કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં સર્જાતા ટ્રાફીક જામની સમસ્યા ઉકેલવા પોલીસ અને કોર્પો.તંત્ર મથામણ કરી રહ્યા છે. હાલમાં એક હંગામી રસ્તા તરીકે ફાઈટર જેટ વિમાન પુર્વેના ફલેમીગો સર્કલનો ભાગ પોલીસની ભલામણથી કાપવામાં આવ્યો છે.હવે અંડરબ્રીજથી આવતા વાહનચાલકો કોટેચા ચોક પુર્વે પણ યુ-ટર્ન લઈ શકશે, આટલા ભાગ પુરતો ટ્રાફીક હળવો થવા આશા છે આજે મનપાને આ કામગીરી પુર્ણ કરી છે.
ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા કોટેચા ચોક પાસે ડિવાઈડર કાપી યુ-ટર્ન ખુલ્લો કરાયો
TAGGED:
kotechachowk, Rajkot, TRAFFICJAM
Follow US
Find US on Social Medias


