રાજકોટ– રાજકોટના જયુબિલિ માર્કેટ પાસે, જલારામ ઘી પાસે તા. ૧-૭-૨૧ના રોજ મરણ પામેલ આશરે ૫૦ વર્ષની વયની અજાણી મહિલાનો મૃતદેહ પોલીસને મળી આવેલ છે. આ મૃતદેહ સાધારણ બાંઘો, ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેમના કોઇ વાલી વારસ પોલીસને મળેલ નથી. તેમ પો.સબ.ઇન્સ. એસ.એચ.નિમાવત, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
રાજકોટમાં મળેલ અજાણી મહિલાનો બિનવારસી મૃતદેહ
Follow US
Find US on Social Medias


