By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    18 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    16 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    16 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    17 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    16 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
રાજકોટ

પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર

Khaskhabar Editor
Last updated: 2026/06/17 at 2:50 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 13.43 કરોડના વિકાસકામોને લીલી ઝંડીઃ 13માંથી 10 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર: ભંગાર વાહનોના ઈ-ઓક્શનથી મનપાને 20 લાખની આવક થશે

રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગની દરખાસ્ત ફરીથી નામંજૂર અને અર્બન ગ્રીનીંગની દરખાસ્તને વધુ અભ્યાસાર્થે પેન્ડિંગ રખાઈ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક આજે રોજ યોજાઈ હતી. આ બેઠકમાં કુલ ૧૩ જુદા-જુદા વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ 10 દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે. આજની બેઠકમાં કુલ રૂ. 13.43 કરોડ ના વિકાસકામોને આખરી મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ઈ-ઓક્શન મારફત મનપાને ૨૦,૦૧,૯૨૧ની આવક થશે. જ્યારે
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની વર્તમાન સિઝન અને ભૌગોલિક વિસ્તારના થયેલા વ્યાપક વિસ્તરણને પગલે પાણીની માગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ‘નલ સે જલ’ના દાવાઓ વચ્ચે શહેરના જે વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇનની નેટવર્ક સુવિધા ઉપલબ્ધ થઈ નથી, તેવા વિસ્તારોના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ અંતર્ગત રાજકોટના ત્રણેય ઝોનમાં ૫૦૦૦ લીટરથી લઈને ૨૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ટેન્કરો અને ટ્રેક્ટરો મારફતે નિયમિત પાણી વિતરણ કરવા માટેના રૂ. ૧૧,૫૦,૦૨,૬૭૯ના જંગી ખર્ચની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી છે. અગાઉની બેઠકમાં મુલત્વી રાખવામાં આવેલી રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે તેમજ શહેરમાં અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવા માટની દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી છે જ્યારે 51-MLD રૈયા STP અને ટ્રીટેડ વોટર પંમ્પિંગ સ્ટેશનના ૨ વર્ષના કૉમ્પ્રેહેન્સિવ O&M કામ માટે રૂ. ૧.૯૮ કરોડની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે
શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે વેસ્ટ ઝોનમાં ગગનચુંબી ઇમારતો અને હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ આ વિસ્તારોમાં સોસાયટીઓ અને બિલ્ડિંગો દ્વારા કરવામાં આવેલા બોરવેલ કાં તો ડૂકી ગયા છે અથવા તો ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ ઊંડા ઉતરી જવાને કારણે બોરના પાણી સંપૂર્ણપણે દૂષિત અને પીવા અયોગ્ય બની ગયા છે. હાલની સ્થિતિએ વેસ્ટ ઝોનના અલગ-અલગ 16 વિસ્તારોમાં આવેલી મહાનગરપાલિકાની આવાસ યોજનાઓ સહિત અંદાજે 28,277 ફ્લેટધારકોની તરસ છિપાવવા માટે દૈનિક ધોરણે 5000 લીટર ક્ષમતા ધરાવતા ટેન્કરોના 71 ફેરા કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા રોજનું 3,60,000 લીટર પાણી વિતરણ કરવામાં આવે છે.બેઠક દરમિયાન અધ્યક્ષસ્થાનેથી તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે મનપાના વિવિધ વિભાગોમાં ચાલતા આઉટસોર્સિંગ વાહનોની વાસ્તવિક જરૂરિયાત નક્કી કરવામાં આવે અને જ્યાં જરૂરી ન હોય ત્યાં વાહનોમાં કાપ મૂકવામાં આવે. મનપાના ખર્ચમાં ઘટાડો અને કરકસરના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વોર્ડ નં. ૮ અને ૧૦માં ગટર ફરિયાદ નિકાલ માટે ૩૨ લાખ મંજૂર
મવડી, વાવડી, પુનિતનગર પંમ્પિંગ સ્ટેશનની જાળવણી અને સંચાલન માટે 1.16 કરોડ મંજૂર
વાવડી વિસ્તારમાં આવેલ રઘુકુળ સ્કૂલમાં ૧૩.૪૧ લાખના ખર્ચે પ્રાર્થનાખંડ બનશે
ભાવનગર ખાતે યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના ૨૫ હજારનો ખર્ચ મંજૂર

- Advertisement -

 

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
Next Article વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?