પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂજા યાદવ અને ઇ/ચા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા વી.જી.પટેલ, તેમજ ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં માણસોની જીદંગી જોખમાઈ તે મુજબ ભયજનક રીતે છકડો ચલાવતા, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા, લાયસન્સ અને નંબર પ્લેટ વગર અને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા છકડો રીક્ષા ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જે ડ્રાઇવ દરમિયાન કુલ-109 રીક્ષા ડિટેઇન કરવામાં આવી.
Follow US
Find US on Social Medias



