By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    30 seconds ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    18 minutes ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    30 minutes ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલમાં શૂરા થઈને સીલ મારવા આવેલા ઑફિસરનું સૂરસૂરિયું થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગોંડલમાં શૂરા થઈને સીલ મારવા આવેલા ઑફિસરનું સૂરસૂરિયું થયું
રાષ્ટ્રીય

ગોંડલમાં શૂરા થઈને સીલ મારવા આવેલા ઑફિસરનું સૂરસૂરિયું થયું

Khaskhabar Editor
Last updated: 2024/07/03 at 7:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ત્રણ દુકાનને સીલ માર્યું કલાકોમાં સીલ ખોલ્યું: ફાયર ઑફિસરની આડેધડ સીલ મારવાની કામગીરીથી શહેરીજનો રોષે ભરાયા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3

- Advertisement -

રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને હવે અધિકારીઓ ઠેર ઠેર જઈને ફાયર સેફ્ટી ચકાસી રહ્યા છે તે વચ્ચે ગોંડલમાં ફાયર તંત્ર દ્વારા વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. ફાયર ઓફિસર દ્વારા આડેધડ નોટિસો ફટકારવામાં આવે છે. આડેધડ કોમ્પ્લેક્ષને સીલ મારે છે. ત્યારે આજે જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા પોહચ્યા હતા પણ ફાયર ઓફીસરને સનસાઈન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવ્યો હતો અને ધારદાર રજુઆત કરતા મોં નીચું કરી ભાગ્યા હતા. જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા આવ્યા હતા જે દરમિયાન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવતા દુકાનદારો વચ્ચે તું – તું મેં – મેં સર્જાઈ હતી ફાયર સેફ્ટીનો ઓર્ડર બતાવ્યા છતાં ફાયર ઓફિસરે કાગળ પર ત્રણ જેટલી દુકાનો સીલ મારી હતી પરંતુ પછી ફરી થોડી કલાકો બાદ અચાનક જ ત્રણ દુકાનોને મારેલું સીલ ખોલી નાખવામાં આવ્યું હતું આમ શૂરા થઈને સીલ મારવા આવેલા ઓફિસરનું સુરસુરિયું થઈ ગયું હતું.

આ ઉપરાંત ફાયર ઓફિસરના કારનામા અહી રોકાતા નથી જે કોમ્પલક્ષનું સીલ ખુલ્લું કરવામાં આવ્યું તેમની સામે આવેલ એક મોલમાં અને કૈલાશ કોમ્પ્લેક્ષમાં એક કપડાંના શો રૂમમાં ફાયર સેફટીનું કામ ચાલુ હતું છતાં ત્યાં સીલ મારી દેવામાં આવ્યું હતું.

બીજી તરફ નગરપાલિકા સંચાલિત મહિલા કોલેજમાં ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી હતી પણ ત્યાં આજ દિન સુધી સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. નગરપાલિકા સંચાલિત હોવાથી સીલ નથી મારી કે અન્ય કોઈ કારણોસર એ પણ એક ચર્ચાનો મુદ્દો શહેરમાં ચર્ચાઈ રહ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત થોડા સમય પહેલા ટાઉન હોલ સામે આવેલ એક મોલમાં ફાયર સેફટીને લઈને સીલ મારવામાં આવ્યું હતું થોડા જ દિવસોમાં એ સીલ પણ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. ફાયર ઓફિસરની આડેધડ સીલ મારવાની કામગીરીથી શહેરીજનો રોષે ભરાયા છે. ફાયર ઓફિસરના કારાનામાઓ હવે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યા છે અને તેમની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમની કામગીરીની સમીક્ષા કરે છે કે કેમ તે જોવુ રહ્યું.

You Might Also Like

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

TAGGED: gondola, OFFICER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગ્નિકાંડમાં એક શબ્દ ન બોલનારા રાજકોટ ભાજપે રાહુલ ગાંધીના વિરોધમાં રેલી યોજી !
Next Article આજે ફરી સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા
સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ
તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
રેસકોર્સના સ્વિમિંગ પૂલમાં 107 મહિલાઓએ એક્વા યોગ કર્યા
યોગ કર્મસુ કૌશલમઃ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટમાં ભવ્ય ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?