જિલ્લામાં 2076 ખેડૂતોને ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર સહિતની રૂ.7 કરોડથી વધુની ખેતીલક્ષી સહાય મંજૂર
કાજલી ખાતે બે દિવસિય ’રવિ કૃષિ મહોત્સવ’: કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો…
જૂનાગઢ શહેરની બજારોમાં દિવાળી પર્વે તેજીનો માહોલ
ગ્રાહકો ઓફલાઈન ખરીદી સાથે ‘લોકલ ફોર વોકલ’ અને સ્વદેશી ચીજવસ્તુ પર ભાર…
સસ્તી પ્રસિદ્ધિ માટે પૂજારી અને ફોટોગ્રાફરે મંદિરમાં મૂર્તિ ખંડિત કરી
ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડિત મામલે રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા કૃત્યનો…
ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ શરૂ: કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી
વીજળી, પાણી, ટ્રાફિક, આરોગ્ય અને ભાવ નિયંત્રણની સૂચના આપી ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ,…
જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ: વિપક્ષ સભ્યોનું હો હા… શાસક પક્ષ હા હો… વચ્ચે બોર્ડ પૂરું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14 જૂનાગઢ મહાનગરપાલિકાનું દિવાળી પૂર્વે ગત રોજ જનરલ બોર્ડ…
ગિર સિંહ દર્શન ટિકિટ કૌભાંડમાં મોટો ખુલાસો: ખોટી વેબસાઈટ દ્વારા 12800થી વધુ પરમિટની કાળા બજારી
ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદ અને સાસણના 3 આરોપીની ધરપકડ; વન વિભાગના…
જૂનાગઢની 179 આંગણવાડીઓ દ્વારા 7 જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકની કુલ 179 આંગણવાડીઓ દ્વારા…
જૂનાગઢમાં 4 કુખ્યાત ગુનેગારોની સંપત્તિ પર ‘બુલડોઝર રાજ’
ગાંધીગ્રામમાં 7 ગેરકાયદે મકાનો ધ્વસ્ત તંત્રએ 3 કરોડની સરકારી જમીન મુક્ત કરાવી…
આરોપીએ કહ્યું ‘ભૂલ થઈ ગઈ, કોઈ ગેંગ નહિ બનાવું, દુનિયામાં સૌથી મોટો બાપ પોલીસ છે’
જૂનાગઢ ગુજસીટોકના આરોપીનું રિ - ક્ધસ્ટ્રક્શન ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13 જૂનાગઢ તાલુકાના…
ગિરનાર પર ગુરુ ગોરખનાથની મૂર્તિ તોડફોડના મહારાષ્ટ્રમાં તીવ્ર પડઘા
વિશાળ રેલી કાઢી સેવકોએ નોંધાવ્યો વિરોધ ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13 જુનાગઢ ગિરનાર…

