By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 hours ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    3 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    4 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    5 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    11 minutes ago
    8 જ વર્ષમાં ભાજપની કમાલ
    13 minutes ago
    ‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ
    16 minutes ago
    બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો
    17 minutes ago
    UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ
    19 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    12 minutes ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 hours ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    3 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    5 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના મૃતકોના પરિવારોને મોટી રાહત, વળતરને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોરોના મૃતકોના પરિવારોને મોટી રાહત, વળતરને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોના મૃતકોના પરિવારોને મોટી રાહત, વળતરને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 3:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના મૃતકોને તાત્કાલિક વળતર આપવાનો આદેશ આપ્યો છે.

કોરોના કાળમાં પોતાના વ્હાલસોયા સભ્યો ગુમાવનાર લોકોને એક મોટી રાહત મળી છે અને હવે તેમને વળતર મળી જશે. કોરોનાથી મોતને ભેટેલા પીડિતોના પરિવારને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ ટાઈમ બગડ્યા વગર કોરોના પીડિતોના પરિવારના સભ્યોને વળતરની ચુકવણી કરે. સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે, “અમે કાર્યવાહી બંધ કરીએ છીએ જ્યારે તમામ રાજ્યોને નિર્દેશ આપીએ છીએ કે રાજ્ય સરકારો ત્વરિત ગતિએ કોરોના મૃતકોના પરિવારોને વળતર જારી કરે તેમણે કહ્યું કે જો કોઈ દાવેદારને કોઈ ફરિયાદ હોય તો તેઓ સંબંધિત ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકે છે.

- Advertisement -

Supreme Court directs all states, Union Territories to ensure payment of compensation to family members of COVID-19 victims without wasting any time

— Press Trust of India (@PTI_News) July 18, 2022

- Advertisement -

વળતર ન મળે તો ફરિયાદ નિવારણ સમિતિને ફરિયાદ કરી શકાશે
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ બી વી નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઈ દાવેદારને વળતરની ચુકવણી ન મળે અથવા તો તેમના દાવાને નકારી કાઢવામાં આવે તો તેઓ સંબંધિત ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકે છે.

ફરિયાદ નિવારણ સમિતિ ચાર અઠવાડિયામાં ફરિયાદનો નિકાલ લાવશે
ફરિયાદ નિવારણ સમિતિને દાવેદારની અરજીનો નિર્ણય ચાર અઠવાડિયામાં લેવા પણ નિર્દેશ આપ્યો હતો. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) પાસેથી વ્યક્તિગત ડિપોઝિટ એકાઉન્ટ્સમાં ભંડોળ ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવતી અરજીના સંદર્ભમાં, ખંડપીઠે આ ભંડોળને બે દિવસની અંદર એસડીઆરએફ ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

You Might Also Like

અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો

8 જ વર્ષમાં ભાજપની કમાલ

‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ

બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો

UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ

TAGGED: coronavirus, death, people, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરે ભગવાનની પૂજા કરતાં સમયે ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો શું છે પૂજા કરવાના નિયમો
Next Article શહેર પોલીસમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બંધ કરવા કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પંડિત દીનદયાળ નગર પાસે પુલનું કામ અધૂરું : હજારો વાહનચાલકો ધૂળિયા માર્ગે મુસાફરી કરવા મજબૂર
વર્ષોથી ગીરવે મૂકેલા ₹ 51 લાખના દાગીના કલાકોમાં પરત અપાવતી સુરેન્દ્રનગર પોલીસ
બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!
અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

8 જ વર્ષમાં ભાજપની કમાલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?