By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    20 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    20 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    20 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    21 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    20 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી

Khaskhabar Editor
Last updated: 2022/09/12 at 1:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે કરેલા શિલાન્યાસ બાદ રામ મંદિરનું કાર્ય હાલ પૂરજોશમાં છે ત્યારે તેની પાછળ રૂપિયા 1800 કરોડનો ખર્ચ થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

શ્રીરામ જન્મભૂમિના બાંધકામ અને બાંધકામ પાછળના ખર્ચ અંગે તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, ‘જ્યારે મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે એવું અનુમાન સેવવામાં આવી રહ્યું હતું કે, તેનો ખર્ચ 400 કરોડ આવી શકે છે, પરંતુ 18 મહિના બાદ હવે તેનો ખર્ચ રૂપિયા 1800 કરોડ આવી શકે છે.

- Advertisement -

રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં તૈયાર થઇ જવાનો અંદાજ

નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હાલ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને તે લગભગ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનું અનુમાન સેવાઇ રહ્યું છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.

ચંપત રાયે કહ્યું કે, ‘આ તો રામ મંદિરના બાંધકામની કિંમત અંદાજિત છે, તેમાં હજુ પણ સંશોધન થઇ શકે છે.’ નોંધનીય છે કે, રવિવારના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે હિંદુ ધર્મ સાથે સંકળાયેલી મહાન વ્યક્તિઓ અને સાધુ-સંતોની પ્રતિમાઓને પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.’

- Advertisement -

હિંદુ ધર્મ સાથે સંકળાયેલ મહાન સાધુ-સંતોની પ્રતિમાઓને પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાન અપાશે

ચંપત રાયે જણાવ્યું કે, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ઓગસ્ટ સાથે નિષાદરાજ અને માતા શબરી, જટાયુને આદરપૂર્વક પૂજા માટે સ્થાન આપવા માટે ચર્ચા કરાઇ હતી. ટ્રસ્ટના નિયમો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં અનેક સ્વરૂપો અને સૂચનો આવ્યા હતા. માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નૃત્ય ગોપાલ દાસ સહિત 10 ટ્રસ્ટીઓ હાજર હતા.

UP | Meeting of Shri Ram Janamabhoomi trust was held. We discussed construction expenses of Ram temple & it was estimated to be Rs 1800 crores which could be changed later. Spots of other deities were decided too: Champat Rai, General Secy, Ram Janmabhoomi Teerth Kshetra Trust pic.twitter.com/6E4JPDZ5bC

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 11, 2022

આ દરમિયાન રામ મંદિરની સુરક્ષા CISFને સોંપવાની પણ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દળના અધિકારીઓની મુલાકાતો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠકો થઇ ચૂકી છે. હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણની પ્રગતિ વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે.

આ વર્ષે જ મંદિરના ગર્ભગૃહના નિર્માણનો યોગી આદિત્યનાથે કર્યો હતો શિલાન્યાસ

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનું કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો અને ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

You Might Also Like

UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે

મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો

ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં

ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

TAGGED: AYODHYA, EXPENCESS, rammandir, shriramjanmabhoomitrust
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ઉકેલાશે: ગોવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી CBI તપાસની ભલામણ
Next Article જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય: હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?