By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    44 minutes ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    23 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    23 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
    1 hour ago
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    23 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    23 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    23 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 hour ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    14 minutes ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    25 minutes ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:44 PM
Khaskhabar Editor 1 week ago
Share
3 Min Read
SHARE

અફઘાનિસ્તાન: મહિલાઓના સ્વાસ્થ્ય અધિકારો પર તાલિબાનનો આકરો પ્રહાર

ગર્ભનિરોધક દવાઓ પર પ્રતિબંધ અને ક્લિનિક્સ બંધ થતા મહિલાઓની સ્થિતિ બની ગંભીર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન, તા.3

અફઘાનિસ્તાનમાં 2021માં તાલિબાન શાસન આવ્યા બાદ મહિલાઓની સ્વતંત્રતા પર જે રીતે કાપ મુકાયો છે, તેનો સૌથી ભયાનક ચહેરો હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે જોવા મળી રહ્યો છે. તાલિબાન સરકારે ગર્ભનિરોધક ગોળીઓ અને સાધનો પર પ્રતિબંધ લાદીને માત્ર દવાઓ જ નષ્ટ નથી કરી, પરંતુ મહિલાઓના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું કર્યું છે. ડોક્ટરોને સીધી ધમકી આપવામાં આવે છે કે જો આ પ્રકારની સારવાર આપવામાં આવશે તો ક્લિનિક્સ બંધ કરી દેવાશે. બદગીસ પ્રાંતમાં તો ક્લિનિકમાં ઘૂસીને તમામ દવાઓનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે જવજજાન અને કંધાર જેવા પ્રાંતોમાં દવાઓની ભારે અછત વચ્ચે મહિલાઓને સારવાર વગર જ પરત મોકલવામાં આવી રહી છે. તાલિબાનના આ ક્રૂર નિયમો અને સામાજિક દબાણની વચ્ચે ત્રણ મહિલાઓની કહાની અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે. 36 વર્ષની પરવાનાની હાલત એવી છે કે નવ વાર ગર્ભવતી બન્યા અને છ વાર ગર્ભપાત સહન કર્યા બાદ તે માનસિક સંતુલન ગુમાવી બેઠી છે; તે હવે પોતાના બાળકોને પણ ઓળખી શકતી નથી. બીજી બાજુ, 42 વર્ષની શકીબા 12 બાળકોની માતા છે અને સતત સુવાવડને કારણે તેના હાડકાં ગળી ગયા છે, છતાં પતિ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા દેતા નથી. 29 વર્ષની નાની ઉંમરે ઝરઘોનાની સ્થિતિ પણ દયનીય છે; આંતરડાની ગંભીર બીમારી હોવા છતાં તેને ફરી ગર્ભ ધારણ કરવો પડ્યો, જેના કારણે આજે તે સતત રક્તસ્રાવ અને શારીરિક પીડાથી ઝઝૂમી રહી છે. દેશમાં માત્ર નિયમો જ કડક નથી બન્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મળતું ફંડ ઘટતા ગયા વર્ષે 440થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સને તાળા લાગી ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માઇલો સુધી ચાલીને ક્લિનિક પહોંચે છે, પરંતુ ત્યાં પુરુષ ડોક્ટરો પાસે સારવાર લેવા પર સખ્તાઈ હોવાથી અને સ્ત્રી ડોક્ટરોની અછત હોવાથી તેઓ ખાલી હાથે પરત ફરે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ આજે ઘરે જ બાળકોને જન્મ આપવા મજબૂર છે. આર્થિક પાયમાલીને કારણે 80 ટકા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ કુપોષણ, એનિમિયા અને લો બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની છે. સ્વાસ્થ્ય ઉપરાંત તાલિબાને મહિલાઓના પાયાના અધિકારોને પણ કચડી નાખ્યા છે. 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ માટે શિક્ષણના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે અને માધ્યમિક શાળાઓને તાળા મારી દેવાયા છે. કાર્યકારી મહિલાઓ, જેમાં ડોક્ટરો અને શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, તેમની નોકરીઓ છીનવી લેવામાં આવી છે. જાહેર જીવનમાં મહિલાઓનું અસ્તિત્વ ભૂંસવા માટે પુરુષ વાલી વિના ઘરની બહાર નીકળવા પર મનાઈ છે અને ચહેરો ઢાંકવો ફરજિયાત કરવામાં આવ્યો છે. રમતગમત, સંગીત અને મનોરંજન જેવી પાયાની પ્રવૃત્તિઓ હવે અફઘાન મહિલાઓ માટે માત્ર એક જૂનું સપનું બનીને રહી ગઈ છે.

You Might Also Like

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?

અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિજયી પ્રારંભ, ચારુસેટ યુનિવર્સિટીને 169 રને હરાવી
Next Article અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવો, સરકાર સામે સૂત્રોચ્ચાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું
ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?