By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    25 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    1 hour ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 day ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    1 day ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ
રાજકોટ

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Khaskhabar Editor
Last updated: 2026/06/12 at 2:34 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

હનુમાનમઢી પાસે રહેતા દંપતી વિરૂધ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

બચતના, દાગીના ગીરવે મુકી, બેન્કમાંથી લોને લઈ પૈસા આપતા હતા

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ | રાજકોટ

રાજકોટના યુનિવર્સિટી રોડ પરની શારદાનગર સોસાયટીમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતાં કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાને અવધના ઢાળિયા અને હિરાસરમાં આવેલી અંદાજે ૬૦૦ કરોડની જમીનના સોદામાં કમિશનની લાલચ આપી તેના પરિચિત નિરંજની સોસાયટીમાં રહેતા આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દિપાબેનએ અઢી કરોડ ખંખેરી લીધાની યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૩માં તેના પત્ની કૃપાબા આત્મિય સ્કુલમાં નોકરી કરતા ત્યારે ત્યાં જ નોકરી કરતા દિપાબેન સાથે મિત્રતા થઈ હતી. એટલું જ નહીં બંને પરિવાર વચ્ચે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધ પણ બંધાયા હતા 2024માં આશિષ અને તેની પત્નીએ ઘરે આવી 20 હજાર ઉછીના માગ્યા હતા. જે બે-ત્રણ દિવસમાં પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો ત્યાર પછી 65 હજાર કટકે-કટકે લીધા હતા. જેના બદલામાં આપેલો ચેક બાઉન્સ થયો હતો. આ પછી બંને તેના ઘરે આવ્યા હતા અને આશિષે કહ્યું કે તે એકઝિબિશન અને જમીન મકાનની દલાલીનું કામ કરે છે. તેના મિત્ર મુકેશ રાદડિયા પાસે કાલાવડ રોડ પરના અવધના જમીનનું પાસેની અંદાજે 110 કરોડનું કામ આવ્યું છે. આ જમીન કિશોર કોટેચાના નામની છે. જમીન વાંધાવાળી છે હાલમાં તેને કિશોર કોટેચાનો નંબર ,મળતો નથી મુંબઈ રહેતી દફતરી નામની પાર્ટીને જમીન લેવી છે વધુમાં જણાવ્યું છે કે તેણે ગુગલમાં સર્ચ કરી કિશોર કોટેચાની ઓફિસ નંબર શોધી આશિષને આપ્યો હતો. આ પછી તેને તે અવધના ઢાળિયા પાસેની જમીન બતાવવા લઈ ગયો હતો. બાદમાં આશિષ અને તેની પત્ની ફરીથી તેના ઘરે આવ્યા હતા. બંનેએ કહ્યું કે આપણે આ નોકરી કરીને પૈસાવાળા નહીં થઈએ, જમીનનો સોદો કરવામાં કાંઈ ખોટું નથી. આ પછી જમીનની દલાલીમાં દલાલ મુકેશભાઈને આપવાની થતી પ૦ ટકા રકમ તેને આપવાની લાલચ આપી હતી.

- Advertisement -

વધુમાં આશિષે તેને હિરાસર પાસે આવેલી રૂા.૫૦૦ કરોડથી વધુની જમીનની દલાલીમાં પણ ભાગ આપવાની અને ત્યાં ભાગીદારીમાં હોટલ બનાવવાની લાલચ આપ્યાનું જણાવ્યું હતું. સાથો-સાથ બંને મળી રોકાણ કરશે તેમ પણ કહ્યું હતું. જે પૈસા આવે તેમાં બંને દંપતીની ૫૦-૫૦ ટકા ભાગીદારી રહેશે તેમ કહેતાં કટકે-કટકે રૂા.૨.૪૯ કરોડ આપ્યા હતા. પરંતુ આજ સુધી તેની રકમ કે દલાલીની રકમ નહીં આપતાં અને જૂદા-જૂદા બહાના બતાવતાં હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી તેણે આશિષને પોતાની બચતના પૈસા આપી દીધા હતા. ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી આપ્યા હતા. સોનાના ઘરેણા ગીરવી મુકી, પોતાના અને પરિવારના સભ્યોના નામે લોન લઈ તેને પૈસા આપતા રહ્યા હતા. તેણે આશિષના કહ્યા મુજબ મુંબઈના ડેરલ યાર્ડલી, હસબીન અંસારી અને જયપ્રકાશ તિવારી ઉપરાંત રામચંદ્રાણી દિપક, બલદેવ અભિષેક નરેન્દ્રભાઈ વગેરેના ખાતામાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જયારે હાર્દિક ઝાલાવડીયા ક્રેડિટ કાર્ડમાંથી સ્વાઈપ કરવાનું કામ કરતો હોવાનું પણ જણાવાયું છે. એક વખત આશિષ પાસે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં બેન્કમાં ચેક જમા કરાવ્યા બાદ અપાતી 1.40 કરોડની ખોટી સ્લિપ મોકલી હતી. જેમાં બેન્કના સિક્કા પણ મારેલા હતા અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
Next Article સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?