By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    8 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    9 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    9 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    9 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    9 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘The Vaccine War’નું ટીઝર રિલીઝ: વિવેક અગ્નિહોત્રીએ વેક્સીન બનાવવાની એક ઝલક દેખાડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ‘The Vaccine War’નું ટીઝર રિલીઝ: વિવેક અગ્નિહોત્રીએ વેક્સીન બનાવવાની એક ઝલક દેખાડી
બોલીવુડમનોરંજન

‘The Vaccine War’નું ટીઝર રિલીઝ: વિવેક અગ્નિહોત્રીએ વેક્સીન બનાવવાની એક ઝલક દેખાડી

Khaskhabar Editor
Last updated: 2023/08/16 at 11:36 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વિવેક અગ્નિહોત્રીની મોસ્ટ વેઈટેડ ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’નું ટિઝર રિલીઝ થઈ ગયું છે. સ્વતંત્રતા દિવસના ખાસ પર્વે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

વિવેક અગ્નિહોત્રીની મોસ્ટ વેઈટેડ ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’નું ટિઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડાયરેક્ટરે આ ફિલ્મ પછી વેક્સીન માટે લડવામાં આવેલ લડાઈ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસના ખાસ પર્વે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

- Advertisement -

વેક્સીન બનાવવાની એક ઝલક
ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’ની જાહેરાત કર્યા પછી દર્શકો આ ફિલ્મ જોવા માટે આતુર જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં વૈજ્ઞાનિકોની જીત અને 130 કરોડ દેશવાસીઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેમણે કોરોનાની લડાઈ લડી હતી. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની શરૂઆત એક લેબમાંથી થાય છે. જ્યાં વેક્સીન બનાવવામાં આવે છે. બીજી તરફ વૈજ્ઞાનિકોની ટીમને લિફ્ટની તરફ જતા દર્શાવવામાં આવ્યા છે, જે વેક્સીન બનાવવા માટે ખૂબ જ સિક્રેટ પ્રોસેસ કરતા જોવા મળી રહ્યા છે. આ ટીમ લિફ્ટમાં એન્ટ્રી કરે છે અને પરત ફરે છે. ટીઝરમાં વૈજ્ઞાનિકનું પાત્ર ભજવી રહેલ પલ્લવી જોશી અને તેમના સહાયકોની પહેલી ઝલક જોવા મળી રહી છે.

DATE ANNOUNCEMENT:

Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023.
Please bless us. pic.twitter.com/qThKxTjPiw

- Advertisement -

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023

આ ફિલ્મ 10 ભાષામાં રિલીઝ થશે
પલ્લવી જોશી આ ફિલ્મમાં લીડ પાત્ર ભજવી રહી છે. નાના પાટેકર અને સપ્તમી જેવા સ્ટાર્સ પણ મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. આ પહેલી એવી ફિલ્મ છે, જે 10 અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થશે.

ફિલ્મમાં ‘વેક્સીન વૉર’ની સત્ય કહાની
એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર પલ્લવી જોશીએ ટીઝર રિલીઝ બાબતે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ‘ધ વેક્સીન વૉર’ એક ખાસ ફિલ્મ છે, જે વેક્સીન વૉરની સત્ય કહાની પ્રદર્શિત કરશે. આપણા દેશે કોરોના સામે લડાઈ લડી હતી. ટીઝરમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ક્ષણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ દુનિયા સામે રજૂ કરવા અને દેશના મહિમાને ગર્વથી દર્શાવવા માટે અમે ખૂબ જ એક્સાઈટેડ છીએ.

Look, who joined the cast of #TheVaccineWar. #ATrueStory pic.twitter.com/p4zJKVAwpz

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 14, 2023

વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’માં અનુપમ ખેર, નાના પાટેકર, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી લીડ રોલ ભજવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. આ દિવસે પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ રિલીઝ થશે. જેથી બોક્સઓફિસ પર આ બે ફિલ્મ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

TAGGED: coronavirus, THEVACCINEWAR, vivekagnihotri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વતંત્રતા દિવસે ફિલ્મ ‘ગદર 2’ એ બનાવ્યો રેકોર્ડ: સતત 5માં દિવસે કરી રેકોર્ડબ્રેક કમાણી
Next Article રશિયાના મખાચકાલામાં કાર સર્વિસ સ્ટેશન પર થયો વિસ્ફોટ: 35 લોકોના મૃત્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?