By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    7 minutes ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    48 minutes ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    24 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    20 minutes ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    52 minutes ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    22 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    37 minutes ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    46 minutes ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    22 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    22 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    42 minutes ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રામાં JNV સ્કૂલ સામે ગંભીર આક્ષેપ કરતા યુવાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રામાં JNV સ્કૂલ સામે ગંભીર આક્ષેપ કરતા યુવાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં JNV સ્કૂલ સામે ગંભીર આક્ષેપ કરતા યુવાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2024/10/17 at 4:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામ તરફ જવાના રસ્તે આવેલી જવાહર નવોદય સ્કૂલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલી રહી છે તેવામાં ફરી એક વખત સ્કૂલ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ધ્રાંગધ્રા ખાતે આવેલી જવાહર નવોદય સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતાએ પોતાના બાળકોને એમ.પી ખાતે બદલી કરી તેને ઈજા થઈ હોવાની જન વાલીને નહિ કરવાના આક્ષેપ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ મેકના પુત્રનું ગત બે વર્ષ પૂર્વે જવાહર નવોદય ખાતે અભ્યાસ કરવા માટે એડમિશન મળ્યું હોય જે બાદ બે વર્ષમાં પુત્રના અભ્યાસ ક્રમ દરમિયાન અવારનવાર દીપકભાઈએ જવાહર નવોદય ખાતે આવવા જવાનું થતું હોય

જે દરમિયાન સ્કૂલના અંદર પીવાના પાણી, સ્વચ્છતાના અભાવ સહિત વિદ્યાર્થીઓને પૂરતી રહેવાની સગવડ નહિ હોવાનું ધ્યાને આવતા આ તમામ બાબતે અન્ય વાલીઓને જાણ કરી તમામ ગતિવિધિના વિડિયો વાયરલ કરી સ્કૂલને ઘેરાવ કર્યો હતો આ બાબતે દીપકભાઈએ સ્કૂલમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી અને તેઓના પુત્રને ધ્રાંગધ્રા જવાહર નવોદય સ્કુલથી એમ.પી રાજ્ય ખાતે આવેલી સ્કૂલ ખાતે બદલી કરાઈ હતી અને હાલમાં જ એમ.પી ખાતે અભ્યાસ કરતા દીપકભાઈના પુત્રને ઈજા થવાના જાણ ધ્રાંગધ્રા જવાહર નવોદયના સ્ટાફને હોવા છતાં પણ વાલીને કરવામાં નહિ આવતા તથા વારંવાર પુત્રને પણ ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે સ્કૂલ સામે જ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગયો હતો. જ્યારે દીપકભાઈ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યારે ધ્રાંગધ્રા જવાહર નવોદય સ્કૂલ સામે ગંભીર આક્ષેપોને લઇ જિલ્લાભરના તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જવાહર નવોદય સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પીવાના પાણી અંગે બેદરકારી બદલ પણ સ્કૂલ વિવાદમાં આવી હતી. ત્યારે હાલ વિદ્યાર્થીના પિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ હાથ ધરતા હવે જવાહર નવોદય સ્ટાફની ફરી એક વખત બેદરકારી સામે આવતા કેવા પ્રકારના પગલાં ભરાય છે તે જોવું રહ્યું ?

- Advertisement -

You Might Also Like

ધ્રાંગધ્રા ત્રિમંદિરના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ: મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા

ચોટીલા નજીક ખાનગી બસમાં આગ લાગી: 28 મુસાફરોનો આબાદ બચાવ

થાનગઢ તાલુકાના દેવપરા ગામમાં પાણી ભરેલી ખાણમાં ડૂબી જતાં યુવકનું મોત

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

TAGGED: Dhrangadhra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા ખાતે ચાલતી મંજૂરી વગરની નકલી સ્કૂલ સામે તંત્ર પાંગળું સાબિત થયું
Next Article ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડૉલ્ફિનનું અસ્તિત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા ત્રિમંદિરના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ: મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

ચોટીલા નજીક ખાનગી બસમાં આગ લાગી: 28 મુસાફરોનો આબાદ બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

થાનગઢ તાલુકાના દેવપરા ગામમાં પાણી ભરેલી ખાણમાં ડૂબી જતાં યુવકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?