By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    18 minutes ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    19 minutes ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    21 minutes ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    23 minutes ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    2 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    2 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે
રાષ્ટ્રીય

માર્ગ અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર સરકાર 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે

Khaskhabar Editor
Last updated: 2025/03/04 at 5:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

હરિયાણા અને પંજાબ સહિત 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ સફળ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4

માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આ મહિનાથી એટલે કે માર્ચ 2025થી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે ગઇંઅઈં નોડલ એજન્સી તરીકે કામ કરશે.

- Advertisement -

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના અધિકારીના જણાવ્યા અનુસાર, આ યોજના માટે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 162માં પહેલાથી જ સુધારો કરવામાં આવ્યો છે. આ યોજનાને સંપૂર્ણપણે લાગુ કરતા પહેલા, છેલ્લા 5 મહિનામાં પુડુચેરી, આસામ, હરિયાણા અને પંજાબ સહિત છ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો.
ગઇંઅઈં અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ કે કોઈપણ સામાન્ય નાગરિક કે સંસ્થા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જાય કે તરત જ તેમની સારવાર શરૂ થઈ જશે. આ માટે કોઈ ફી જમા કરાવવાની રહેશે નહીં. ઘાયલોની સંભાળ હોસ્પિટલ લેશે, પછી ભલે તેમના પરિવારના કોઈ સભ્યો તેમની સાથે હોય કે ન હોય. ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોએ કેશલેસ સારવાર આપવી પડશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 14 માર્ચ, 2024ના રોજ માર્ગ અકસ્માત પીડિતોને રોકડ રહિત સારવાર પૂરી પાડવા માટે પાયલોટ પ્રોજેક્ટ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ શરૂ કરી હતી. આ પછી, 7 જાન્યુઆરી, 2025ના રોજ, ગડકરીએ દેશભરમાં આ યોજનાની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ, દેશમાં ગમે ત્યાં કોઈ પણ માર્ગ અકસ્માત થાય તો, ઘાયલ વ્યક્તિને ભારત સરકાર દ્વારા સારવાર માટે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેના કારણે તે 7 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે.

જો હોસ્પિટલે પ્રાથમિક સારવાર પછી દર્દીને મોટી હોસ્પિટલમાં રેફર કરવો પડે, તો તે હોસ્પિટલે ખાતરી કરવી પડશે કે દર્દીને જ્યાં રેફર કરવામાં આવી રહ્યો છે ત્યાં જ દાખલ કરાય. 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર પછી, ગઇંઅઈં તેની ચુકવણી માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે, એટલે કે સારવાર પછી, દર્દી કે તેના પરિવારને 1.5લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવાની રહેશે નહીં. જો સારવારનો ખર્ચ 1.5 લાખ રૂપિયાથી વધુ થાય છે, તો વધેલું બિલ દર્દી અથવા તેના પરિવારના સભ્યએ ચૂકવવું પડશે. સૂત્રો કહે છે કે 1.5 લાખ રૂપિયાની રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખરેખરમાં, અકસ્માત પછીના પહેલા કલાકને ’ગોલ્ડન અવર’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, સારવારના અભાવે ઘણા મૃત્યુ થાય છે. આને ઘટાડવા માટે, આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.

- Advertisement -

સમયસર સારવાર ન મળવાના અભાવે મૃત્યુઆંક વધે છે
ભારતમાં, 2023માં માર્ગ અકસ્માતમાં લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 2024માં જાન્યુઆરી-ઓક્ટોબર વચ્ચે 1.2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 30-40% લોકો સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમજ, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવારનો સરેરાશ ખર્ચ 50,000 થી 2 લાખ રૂપિયા છે. ગંભીર કિસ્સાઓમાં ખર્ચ 5-10 લાખ રૂપિયા સુધી પહોંચે છે. 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની યોજનાથી દર વર્ષે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો બોજ પડવાનો અંદાજ છે.

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: GOVERNMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાલકૃષ્ણ શાસ્ત્રી એક ખંધા જાડી ચામડીના લાગણીવિહીન રાજકારણી છે તેને હરિભક્તોની કોઈ પરવા નથી તેની નીતિ અંગ્રેજ જેવી!
Next Article રાજકોટ-ભાવનગર હાઇવે પર મોતનો ખાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
રાજકોટની 14 ITIમાં પ્રશિક્ષકોની અછત, 35%થી વધુ જગ્યા ખાલી
ગુજરાતની જેલો હાઉસફૂલ: 14108ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?