By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 hour ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    21 minutes ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    34 minutes ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    2 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    2 hours ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    23 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    23 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 hour ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ખાતે જન આશિર્વાદ યાત્રા દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ડોકટર સેલ સાથે બેઠક યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ખાતે જન આશિર્વાદ યાત્રા દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ડોકટર સેલ સાથે બેઠક યોજાઈ
રાજકોટ

રાજકોટ ખાતે જન આશિર્વાદ યાત્રા દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ડોકટર સેલ સાથે બેઠક યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2021/08/20 at 4:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

ડોકટર એ સમાજનું અભિન્ન અંગ છે ત્યારે આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગો પર વિજય પ્રાપ્ત થયો છે તેમાં વૈજ્ઞાનિકો તેમજ ડોકટરોનો અથાગ પરીશ્રમ તેમજ મહતમ ફાળો રહયો છે : મનસુખભાઈ માંડવિયા

કોરોના વોરીયર્સ એવા શહેરના ડોક્ટરોને બીરદાવી તેની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી 

રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ‘જન આશિર્વાદ યાત્રા’નું વિવિધ રૂટ પર શહેર ભાજપ ધ્વારા ભવ્ય સ્વાગત થયા બાદ અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધ્વારા ડોકટર સેલ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, ડો. વલ્લભભાઈ કથીરીયા,ડો. જૈમનભાઈ ઉપાધ્યાય સહીતના ઉપસ્થિત રહયા હતા.

Contents
ડોકટર એ સમાજનું અભિન્ન અંગ છે ત્યારે આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગો પર વિજય પ્રાપ્ત થયો છે તેમાં વૈજ્ઞાનિકો તેમજ ડોકટરોનો અથાગ પરીશ્રમ તેમજ મહતમ ફાળો રહયો છે : મનસુખભાઈ માંડવિયાકોરોના વોરીયર્સ એવા શહેરના ડોક્ટરોને બીરદાવી તેની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી 

આ બેઠકમાં રાજકોટના વરિષ્ઠ ડોકટરો ઉપસ્થિત રહયા હતા તેમજ ગુજરાત પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો. અતુલભાઈ પંડયા, રાજકોટના ડોક્ટર સેલના સંયોજક ડો. ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, ઝોન સંયોજક ડો. અમીત હપાણી, આઈ.એમ.એ. પ્રમુખ ડો. પ્રફુલ કામાણી, જી.પી. ફેડરેશનના ડો. શૈલેષ વસાણી, ડેન્ટલ એશોશીએશનના ડો. તેજશ ત્રિવેદી, ફીઝીયોથેરાપી ડો.મનીષ પાઠક, આર્યુવેદીક ડો. મંદીર, ડો રાજયગુરૂ, ડો. વેકરીયા, તેમજ શહેરનાવરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો.સુશીલ કારીયા, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. પ્રકાશ મોઢા, ડો .જયમીન ઉપાધ્યાય, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો.કીર્તીભાઈ પટેલ, ડો.ડી.કે. શાહ, ડો. પ્રશાંત ત્રિવેદી, ડો. મયંક ઠકકર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજશ કરમટા, ડો. જય ધીરવાન્ની, ડો. સંજય ભટ્ટ, ડો. પારસ શાહ સહીતના એ મનસુખભાઈ માંડવિયાનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.

- Advertisement -

ડોકટર એ સમા આ બેઠકમાં ઉદબોધન કરતા મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતું કે અભિન્ન અંગ છે ત્યારે આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગો પર વિજય પ્રાપ્ત થયો છે તેમાં વૈજ્ઞાનિકો તેમજ ડોક્ટરોનો અથાગ પરીશ્રમ તેમજ મહતમ ફાળો રહયો છે ત્યારે સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના મહામારીએ સકંજો ફેલાવ્યો છે ત્યારે પ્રથમ અને બીજી લહેરમાં ડોકટરો અને મેડીકલ એ કોરોના વોરીયર્સની ભુમિકા સુંદર રીતે ભજવેલ. ત્યારે રાજકોટના ૨૫૦ ડોકટરોએ સીવીલ અને સમરસમા બે માસ સુધી નિઃશુલ્ક સેવાઓ પુરી પાડેલ, મ્યુકર માઈક્રોસીસ માટે રાજકોટના ૧૫ ઈએનટી સર્જનઓએ ૧૫૦૦ ઓપરેશન સીવીલમાં વિનામૂલ્યે કર્યા, રાજકોટના વરિષ્ઠ તબીબોએ ટેલીમેડીસન કાર્યક્રમો થકી દર્દીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ તે બદલ શહેરના ડોકટરોને બીરદાવી તેની પ્રશંસા કરેલ હતી.તેમજ રાજકોટના કોરોના વોરીયર્સ તમામ તબીબોને તેમની અમૂલ્ય સેવા બદલ અભિનંદન પાઠવેલ હતા. તેમજ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ભાજપ ધ્વારા દેશભરમાં સ્વાસ્થ્ય સ્વયંસેવકની ટીમ બનાવવામાં આવી છે, આ ટીમમાં એક નિષ્ણાંત તબીબને પણ જવાબદારી સોંપવામાં આવી છે તેમ જણાવેલ હતું.

આ બેઠકનું સંચાલન ડો. અતુલભાઈ પંડયાએ કરેલ. સ્વાગત પ્રવચન ડો. પ્રફુલ કામાણીએ કરેલ અને અંતમાં આભારવિધિ ડો. ચેતન લાલસેતાએ કરેલ.

You Might Also Like

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ

રાજકોટ ડિજિટલ સેન્સસમાં રાજ્યમાં બીજા ક્રમે: કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રક્ષાબંધન પ્રસંગે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે
Next Article રક્ષાબંધનના પાવન પર્વ અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરાયુ : અંજલીબેન રૂપાણી, કિરણબેન માકડીયા, લીનાબેન રાવલ, કિન્નબેન હરસોડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?