By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 day ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    1 day ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    1 day ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 day ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    1 day ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એમપીમાં બે અકસ્માત, બે પરિવારનાં 8ના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એમપીમાં બે અકસ્માત, બે પરિવારનાં 8ના મોત
રાષ્ટ્રીય

એમપીમાં બે અકસ્માત, બે પરિવારનાં 8ના મોત

Khaskhabar Editor
Last updated: 2026/01/02 at 3:55 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

કટનીમાં પિકઅપે બાઇકને કચડી નાખી; સિવનીમાં ટ્રકમાં મોટરસાઇકલ ઘૂસી ગઈ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

- Advertisement -

મધ્ય પ્રદેશમાં ગુરુવારે રાત્રે બે મોટા અકસ્માત થયા. પહેલો અકસ્માત કટનીના રીઠી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક પીકઅપ વાહને બાઇકને ટક્કર મારી દીધી. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા. બીજો અકસ્માત સિવનીના કુરઈમાં થયો. અહીં એક પુરપાટ ઝડપે બાઇક રસ્તા પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં દંપતી અને તેમના બંને બાળકોના જીવ ગયા.
રીઠી પોલીસ સ્ટેશનના પ્રભારી મો. શાહિદના જણાવ્યા અનુસાર, અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે હીરાપુર અને બડગાંવ વચ્ચે થયો હતો. દમોહથી આવી રહેલા ટામેટાં ભરેલા પીકઅપ વાહને બાઇક સવારોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર બે યુવકો અને અઢી વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ચોથા યુવકે રીઠી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો.
મૃતકોની ઓળખ અનુ બસોર (32), તેમની અઢી વર્ષની પુત્રી ભારતી બસોર, વિનોદ બસોર (30) અને પ્રેમલાલ બસોર (32) તરીકે થઈ છે. તમામ મૃતકો પન્ના જિલ્લાના બગવારના હતા અને કટની જિલ્લાના બરજી ગામથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વિનોદ અનુનો સાળો થતો હતો. પ્રેમલાલ વિનોદનો સંબંધમાં જીજાજી થતો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર પિકઅપ વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો. માહિતી મળતા જ સલૈયા ચોકી પ્રભારી વિનોદ પાંડેય પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ઘાયલ યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા રીઠી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ પણ બચાવી શકાયો નહીં.
પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે રીઠી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ ફરાર પીકઅપ ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે. બીજો અકસ્માત સિવનીના કુરઈમાં થયો. સાંજે લગભગ 7.30 વાગ્યે જબલપુર-નાગપુર નેશનલ હાઈવે પર રિદ્દી ટેક પાસે એક બાઇક રસ્તા પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં ખવાસા ટોલા ગામના રહેવાસી પરમાનંદ બરકડે (45), તેમની પત્ની ગીતા બરકડે (38), આઠ વર્ષની પુત્રી માહી અને ચાર વર્ષના પુત્ર દીપાંશુનું મૃત્યુ થયું. તમામ બાઇક (ખઙ 22 ણઈ 2632) દ્વારા દરગઢા ગામમાં આવેલા પોતાના સાસરે નવવર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે.
બરઘાટના જઉઘઙ લલિત ગઠરેના જણાવ્યા અનુસાર, એન્જિન ખરાબ થવાને કારણે ટ્રક ફોરલેન કિનારે ઊભો રાખવામાં આવ્યો હતો. ટ્રક પર ઇન્ડિકેટર પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ અંધારા અને તેજ ગતિને કારણે બાઇક સવાર ટ્રકને જોઈ શક્યો નહીં. ટક્કર એટલી ભયાનક હતી કે ચારેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
ઘટનાની જાણ થતાં જ કુરાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. શુક્રવારે સવારે બધાનું પીએમ કરવામાં આવશે.

You Might Also Like

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PMના રોડ શૉ પહેલાં કોણે ખેલ્યો ખેલ?
Next Article 9 મહિનામાં ₹1,063 કરોડના 42,000 નવા વાહનો વેચાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?