By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    37 minutes ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    3 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    34 minutes ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    32 minutes ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાપરમાં અઢી કરોડની લૂંટનો પ્લાન પૂર્વ ભાગીયાએ વતનમાં સાગરીતો સાથે મેળામાં ઘડ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > શાપરમાં અઢી કરોડની લૂંટનો પ્લાન પૂર્વ ભાગીયાએ વતનમાં સાગરીતો સાથે મેળામાં ઘડ્યો હતો
CRIME

શાપરમાં અઢી કરોડની લૂંટનો પ્લાન પૂર્વ ભાગીયાએ વતનમાં સાગરીતો સાથે મેળામાં ઘડ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2026/07/07 at 2:35 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
5 Min Read
SHARE

એમપીના ચાર સાગરીતો ઝડપાયા : વધુ 12.50 લાખની રોકડ સહીત 17 લાખનો મુદામાલ કબ્જે

લૂંટ-ધાડના સૂત્રધાર સહીત વધુ 6 શખ્સોની શોધખોળ : ધરપકડનો આંક 7 ઉપર પહોંચ્યો

- Advertisement -

રાજકોટના શાપરમાં ગત 19-20 તારીખની રાત્રે રાજવી પરિવારના ઘરમાં ઘુસી વૃદ્ધને બંધક બનાવી અઢી કરોડની સનસનીખેજ લૂંટમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી 76.86 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં સામેલ વધુ 4 સાગરીતોની પોલીસે ધરપકડ કરી 12.50 લાખની રોકડ, વાહન સહીત 17 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં ભોગ બનનારનો પૂર્વ ભાગિયો જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે તેણે જ આ ઘરમાંથી મોટો દલ્લો હોવાની માહિતી આધારે વતનમાં યોજાયેલા મેળામાં સાગરીતોને મળીને પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે જો કે સૂત્રધાર સહીત હજુ 6 શખ્સો ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટના શાપરમાં રહેતા રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને ગત તારીખ 19-20ની રાત્રે ઘરમાં જ બંધક બનાવી છ બુકાનીધારી શખ્સો 2.47 કરોડની રોકડ, દાગીના, રાયફલ, મોબાઈલ સહીત 2.49 કરોડની મતા લૂંટી નાસી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા 20 જેટલી જુદી જુદી ટિમો દોડાવવામાં આવી હતી અને અગાઉ 3 આરોપીઓ બનસીંગ ઉર્ફે બંને હેમરાજ સિંગાડ, સેતાન દીવાનભાઈ અમલિયાર અને દિનેશ સેતાનભાઈ પરમારની ધરપકડ કરી રોકડ સહીત 76.86 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો દરમિયાન ટીમ અન્ય આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ હતી અને આજે વધુ 4 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે એસપી વિજયસિંહ ગુર્જરએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ગુનામાં વધુ 4 આરોપીઓ એમપીના વિજન નજરું માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ કેહજી મચ્છાર, રાજુ કમલસીંગ જોતરા અને સાગર ઉર્ફે સાગરિયા ગુલબાભાઈ મેડાની ધરપકડ કરી ગુનામાં ગયેલ રોકડ પૈકી 12.50 લાખની રોકડ, તુફાન ગાડી, બાઈક અને 4 મોબાઈલ સહીત 17 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો વધુમાં એસપીએ જણાવ્યું હતું કે આ લૂંટ-ધાડમાં મુખ્ય સૂત્રધાર બહાદુર નજરું બબેરીયા નામનો શખ્સ છે તે અગાઉ ભોગ બનાનર જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાગીયા અરવિંદભાઈ પટેલની વાડીમાં પેટા ભાગીયા તરીકે વાડી વાવવા રાખતો હતો અને એક વર્ષ પછી વતન જતો રહ્યો હતો ત્યારે ઘરમાં મોટો દલ્લો હોવાની વાતથી વાકેફ હોય વતનમાં મેળો યોજાયો હોય તેમાં સાગર અને રાજુને વાત કરી લૂંટનો પ્લાન ઘડ્યો હતો તે પછી તે બંનેએ નિલેશ અને પપ્પુને વાત કરી સમગ્ર પ્લાન ઘડી ગુનાને અંજામ આપ્યો હતો આ ગુનામાં સૂત્રધાર એમપીના બહાદુર ઉપરાંત કલમસિંગ ઉર્ફે કમલસીંગ માવજીયા સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડિયા હેમરાજ સિંગાડ, મહોબતસિંગ, આલમસિંગ ઉર્ફે સુલસુલા બામણીયા અને નિલેશ મછારની શોધખોળ હાથ ધરી છે આ સાથે ધરપકડનો આંક 7 ઉપર પહોંચ્યો છે.

આ ટોળકી પ્લાન મુજબ રાજકોટ આવવા નીકળી હતી પરંતુ સીસીટીવીમાં ન આવે તે રીતે વડોદરા પહોંચી ધંધુકા થઇ તે ચોટીલા આવ્યા હતા અને બે લોકો હોટલમાં અને બે લોકો વાડી વિસ્તારમાં રોકાયા હતા પ્લાન મુજબ 19 તારીખની રાત્રીના સમયે તમામ છ લોકો બોલેરો લઈને શાપર પહોંચ્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો.

- Advertisement -

તા.15ના આવી પોલીસ સ્ટેશન, વાડી, ઘરની રેકી કરી હતી

આ ટોળકીએ પ્લાન ઘડી તુફાન લઈને ગત 15 તારીખે રાજકોટ આવ્યા હતા ક્યાં રસ્તેથી આવીએ તો સીસીટીવીમાં કેદ ન થાય તેનું, ઘરમાં પ્રવેશ કરવા કઈ વાડીમાંથી આવવું તેનું, ક્યાં રસ્તેથી ભાગવું તેનું, ઘરથી પોલીસ સ્ટેશન તેમજ રસ્તામાં આવતા તમામ પ્રાઇવેટ, સરકારી સીસીટીવીનું જબરદસ્ત એનાલિસિસ કરી તેમજ લૂંટ પછી પોલીસથી બચવા ક્યાંથી બાઈકની ઉઠાંતરી કરવી તે સહિતની સંપૂર્ણ રેકી કરી હતી.

17 તારીખે કાળી ચકલીએ રસ્તો કાપ્યો એટલે ન આવ્યા

15 તારીખે રેકી કર્યા બાદ ટોળકીએ 17 તારીખનું મુહૂર્ત કાઢ્યું હતું અને 17 તારીખે આ લોકો લૂંટને અંજામ આપવા નીકળ્યા પણ હતા પરંતુ રસ્તામાં પ્રારંભે જ કાળી ચકલીએ રસ્તો કાપતા તે અપશુકન માની તે લોકો પરત ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે નીકળ્યા હતા.

પકડાયેલા અને પકડવાના બાકી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

વીજન માવી : બે ગુના
રામેશ્વર : સાત ગુના
સાગર : એક ગુનો
કલમસિંગ : બે ગુના
મહોબતસિંગ : બાવીસ ગુના
આલમસિંગ : સોળ ગુના

You Might Also Like

સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા

રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો

વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
Next Article સુરત બેટમાં ફેરવાયું : લોકોનું રેસ્ક્યૂ શરૂ, એક બાળકી અને મહિલાનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ
રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી
આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી
વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત
સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
CRIME

રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?