By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    17 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    18 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 days ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    16 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    16 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    17 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    2 days ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    15 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    16 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    18 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    18 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર
રાષ્ટ્રીય

76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય વ્યાપારને મળશે વેગ 12 લાખ રોજગારીની તકો સર્જાશે

મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટનો વડાપ્રધાન મોદીએ કર્યો શિલાન્યાસ

- Advertisement -

સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઑગસ્ટ) મહારાષ્ટ્રની યાત્રાએ છે. અહીં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે તો સાથે પાલઘર ખાતે નિર્માણ પામનાર વાધવન પોર્ટ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. ₹76 હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર આ બંદરનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે થનાર છે. તૈયાર થયા બાદ તે ભારતનું સૌથી મોટું ‘ડીપ વોટર પોર્ટ’ બનશે, જેનાથી ભારતની મેરિટાઇમ કનેક્ટિવિટી પણ વધશે અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ સાથે પણ સીધું જોડાણ સ્થપાશે, જેનાથી ગ્લોબલ ટ્રેડમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. ઙખ મોદીએ શિલાન્યાસ માટે રવાના થવા પહેલાં આ પોર્ટ વિશે એક ડ પોસ્ટ કરીને પ્રોજેક્ટને અત્યંત મહત્વનો અને વિશેષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ વિશેષ પરિયોજના ભારતના વિકાસમાં યોગદાન આપશે અને સાથોસાથ પ્રગતિના પાવરહાઉસ તરીકે મહારાષ્ટ્રની ભૂમિકાને પણ મજબૂત કરશે.

વાધવન બંદર અનેક રીતે મહત્વનું છે. સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ તે દેશનું સૌથી મોટું ઊંડા પાણીમાં સ્થિત બંદર બનશે. તેના કારણે હાલના સૌથી મોટા બંદર જવાહરલાલ નહેરુ પોર્ટ પરનું ભારણ પણ ઓછું થશે. સાથોસાથ તેની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે તેના કારણે એક તરફ જ્યાં ભારતમાં પણ મોટાભાગનાં કાર્ગો ડેસ્ટિનેશન સાથે જોડાણ થઈ રહેશે તો આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ સાથે પણ કનેક્ટિવિટી મજબૂત થશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વૃદ્ધિ થશે.
આ પોર્ટ મહારાષ્ટ્રના પાલઘરના દહાણુ શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે. આ નગર ગુજરાત સરહદ પૂર્ણ થાય કે થોડા જ અંતરે સ્થિત છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ 76,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવું અનુમાન છે. જે જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ હશે. બંદર કુલ 17,471 હેક્ટર જમીન આવરી લેશે, જેમાંથી 16,906 હેક્ટર પોર્ટની સરહદમાં હશે. તૈયાર થયા બાદ તે નહેરૂ પોર્ટ અને મુંબઈ પોર્ટ બાદ મહારાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું બંદર હશે. આ મોટા બંદરના નિર્માણથી નેહરુ પોર્ટ પરનું ઘણુંખરું ભારણ ઓછું થઈ જશે. બંદરનિર્માણ માટે સ્થળ એવું પસંદ કરવામાં આવ્યું છે, જે ગુજરાત, રાજસ્થાન જેવાં પશ્ર્ચિમી રાજ્યો અને મધ્ય ભારત બંનેથી નજીક પડે એમ છે. ઉપરાંત, પશ્ર્ચિમ છેડે આવેલું હોવાના કારણે યુરોપીય, મધ્ય-પૂર્વીય દેશો, આફ્રિકન દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ સરળતા રહેશે. જ્યારે પૂર્વમાં ભારતમાં પણ અનેક કાર્ગો ડેસ્ટિનેશન સાથે સીધો સંપર્ક થઈ શકશે, જેના કારણે સમય-ખર્ચની બચત થશે.
હવે પ્રશ્ર્ન થાય કે 76 હજાર કરોડ રૂપિયા જેટલું ભંડોળ ક્યાંથી આવશે? આ માટે પાવર ફાયનાન્સ કોર્પોરેશન, રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અને જાપાન ઈન્ટરનેશન કો-ઑપરેશન એજન્સી જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ફન્ડિંગ કરી રહી છે. રેલ મંત્રાલય પણ ₹1,765 કરોડનું રોકાણ કરશે અને ₹2,881 કરોડના ખર્ચે રોડ કનેક્ટિવિટી અપાશે. મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર રાજ્ય વીજ પુરવઠા કંપની પણ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹300 કરોડનું રોકાણ કરશે. જ્યારે ₹37,244 કરોડ ક્ધટેનર ટર્મિનલ, મલ્ટીપર્પઝ બર્થ, કોસ્ટલ કાર્ગો બર્થ, છઘછઘ અને લિક્વિડ બર્થના ખાનગી ઑપરેટરો દ્વારા રોકવામાં આવશે. માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ અને અન્ય કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઙઙઙ મોડેલ પર કરવામાં આવનાર છે.

- Advertisement -

કેવી સુવિધાઓ, શું છે ખાસ?
આ બંદર ભારતનું સૌથી મોટું ડીપ-વોટર પોર્ટ તો હશે, પણ સાથોસાથ દુનિયાનાં ટોપ-10 બંદરોમાં પણ સ્થાન પામશે. જેમાં 100 મીટર લંબાઈના કુલ 9 લાંબાં ક્ધટેનર ટર્મિનલ હશે. ચાર મલ્ટીપર્પઝ બર્થ બનાવવામાં આવશે અને 4 લિક્વિડ કાર્ગો બર્થ હશે. એક-એક રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થની પણ સુવિધા હશે. ભારત માટે ગ્લોબલ ટ્રેડના એક ગેટવે તરીકે કામ કરતાં આ બંદર વાર્ષિક 298 ખખઝ સંચિત ક્ષમતાનું સર્જન કરશે. 2030 સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ અને સંપૂર્ણપણે સંચાલિત થયા બાદ તે વાર્ષિક 23.2 મિલિયન ટેવેન્ટી-ફૂટ ઈક્વિવલન્ટ યુનિટ્સનું સંચાલન કરશે. બંદર બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ર્ય ભારતમાં એક વિશ્ર્વકક્ષાનો મેરિટાઇમ ગેટવે તૈયાર કરવાનો છે, જે દેશના વ્યાપાર અને આર્થિક વિકાસને ગતિ આપી શકે. તેનાથી પરિવહનનો સમય ઘટશે અને સાથે ખર્ચમાં પણ ઘટાડો થશે. બંદર પર મોટાં ક્ધટેનરો ધરાવતાં જહાજો જ નહીં પણ ‘અલ્ટ્રા લાર્જ કાર્ગો શિપ્સ’ પણ આવી શકશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બંદર પર ડીપ બર્થથી માંડીને કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોર્ટ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સમુદ્રનો 1,448 હેક્ટર વિસ્તાર પુનર્ગ્રહણ કરીને તેને જમીનમાં ફેરવવામાં આવશે. રેતી, પથ્થર અને કોંક્રીટ વડે નવી જમીન તૈયાર કરીને તેની ઉપર નિર્માણ કરવામાં આવશે. જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પાણીની ઊંડાઈ 20 મીટર સુધીની છે. સરકારના અનુમાન મુજબ તૈયાર થઈ ગયા બાદ તે 12 લાખ રોજગારીની તકો ઉભી કરશે.

You Might Also Like

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ

TAGGED: largest port
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતના કુબેરપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું નામ વટાવી સરેઆમ ઑનલાઈન છેતરપિંડી
Next Article એક જ દિવસમાં ચાર પદક જીત્યા: અવનિ લેખરાને શૂટિંગમાં ગોલ્ડ મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?