By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    8 minutes ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    24 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    1 day ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    43 minutes ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વભરમાં ‘સ્ટ્રોક’ ઘાતક બન્યો: 2030 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુની સંખ્યા 50 લાખ થવાનો ભય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > વિશ્વભરમાં ‘સ્ટ્રોક’ ઘાતક બન્યો: 2030 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુની સંખ્યા 50 લાખ થવાનો ભય
લાઇફ સ્ટાઇલ

વિશ્વભરમાં ‘સ્ટ્રોક’ ઘાતક બન્યો: 2030 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુની સંખ્યા 50 લાખ થવાનો ભય

Khaskhabar Editor
Last updated: 2023/05/19 at 12:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-મૃત્યુ પામતા લોકોની સંખ્યા 20 લાખથી વધીને 30 લાખે પહોંચી

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઈસ્કેમિક સ્ટ્રોકના કારણે વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા 20 લાખથી વધીને 2019માં 30 લાખથી વધુ થઈ ગઈ છે. 2030 સુધીમાં તે વધીને લગભગ 50 લાખ થવાની ધારણા છે. આ અભ્યાસ મેડીકલ જર્નલ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયો હતો.

- Advertisement -

નોંધપાત્ર રીતે, ઈસ્કેમિક સ્ટ્રોક મગજમાં રકત પ્રવાહના અવરોધને કારણે થાય છે અને તે સ્ટ્રોકનો સૌથી સામાન્ય પ્રકાર છે. ‘ઈસ્કેમિક સ્ટ્રોકના વૈશ્વિક મૃત્યુદરમાં આ વધારો ભવિષ્યમાં વધુ વૃદ્ધિની સંભાવના સાથે ચિંતાનો વિષય છે’, ચીનના શાંઘાઈમાં ટોંગજી યુનિવર્સિટીના સંશોધક લીગે ઝિઓંગે જણાવ્યું હતું. ઈસ્કેમીક સ્ટ્રોકને સરળતાથી ટાળી શકાય છે.

‘અમારા પરિણામો સૂચવે છે કે જીવનશૈલીના પરિબળો જેમ કે ધુમ્રપાન, ઉચ્ચ સોડીયમયુક્ત આહાર તેમજ હાઈ બ્લડ પ્રેશર અને સ્થુળતા જેવા અન્ય પરિબળો સ્ટ્રોકનું જોખમ વધારી રહ્યા છે,’ જિયોંગે કહ્યું. આ અભ્યાસ માટે, ‘સંશોધકોએ ગ્લોબલ હેલ્થ ડેટા એકસચેંજના 1990-2019ના ડેટાનું વિશ્ર્લેષણ કર્યું હતું. જેમ જેમ વિશ્વની વસ્તી વધી રહી છે તેમ, ઈસ્કેમીક સ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોની વૈશ્વિક સંખ્યા 1990માં 2.04 મિલિયનથી વધીને 2019માં 3.29 મિલિયન થઈ ગઈ છે.

જો કે, સ્ટ્રોકનો દર 1990માં 100,000 લોકો દીઠ 66 સ્ટ્રોકથી ઘટીને 2019માં 100,000 લોકો દીઠ 44 સ્ટ્રોક થયો હતો. ‘સ્ટ્રોકના દરમાં આ ઘટાડાનો અર્થ એ છે કે વિશ્વભરમાં સ્ટ્રોકની સંખ્યામાં એકંદરે વધારો મુખ્યત્વે વસ્તી વૃદ્ધિ અને વૃદ્ધાવસ્થાને કારણે છે,’ જિયોંગે કહ્યું. સંશોધકોએ શોધી કાઢયું કે ધુમ્રપાન, ઉચ્ચ સોડીયમયુક્ત આહાર, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કિડનીની તકલીફ, હાઈ બ્લડ સુગર અને હાઈ બીએમઆઈ સહિત સાત મુખ્ય જોખમી પરિબળો સ્ટ્રોકમાં સૌથી વધુ ફાળો આપે છે.

- Advertisement -

ત્યારબાદ સંશોધકોએ 2020-2030 માટે મૃત્યુની સંખ્યાનો અંદાજ કાઢવા માટે ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે 2030માં ઈસ્કેમીક સ્ટ્રોકથી મૃત્યુઆંક વધીને 4.9 મિલિયન થવાની ધારણા છે. જયારે સંશોધકોએ જોખમના પરિબળોને ધ્યાનમાં લીધા, ત્યારે તેઓએ આગાહી કરી હતી કે જો આ જોખમી પરિબળોને નિયંત્રીત અથવા અટકાવવામાં ન આવે તો સ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 6.4 મિલિયન સુધી પહોંચી શકે છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: death, health, people, STROKE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સીનીયર સીટીઝનોનું નાની બચતમાં મોટુ રોકાણ: મર્યાદા ડબલ કરાતા જ ત્રણ ગણા નાણાં મળ્યા
Next Article અમદાવાદમાં અટલ બ્રિજ પર ગરબે ઘુમ્યા કાર્તિક-કિયારા: ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું ટિઝર થયું રિલીઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી
85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે
રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
રાજકોટમાં ચોરી ચપાટી કરતા પિતાને સુધરવાની સલાહ આપતા પુત્રને બાપે હથોડા ફટકારી પતાવી દીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?