By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    5 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    6 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    6 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    7 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    8 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ ક્લબમાં લાગી કાર્યક્રમોની વણઝાર, સભ્યો માટે એપ્રિલ માસ આનંદથી ભરપૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ ક્લબમાં લાગી કાર્યક્રમોની વણઝાર, સભ્યો માટે એપ્રિલ માસ આનંદથી ભરપૂર
રાજકોટ

સરગમ ક્લબમાં લાગી કાર્યક્રમોની વણઝાર, સભ્યો માટે એપ્રિલ માસ આનંદથી ભરપૂર

Khaskhabar Editor
Last updated: 2022/04/06 at 5:44 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE
  • નાટક, મ્યુઝિકલ પાર્ટી, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

  • બહેનો માટે સમર ટ્રેનિંગ ક્લાસ યોજાશે  

સાંસ્કૃતિક નગરી રાજકોટમાં ફરીથી વિવિધ સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિઓ શરુ થઇ ગઈ છે.કોરોનાને કારણે બે વર્ષ સુધી કાર્યક્રમો યોજાયા ન હતા પરંતુ હવે કોરોનાની વિદાય થઇ જતા સરગમ પરિવાર માટે ફરીથી કાર્યક્રમોની વણઝાર શરુ થઇ રહી છે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતું કે, સરગમ લેડીઝ ક્લબ, જેન્ટ્સ ક્લબ, કપલ ક્લબ અને સીનીયર સીટીઝન ક્લબના સભ્યો માટે નાટ્ય શોથી કાર્યક્રમોનો શરૂઆત થઇ રહી છે. ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે વોટર પાર્ક, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પીકનીક જેવા કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.આ પૂર્વે સરગમ જેન્ટ્સ ક્લબની વાર્ષિક સાધારણ સભા પણ મળવાની છે. આ તમામ કાર્યક્રમો આ વર્ષના નવા સભ્યો માટે રહેશે. ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, તા. 10મી એપ્રિલે સાંજે 7 વાગ્યે હેમુ ગઢવી હોલમાં સરગમ જેન્ટ્સ ક્લબની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી છે. આ સભામાં ક્લબના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવશે.

Contents
નાટક, મ્યુઝિકલ પાર્ટી, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજનબહેનો માટે સમર ટ્રેનિંગ ક્લાસ યોજાશે  સરગમ કલબના બાળકો કૃષ્ણ વોટર પાર્ક, પિકનિક – ફિલ્મ શોની મજા માણશે 

સરગમ લેડીઝ ક્લબ, જેન્ટ્સ ક્લબ, કપલ ક્લબ અને સીનીયર સીટીઝન ક્લબના સભ્યો માટે મુંબઈના નાટક પપ્પા મારા પુષ્પરાજ નો શો રાખવામાં આવ્યો છે. આ નાટકમાં જાણીતા ટીવી અને ફિલ્મ કલાકાર મુની ઝા અભિનય આપી રહ્યા છે. આ સિવાય આરઝુ લીંબાસીયા, મોહસીન શેખ, હેતલ ગાલા, પ્રશાંત પડવલ, જોવેશ ભટ્ટ, અભિષેક સોલંકી, દિલીપ સોમૈયા, જીતું મહેતા વગેરે પણ અભિનય આપી રહ્યા છે. આ નાટય શો તા. 26મી એપ્રિલથી 29મી એપ્રિલ સુધી હેમુ ગઢવી હોલમાં યોજાશે. ;તમામ સભ્યોને આ અંગેની વિસ્તુત માહિતી 22 એપ્રિલ પહેલા સભ્યોને આંગડીયા મારફત મોકલી આપવામાં આવશે.

- Advertisement -

સરગમ ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે

ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે તા. 13મી એપ્રિલને બુધવારે સાંજે 6 થી 9 દરમિયાન સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ ખાતે રહેશે સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાની પુણ્યતિથી નિમિતે ભક્તિ સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં નવા સભ્યોને તેમના આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. આ સંગીત સંધ્યામાં બિમલ શાહ પ્રસ્તુત નીલેશ વસાવડા, અનુબેન ઠાકર, ભારતીબેન નિમાવત વગેરે ભક્તિ સંગીતમાં તરબોળ કરશે. આ ઉપરાંત તા. 15મી એપ્રિલે સાંજે 6 થી 9 હેમુગઢવી નાટ્યગૃહમાં કિરીટ નિમ્બાર્કના રોયલ મ્યુઝીક ગ્રુપ પ્રસ્તુત મ્યુઝીકલ પાર્ટી યોજવામાં આવી છે. આ કાર્યક્રમમાં શ્રીકાંત નાયર, પ્રીતિ ભટ્ટ, કાજલ કથરેચા, ગાર્ગી નિમ્બાર્ક વગેરે ગીતો રજુ કરશે.

ફક્ત બહેનો માટે સમર ટ્રેનીંગ ક્લાસ

- Advertisement -

આ વખતે રાજકોટની બહેનો માટે તા. 6ઠ્ઠી મે થી 15મી મે સુધી કોટક સ્કુલ ( મોટી ટાંકી ચોક ) ખાતે સમર ટ્રેનીંગ ક્લાસ રાખવામાં આવ્યા છે. આ ક્લાસમાં નિષ્ણાત લેડીઝ ટ્યુટર જુદા જુદા 30 વિષયોની તાલીમ આપશે. આ સમર ક્લાસ 10 દિવસ સુધી રોજ સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે અને ટોકન ફી લેવામાં આવશે. વધુ માહિતી માટે સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકની ઓફીસ તેમ જ ક્લબની તમામ બ્રાંચમાંથી મળશે. ફોર્મ પણ ત્યાંથી જ મળશે. આ ક્લાસમાં લેડીઝ ક્લબના સભ્ય ન હોય તેવા બહેનો પણ જોડાઈ શકે છે.

બહેનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ

સરગમ લેડીઝ ક્લબના બહેનો માટે આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ તેમ જ પોઈચા ( સ્વામીનારાયણ ધામ )ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુનાં વ્યુઈંગ ગેલેરીમાંથી દર્શન ઉપરાંત સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, લેસર શો, આરોગ્ય વન વગેરેની મુલાકાત લેવામાં આવશે. જે બહેનો આ પ્રવાસમાં જોડાવા માગતા હોય તેઓએ તા. 15 એપ્રિલ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ ક્લબની ઓફિસે ફી ભરવાની રહેશે. આ પ્રવાસમાં એક વ્યક્તિની ફી ત્રણ હજાર (3000) રૂપિયા રહેશે. આ ફીમાં તમામ ખર્ચ સામેલ છે. જે સભ્ય બહેનોએ આવવું હોઈ તેઓએ સરગમ ક્લબ જાગનાથ મંદિર ચોકમાં રૂબરૂ સંપર્ક કરવો.

તા. 28/4/22 ગુરુવારના રોજ સાંજના 05:00 થી 07:00 ફક્ય સરગમ લેડીઝ ક્લબની બહેનો માટે વિવિધ પ્રકારની ગેઈમ સાથે કીટી પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ પણ આપવામાં આવશે. બહેનોને નાસ્તો અને કોલ્ડડ્રીંક પણ અપાશે. આ કીટી પાર્ટી માટે બહેનોએ એક વ્યક્તિ દીઠ 150 રૂપિયા ફી આપવાની રહેશે. આ પાર્ટી માટેના પ્રવેશ કાર્ડ તા. 26/4/22 સુધીમાં સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકની ઓફિસેથી મેળવી લેવા.

સરગમ કલબના બાળકો કૃષ્ણ વોટર પાર્ક, પિકનિક – ફિલ્મ શોની મજા માણશે 

ચિલ્ડ્રન ક્લબ માટે પિક્ચર, કૃષ્ણ વોટર પાર્ક, પીકનીક – ફિલ્મ શો

સરગમ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો માટે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે એટલે કે તા. 1લી મે ના દિવસે સવારે 9 થી 11-30 દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શો યોજાશે. આ શોમાં સભ્ય હોય તેને વિનામૂલ્યે પ્રવેશ મળશે જયારે ગેસ્ટ માટે અલગ ચાર્જ આપવો પડશે.

તા. 6ઠ્ઠી મેએ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો માટે ક્રિશ્ના વોટરપાર્કની પીકનીક રાખવામાં આવી છે. સવારે 7-45 વાગ્યે સ્પેશ્યલ બસ દ્વારા હેમુગઢવીથી ક્રિષ્ના વોટર પાર્ક જવાનું રહેશે અને સવારે 11 વાગ્યે પરત આવવાનું રહેશે. આ પીકનીક માટે 100 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે જેમાં બસ ભાડું, વોટર પાર્ક પ્રવેશ ફી અને નાસ્તો સામેલ છે. આ માટેના પ્રવેશ કાર્ડ સરગમ ક્લબની ઓફિસેથી તા. 4થી મેં સુધીમાં ચાર્જ ભરીને મેળવી લેવાના રહેશે.
આ જ રીતે તા. 9મી મેનાં રોજ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો અંતે ફનવર્લ્ડની પીકનીક રાખવામાં આવી છે. આ પીકનીકનો સમય સવારે 8 થી 10-30 રહેશે અને સભ્યોને વિનામૂલ્યે પ્રવેશ મળશે. ગેસ્ટનો ચાર્જ ભરવો પડશે.

સરગમ પરિવારના તમામ સભ્યો માટે પ્રવાસ

સરગમ પરિવારના તમામ સભ્યો માટે તા. 17/05/22 થી 28/05/22 સુધી 12 દિવસ માટે દિલ્હી, શ્રીનગર, જમ્મુ, કટરા, ગુલમર્ગ, પહેલગાવ, પટ્ટણીટોપ, વૈષ્ણોદેવીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં જોડાનાર માટે વ્યક્તિદીઠ 24 હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે. આ પ્રવાસમાં જોડાનાર વ્યક્તિએ તા. 20/04/22 સુધીમાં સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકમાં આવેલી ઓફિસે નામ લખાવી દેવાનું રહેશે. આ પ્રવાસ ફીમાં રાજકોટથી રાજકોટ ટ્રેઈન ભાડું, સ્લીપર કોચ, સાઈટ સીન માટે વાહન ચાર્જ, નાસ્તો, બે ટાઈમ ભોજન વગેરે સામેલ છે. વધુ વિગત માટે સરગમ ક્લબની ઓફીસમાં રૂબરૂ સંપર્ક કરવો.

સરગમ ને આ પ્રવૃતિઓ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશ ભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) હરેશભાઈ લાખાણી, મીતેનભાઈ મહેતા, મનસુખભાઈ મકવાણા, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, યોગેશભાઈ પુજારા, કિરીટભાઈ આદ્રોજા, એમ.જે. સોલંકી, ખોડીદાસભાઈ પટેલ, જયેશભાઈ વસા, રાકેશભાઈ પોપટ, શિવલાલભાઈ રામાણી,, વિનોદભાઈ પંજાબી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, ડો.મધુરીકાબેન જાડેજા, જશુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, ભાવનાબેન ધનેશા, સુધાબેન ભાયા, છાયાબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ પર ગાડી ચડાવતો યુવરાજસિંહનો વિડીયો વાયરલ
Next Article સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં અત્યાર સુધી 15 હજાર બહેનોનું રજિસ્ટ્રેશન પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?