાદ ગઈકાલથી સક્રિય થયેલા ચોમાસાના કારણે આજે સતત બીજા દિવસે રાજ્યમાં 153 તાલુકાઓમાં ભારે ઝાપટાથી માંડી સાડા ચાર ઈંચ જેવો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો અને હજુ પણ વાતાવરણમાં અસહ્ય ગરમી અને બફારો યથાવત રહેતા આગામી ત્રણ દિવસ સારા વરસાદની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથોસાથ અમુક સ્થળે દરિયામાં પણ કરંટ દેખાતો હોય માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગનાં કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં સકર્યુલર સાઈકલોનિક સિસ્ટમ સક્રિય થયેલ હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સકયતા છે. સાથોસાથ આગામી છ દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેતા ગુજરાતભરમાં છુટોછવાયો સારો વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

- Advertisement -

જેમાંથી 78 તાલુકાઓમાં અડધો ઈંચ થી માંડી સાડા ચાર ઈંચ જેવો વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં સૌથી વધુ માતરમા 4.5 ઈંચ, કલોલમાં 3.75, ચુડામાં 3.75, મહેમદાબાદમાં 3.5, ધંધુકામાં 2.75, લાલપુરમાં 2.75, માણસામા 2 ઈંચ, ઓલપાડમાં 2 ઈંચ તેમજ વાલોદ, કલ્યાણપુર, વઘઈ, વ્યારા, દેવગામ, નખત્રાણા, વલસાડ, ભાણવડ, સંખેડા, ઘોઘંબા, કરણજણ, ખેડબ્રહ્મા, બાવડા, ઉમરેઠ, ચોટીલા, બોટાદ, આણંદ, અમદાવાદ, વિરમગામ, નેત્રમ, હાલોલ, નંદોદ, જંબુઘોડા, વિરપુર (મહિસાગર), બાયડ, ડભોઈ, નડિયાદ, ડાંગ-આહવા, ખંભાળીયા, અંકલેશ્ર્વર, દાહોદ, બરવાડા અને ઉમરપાડા મળી કુલ 42 તાલુકામાં 1 ઈંચથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયેલ છે. ચાલુ વર્ષે ચોમાસાની સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ એન્ટ્રી થઈ હોય કચ્છના નખત્રાણામાં ગઈકાલે સાંજે દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડયા હતાં. બીજી તરફ આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવળ મળી રહ્યાં છે. સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં વડોદરાના ડેસરમાં બે ઈંચ, કલોલમાં દોઢ, સાવલીમાં સવા, જંબુઘોડામાં એક અને કુંકાવાવ-હાલોલ તથા ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે પ્રથમ બે કલાકમાં જ રાજ્યના બાવન તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ જેવો વરસાદ પડયાનું સ્ટેટ ડિઝાસ્ટર સેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમાં NDRFની ટીમ તૈનાત
ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ

ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક ગઉછઋની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા વલસાડના લોલેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્વારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી અને સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.

- Advertisement -

ઉત્તર – મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સાથે ખેડા, વડોદરા, પંચમહાલ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પાવન સાથે વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે હજુ છ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજથી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: rain, Universal rain, Universal rain across the state
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારી વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
Next Article નીટ પેપર લીક કૌભાંડમાં CBI હવે જૂના અપરાધીઓની કુંડળી ફંફોળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?