By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    38 minutes ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    40 minutes ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    52 minutes ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    44 minutes ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તા.૨૦ & ૨૧મી ઓગષ્ટએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તા.૨૦ & ૨૧મી ઓગષ્ટએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”.
રાજકોટ

તા.૨૦ & ૨૧મી ઓગષ્ટએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”.

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:34 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE
  • જન આશીર્વાદ યાત્રાને પડધરીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.
  • પડધરીથી જસદણ સુધી ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે.
  • તા.૨૧ ઓગષ્ટને સવારે ૮.૩૦ કલાકે સ્વામિનારાયણ મંદિર સરધાર ખાતે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

    રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.૨૦મીએ બપોરે ૦૧.૧૫ કલાકે દહીસરડા, તા.પડધરીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. દહીસરડા ખાતે ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાયસ્વયંભુ ઉમટશે.

    Contents
    જન આશીર્વાદ યાત્રાને પડધરીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.પડધરીથી જસદણ સુધી ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે.તા.૨૧ ઓગષ્ટને સવારે ૮.૩૦ કલાકે સ્વામિનારાયણ મંદિર સરધાર ખાતે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

    આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત મેટોડાના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.

    - Advertisement -

    કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનો પ્રવાસ કાર્યક્રમ

    તા.૨૦ ઓગષ્ટને શુક્રવારના રોજ બપોરે૧.૧૫ કલાકે પડધરી તાલુકાના દહીંસરડા કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીનું ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. બપોરે ૧.૩૦ કલાકે પડધરી ખાતે ભોજન લઈને૨.૧૦ કલાકેઆર્વી કોટન જીન, ભારત હોટલની સામે, બાયપાસ રોડ પડધરી ખાતે કેન્દ્રીય મંત્રી નું સન્માન તથા સભા રાખવામાં આવેલ છે. બપોરે૩.૩૦ કલાકેરાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારાસન્માન કરવામાં આવશે બાદમાંરૈયા ચોકડી, કેકેવી ચોકડી, રાધે ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે સન્માન કરવામાં આવશે. બપોરે ૪.૧૫ કલાકે કાળી પાટની માં ગૌરી ગૌશાળાની કેન્દ્રીયમંત્રી વિઝીટ કરી કસ્તુરબાધામ ખાતે કેન્દ્રીયમંત્રી સન્માન કરવામાં આવશે બાદમાં તેઓ કસ્તુરબાધામ આશ્રમની વિઝીટ કરશે. સાંજે ૬.૦૦કલાકે રંગુન માતાના મંદિરે દર્શન કરી સાંજે ૬.૨૫ કલાકેસરધાર ખાતે કેન્દ્રીયમંત્રી અદકેરું સ્વાગત કરવામાં આવશે તથા સભા કરશે અનેસ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીયમંત્રી રાત્રી રોકાણ કરશે.

    બાદમાં, બીજા દિવસે તા.૨૧ ઓગષ્ટને શનિવારના રોજ સવારે ૮.૩૦ કલાકેસ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીયમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજાશે. સવારે ૯.૧૫ કલાકેડુંગરપુર, તા.રાજકોટ ગામ ખાતે માલધારી સમાજની મુલાકાત કરશે. સવારે૯.૩૦ કલાકેવીરનગરખાતે કેન્દ્રીયમંત્રી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવારે૯.૫૫ કલાકેવિવેકાનંદ સ્કુલની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, આટકોટ ખાતે યાત્રા પહોચશે બાદમાં કેન્દ્રીયમંત્રી સ્વાગત અને સન્માન કરવામાં આવશે. સવારે૧૦.૧૦ કલાકે કેન્દ્રીયમંત્રી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર,ભાવનગર હાઈવે, આટકોટમાં વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લેશે અને વેક્સીન લેનારા લોકો સાથે ચર્ચા કરશે. સવારે૧૦.૩૫ કલાકેજસદણખાતે કેન્દ્રીયમંત્રી નું ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવશે અને જસદણ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની સભા યોજાશે. બાદમાં બપોરે ૧૧.૩૫ કલાકે કેન્દ્રીયમંત્રી જસદણથી રવાના થઇ બપોરે૧૨.૨૦ કલાકેબાબરા પહોચશે.

    - Advertisement -

You Might Also Like

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજ રોજ ૩૧ સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે અને ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે
Next Article રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?