By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    20 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    19 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    19 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    19 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    20 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
રાજકોટ

વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન

Khaskhabar Editor
Last updated: 2026/06/17 at 2:55 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ વ્યાખ્યાનઃ દેશ-વિદેશના 40થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોનો મેળાવડોઃ ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ યોજાશે કાર્યક્રમ

આ વૈશ્વિક કોન્ફરન્સ “સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રી: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” ના પ્રેરણાદાયી થીમ પર આધારિત

- Advertisement -

ત્રણ દિવસ દરમિયાન નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, એગ્રીકલ્ચરલ સાયન્સ, પોલિમર કેમિસ્ટ્રી જેવા આધુનિક વિષયો પર વૈજ્ઞાનિકો મંથન કરશે

ગુજરાતના શૈક્ષણિક અને ઔદ્યોગિક હબ સમાન રાજકોટની ધરતી પર આગામી જુલાઈ મહિનામાં વૈશ્વિક સ્તરના વિજ્ઞાનનો એક અભૂતપૂર્વ સમન્વય થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન અને ચિરંતન રસાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ “રસાયણ ૨૩”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન, સંશોધન અને સમાજ ક્ષેત્રે નવીનતા લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારા આ મહાસંમેલનથી રાજકોટ અને સમગ્ર ગુજરાત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક નકશા પર વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.
આ વૈશ્વિક કોન્ફરન્સ “સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રી: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” ના પ્રેરણાદાયી થીમ પર આધારિત છે. કાર્યક્રમનું આયોજન ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને માધ્યમથી (હાઇબ્રિડ ફોર્મેટમાં) કરવામાં આવ્યું હોવાથી વિશ્વભરમાંથી વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, ઉદ્યોગસાહસિકો અને યુવા સંશોધકો તેમાં સરળતાથી ભાગ લઈ શકશે.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું મુખ્ય આકર્ષણ વર્ષ ૨૦૦૯ના નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. વેન્કટરામન રામકૃષ્ણન (એમઆરસી લેબોરેટરી ઓફ મોલેક્યુલર બાયોલોજી -, યુકે) નું વિશેષ વ્યાખ્યાન રહેશે. આ ઉપરાંત, પરિસંવાદમાં વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનારા ભારતના અગ્રણી વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે. જેમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિજેતા અને દેશના જાણીતા પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકર (ચાન્સેલર, હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ) પણ વિશેષ વ્યાખ્યાન આપશે.
ત્રણ દિવસ દરમિયાન એડવાન્સ્ડ ફંક્શનલ મટિરિયલ્સ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, એગ્રીકલ્ચરલ સાયન્સ, પોલિમર કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી અને કમ્પ્યુટેશનલ કેમિસ્ટ્રી જેવા સમાજ ઉપયોગી અને આધુનિક વિષયો પર વૈજ્ઞાનિકો મંથન કરશે. વૈજ્ઞાનિક શોધોને સમાજ અને ઉદ્યોગો સાથે કેવી રીતે સાંકળવી તે મુદ્દે વિશેષ ચર્ચા થશે. યુવા સંશોધકો માટે રિસર્ચ પેપર પ્રસ્તુતિકરણ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવા ઇન્ટરેક્ટિવ સત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશી, CRS ના પ્રમુખ પ્રો. બ્રજ ગોપાલ બાગ અને સેક્રેટરી પ્રો. સી. વી. યેલામગડ પેટ્રોન તરીકે સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રો. ઉમેદ સી. ભોયા, કો-કન્વીનર તરીકે પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ તેમજ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રો. રંજન સી. ખુંટ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે રસાયણશાસ્ત્ર ભવનના પ્રોફેસરો અને સ્થાનિક વૈજ્ઞાનિકોની કમિટી આયોજનને આખરી ઓપ આપી રહી છે.

- Advertisement -

વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતોનો જામશે મેળાવડો
દેશ-વિદેશની ટોચની આઇઆઇટી (IIT), આઇઆઇએસસી (IISc) અને બાર્ક (BARC) જેવી સંસ્થાઓના ૪૦થી વધુ નિષ્ણાંતો હાજરી આપશે
• ડૉ. સ્વામિનાથન શિવરામ (વરિષ્ઠ વૈજ્ઞાનિક, IISER)
• પ્રો. દિવાન સિંહ રાવત (વાઇસ ચાન્સેલર, કુમાઉન યુનિવર્સિટી)
• પ્રો. ભાલચંદ્ર મહાદિઓ ભાનગે (વાઇસ ચાન્સેલર, એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા)
• પ્રો. પ્રમોદ એસ. પાટીલ (રિસર્ચ ડિરેક્ટર, ડી. વાય. પાટીલ એજ્યુકેશન સોસાયટી)
• પ્રો. એસ. સંપથ (IISc બેંગલુરુ)
• પ્રો. જે પોલ એટફિલ્ડ (એડિનબર્ગ યુનિવર્સિટી, યુકે)
• પ્રો. (ડૉ.) બેટિના વી. લોશ (મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ, જર્મની)
• આ ઉપરાંત CSIR-NAL, CSIR-NCL, CSIR-TKDL અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો પણ વૈજ્ઞાનિક સત્રોમાં માર્ગદર્શન આપશે.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Next Article અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?