By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    15 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    15 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    15 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    15 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    18 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલી નદી પર આવેલી રાજાશાહી વખતની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગોંડલી નદી પર આવેલી રાજાશાહી વખતની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી
રાજકોટ

ગોંડલી નદી પર આવેલી રાજાશાહી વખતની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી

Khaskhabar Editor
Last updated: 2024/06/28 at 4:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કોન્ટ્રાક્ટરને સમયસર કામ ચાલુ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28

- Advertisement -

ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દિવાલનો કેટલોક ભાગ ઘસી પડી હતી. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી છે.

ફૂટપાથ બેસી જતા વીજ પોલ પર અસર થઈ હતી. હાલ મોવિયા ચોકડી થી સિવિલ હોસ્પિટલ માંધાતા સર્કલ સુધીનો રોડ ભારે વાહન અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. શિવરાજગઢ ના શ્રી ક્ધસ્ટ્રકશનને સમયસર કામ ચાલુ કરવા માટે નગરપાલિકાએ નોટિસ પણ આપવામાં આવી હતી.
વીજ પ્રવાહથી ચાલુ વીજ પોલ ઝૂકી ગયા હતા. વીજ પોલ ઝૂકી જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ચાલુ વીજ પોલ પડી જતા મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. જોકે સદનસીબે વીજ પોલ ન પડતા મોટી જાનહાનિ થતા અટકી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકા અને ઙૠટઈક તંત્ર ઘટના સ્થળે પોહચ્યું હતું. મોટી જાન હાનિ થવા પામી ન હતી. ગોંડલ ભગવતપરા નદી કાંઠાની દીવાલ જુદી જુદી 2 જગ્યાએ અંદાજીત 110 મીટર ની ધસી પડેલ છે. આ દીવાલ રાજાશાહી વખતની આશરે 100 વર્ષ જૂની હતી. આ દિવાલોમાં સમયાંતરે મરામત અને નિભાવણી કરવાની થતી હોય છે. આ દીવાલમાંથી નદી સાઈડમાં ઊગી નીકળેલ વેજીટેશનને દૂર કરી પ્લાસ્ટર કરવાની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ ઉપર નદી સાઈડમાં રેલિંગ – પારાપેટ જૂની જર્જરિત તૂટી ગયું હતું. આ સમગ્ર કામ માટે 15 માં નાણાંપંચમાંથી કામ કરવા અંદાજે 650 મી.લંબાઈ માટે રૂ.85.94 લાખના ખર્ચે શ્રી ક્ધસ્ટ્રકશન, શિવરાજગઢને તા.13/03/2024 થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. શ્રી ક્ધસ્ટ્રકશન એજન્સીએ કામ શરૂ ન કરતા ગોં.મ્યુ.જા.આ.નં.68 તા. 19 /04/2024 થી નોટિસ આપવામાં આવેલ છે. આ કામગીરી પ્રગતિમાં હોય તે દરમ્યાન ભારે વરસાદ આવતા દીવાલ ધસી પડેલ છે.

નગરપાલિકા દ્વારા બન્ને સાઈડના રસ્તા બંધ કરાવી કોઈ જાનહાનિ ન થાય તે માટે પગલાં લેવામાં આવેલ છે. અને મૂળભૂત દીવાલને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર વેજીટેશન દૂર કરી ફક્ત પ્લાસ્ટરની કામગીરી ચાલુ હતી. જમીન ઉપરની પારાપેટ, રેલિંગ નવી બનાવવાની કામગીરી પ્રગતિમાં હતી. જેને અમારા માનવા મુજબ દીવાલના મજબૂતીકરણ સાથે કોઈ સંબંધ ન હોય ફક્ત અકસ્માતે નદી સાઈડમાં કોઈ પડી ન જાય તે માટે રેલિંગ, પારાપેટ હોય છે.

- Advertisement -

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

TAGGED: flood defense wall, river Gondli
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર અનેક વાહનચાલકો દંડાયા
Next Article RTO અધિકારી કેતન ખપેડની ઉપસ્થિતિમાં મોટા ઉમવાડા પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?