By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
CRIME

રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 3:25 PM
Khaskhabar Editor 1 month ago
Share
8 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમનાં સમાચાર

રાજકોટમાં તાજેતરમાં પીસીબીની ટીમે વેપન કાર્ટેલ ગેંગના ૨૦ આરોપીઓને ઝડપી લઇ ૩૮ હથિયાર તથા ૩૨ કાર્ટીઝ કબ્જે કર્યા બાદ બાદ DCBની ટીમ સક્રીય થઈ છે. ગઈકાલે બે આરોપીઓ પાસેથી પીસ્ટલ, તમંચો અને ૬ કાર્ટીઝ કબજે લઈ આજે ઘાંચીવાડના શખસને પીસ્ટલ અને એક કાર્ટીઝ સાથે ધરપકડ કરી હતી. શહેરમાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ એસ ચાવડાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાંચીવાડ નદીના કાંઠે ઘોડાના તબેલા પાસેથી ઉભેલા શખસ પાસે હથિયાર અને કાર્ટીઝ હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી ઉભેલ શખસને પોતાનું નામઠામ પૂછતા પોતે અરબાઝ અલ્તાફભાઈ દોઢીયા જણાવેલ જેથી તેની ઝડતી લેતા પિસ્ટલ અને કાર્ટીસ મળી આવતા પોલીસે રૂ.૧૦,૧૦૦ના મુદામાલ સાથે અરબાઝની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ શહેરના વિવિધ પોલીસ મથકમાં મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ગુજસીટોક હેઠળ જેલમાં રહેલી ઓળીયા ગેંગ સાથે અગાઉની માથાકૂટ ચાલતી હોય જેથી જસદણના એક શખસ પાસેથી હત્યા લઈ રાખ્યું હોવાની કબુલાત આપતા પોલીસે વિશેષ તપાસ આદરી છે.

- Advertisement -

રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે તસ્કરો ધોધમાર વરસ્યા : બાલાજી પાર્કમાં પરિવારને ઊંઘતો રાખી લોકરમાંથી રોકડ-દાગીના સહીત 16.88 લાખની ચોરી

રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ સાથે તસ્કરો પણ ધોધમાર વરસ્યા હોય તેવા બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે બાલાજી પાર્કમાં પરિવારને ઊંઘતો રાખી તસ્કરો બાજુના રૂમમાંથી રોકડ સહીત 16.88 લાખની મતા ચોરી જતા તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે જયારે મહાદેવવાડી મેઈન રોડ ઉપર મોબાઈલ શોપના તાળા તોડી રોકડ 2 લાખ સહીત 2,78,500ની તસ્કરો ચોરી કરી નાસી જતા માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો છે પોલીસે બંને ચોરીના ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. મૂળ લોધિકાના હાલ બાલાજી પાર્કમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ ગાંડુભાઈ સખીયા ઉ.58એ 16.88 લાખની ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 23 તારીખે રાત્રીના અમો બધા જમીને પોત પોતાના રૂમમાં ઊંઘવા ગયા હતા મારા બંન્ને દિકરાઓ ઉપરના ભાગે સુતા હતા અને દરવાજો ખુલ્લો હતો અને બાજુનો બાલ્કનીવાળૉ રૂમ પણ ખુલ્લો હતો સવારે મારા દિકરા ધર્મેશભાઈને બહારગામ જવાનુ હોય જેથી પત્ની ઉઠાડવા ગયા હતા મારા પત્નિ બાલ્કનીવાળા રૂમમાં જતા ત્યાં જોતા રૂમમાં આવેલ ત્રણેય કબાટના દરવાજા ખુલ્લા હતા ત્રીજા નંબરના કબાટમાં મારી પત્નિના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા હતા તે કબાટ ખુલ્લો જોવામાં આવતા મારી પત્નિએ જે લોકરની ચાવી સંતાડી હતી તે લોકર ખુલ્લુ હતું તેમાં વચ્ચેના ખાનામાં દાગીના મુકવાના બોક્ષમાંથી સોનાના દાગીના જોવામાં આવેલ નહી જેમા 3.60 લાખનો સોનાનો હાર, 4.50 લાખનુ સોનાનુ મંગળસુત્ર, 4.50 લાખની બે સોનાની બંગડી, 2.40 લાખનો સોનાનો ચેન, 60 હજારની એક સોનાની વીંટી અને 1.20 લાખના ચાર સોનાના કઈડા તથા 8000 રોકડા સહીત 16.88 લાખની વસ્તુઓ ગાયબ હતી જેથી આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ પી ચૌહાણએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે રાજકોટના મહાદેવવાડી મેઈન રોડ ઉપર રહેતા અને ઘર પાસે જ મોમાઈ નામની મોબાઈલની દુકાન ચલાવતા હાર્દીકભાઈ ભરતભાઈ બોરીચા ઉ.35એ 2,78,500ની ચોરી અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.20ના રોજ રાત્રીના હિસાબના 2,02,000 મારી દુકાનના કાઉન્ટરમાં રાખીને લોક મારી દુકાનને તાળુ મારી દુકાન બંધ કરી હતી બાદમાં 21 તારીખે સવારે અમારી દુકાનમાં કામ કરતા તોફીકભાઈ ચાવી લઈને દુકાન ખોલવા ગયા ત્યારે જોયું તો તાળા ન હતા જેથી મારા મોટાભાઈ ધર્મેશભાઈને ફોન કરી દુકાનના તાળા તુંટેલ છે તેમ કહેતા અમે જઈને જોયું તો કેશ કાઉન્ટર તુંટેલ હોય જેમા ગઇ રાત્રીએ રાખેલ 2 લાખ 2 હજાર જોવા મળ્યા ન હતા અને બાજુના કાઉન્ટરમાં રાખેલ બે મોબાઈલ પણ જોવામાં આવેલ ન હોય અને દુકાનના અન્ય કાઉનટરમાં અલગ અલગ કંપનીના મોબાઈલ, દુકાનની અંદર બહાર રાખેલ સી.સી.ટીવી કેમેરાના સ્ટોર કરવા માટે બે ડી.વી.આર. રાખેલ હતા જેમાથી એક ડી.વી.આર. જોવામાં આવેલ નહી તેમજ એક નેટ કનેકશન રાઉટર જે રાઉટર પણ જોવામાં આવેલ ન હતું બાદમાં અમોએ સામેના દુકાનના સી.સી.ટીવી ચેક કરતા રાત્રી ના આશરે બે વાગ્યા ની આસપાસ કોઈ અજાણ્યો ઈસમ કોઇ વસ્તુ વડે અમારી દુકાનના તાળા તોડી ચોરી કરતો હોય તેવું જોવા મળતા અંતે 2,78,500ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ સી પી રાઠોડએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં જુગારના બે દરોડામાં 7 મહિલા સહીત 14 ઝડપાયા

- Advertisement -

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ વી જી ડોડીયા સહિતને મળેલી બાતમી આધારે પીઠડ આઈ સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા ભરત ભીખાભાઇ ધોરાળીયા, વિનોદ જીણાભાઇ મકવાણા, હિતેશ જેરામભાઈ રુદાતાલા, લાલજી રાયધનભાઈ ચાવડા અને સંજય લક્ષ્મણભાઇ ચાવડાની ધરપકડ કરી રોકડા 13,850 કબ્જે કર્યા છે જયારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ ચેતનસિંહ ગોહિલ સહિતને મળેલી બાતમી આધારે ગાંધીગ્રામના અંજલિ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા રતનબા મનુભા ઝાલા, ભારતીબેન રવિભાઈ ચાવડા, પારુલબા તખતસિંહ ચુડાસમા, પૂજાબેન અલ્પેશભાઈ માલણ, રુબિનાબેન ઇકબાલભાઇ સંધિ, હંસાબેન હિતેષભાઇ મારુ, રૂપલબેન બળવંતભાઈ વાજા, અક્ષય દિનેશભાઇ વૈષ્ણવ અને હિરેન માધાભાઇ પરમારની ધરપકડ કરી રોકડા 10,250 કબ્જે કર્યા છે.

નવા થોરાળામાંથી 432 ચપલા દારૂ ભરેલી કાર કબ્જે : બેની શોધખોળ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેશભાઈ સોલંકી સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે નવા થોરાળા વણકરવાસમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જોઈ બે શખ્સો નાસી છૂટ્યા હતા કારની તલાસી લેતા દારૂના 432 ચપલા મળી આવતા 1,40,400 રૂપિયાનો દારૂ, કાર, મોબાઈલ સહીત 3,50,400નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ગુજસીટોકના ગુનામાં ફરાર કાળીયો ગેંગના સાગરીતને એલસીબીએ ઝડપી લીધો

સૌરાષ્ટ્રભરમાં ચોરી સહિતના ગુના આચરી તરખાટ મચાવનાર કાળીયો ગેંગના નવ શખ્સો વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહીત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ગુજસીટોકનો ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલો સાગરીત વિક્રમ ચારોલિયાને રૂરલ એલસીબી ટીમે દબોચી લીધો છે. ગઈ તા.8 એપ્રિલના રોજ એસપી વિજયસિંહ ગુર્જરના નેતૃત્વ હેઠળ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ચોરી સહિતના ગુના આચરી તરખાટ મચાવનાર કાળીયો ગેંગના નવ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો રાજકોટ ગ્રામ્યમાં 26, જૂનાગઢમાં છ, રાજકોટ અને અમરેલીમાં 4-4, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં કુલ 47 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી કાળીયો ગેંગના મુખ્ય સૂત્રધાર રણજિત ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી સહીત છ શખ્સોની ધરપકડ કરી લેવાઈ હતી. જયારે એક શખ્સનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવ્યો હતો. બીજી બાજુ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાતા ગેંગના બે સાગરીત ભૂગર્ભમાં ઉતરી ગયા હતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની જિલ્લા એસપીની સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ એચ સી ગોહિલ, કે એમ ચાવડા, આર વી ભીમાણી અને પી એન ભરવાડની ટીમ પ્રયત્નશીલ હતી દરમિયાન ગુજસીટોક એક્ટ અને આજીડેમ પોલીસ મથકના 4.07 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપી વિક્રમ ધીરુ ચારોલિયાને બાતમી આધારે ગોંડલની ગુંદાળા ચોકડી નજીક ઓવરબ્રિજ નીચેથી એલસીબી ટીમે ઝડપી લઇ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો હતો.

You Might Also Like

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ
Next Article અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?