By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    55 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    24 minutes ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    33 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    46 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    50 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
CRIME

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

Khaskhabar Editor
Last updated: 2026/09/10 at 2:53 PM
Khaskhabar Editor 19 minutes ago
Share
7 Min Read
SHARE

30.85 કરોડના મુદામાલ સાથે 137 પકડાયા

રાજ્યભરમાં વિવિધ 94 દરોડામાં 491 આરોપીઓની ધરપકડ : 448 આરોપી વોન્ટેડ જાહેર

- Advertisement -

ડ્રાય સ્ટેટમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવા એસએમસીની જુદી જુદી ટિમો સતત સક્રિય

રાજ્યભરમાં દારૂ, ડ્રગ, જુગાર, ખનીજ ચોરી, દેશી દારૂ, કેમિકલ ચોરી સહિતના તમામ ગેરકાયદે ધંધા ઉપર ધોંસ બોલાવવા આઇજી ગગનદીપ ગંભીરની સૂચના અન્વયે એસપી મયુર ચાવડાની રાહબરીમાં ટિમ સતત એક્ટિવ રહીને ગુનેગારો ઉપર તરાપ મારી રહી છે સ્ટેટ મોનીટરીંગ સેલની જુદી જુદી ટિમો અને તેમનું નેટવર્ક ખુબ જ સ્ટ્રોંગ હોવાથી ગુનેગારો પણ ભયભીત થઇ ગયા છે ખાસ કરીને ગુજરાતના બોર્ડર એરિયાના રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર સહિતના પરપ્રાંતોમાંથી ખટારા મોઢે દારૂ ઘુસાડતાં બુટલેગરો સ્ટેટ મોનીટરીંગ સેલના વિશેષ નિશાન ઉપર હોય તેમ દારૂના સપ્લાયરો ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે એસએમસીની ટીમે છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે 26 મેથી 10 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં દારૂના 71 દરોડા પાડયા છે એસએમસીની ટીમે પ્રોહિબિશનના 71 કેસો નોંધી 137 આરોપીઓની ધરપકડ કરી દારૂ, વાહન, મોબાઈલ, રોકડ સહીત અધધ 30 કરોડ 85 લાખ 53 હજાર 156 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે 385 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દારૂ ઉપરાંત ડ્રગની હેરાફેરી, કેમિકલ ચોરી, દેશી દારૂ, જુગારધામનું દુષણ ડામવા પણ એસએમસી એટલી જ સક્રિય છે રાજ્યમાં જુગારના 24 દરોડામાં 486 આરોપીની 2,90,11,093ના મુદામાલ સાથે ધરપકડ કરી 269 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ક્યાં જિલ્લામાં દારૂના કેટલા દરોડા
બનાસકાંઠા : 9
મહેસાણા : 7
તાપી : 2
વડોદરા : 2
અરવલ્લી : 5
ગાંધીનગર : 6
રાજકોટ : 4
ખેડા : 5
અમદાવાદ : 4
વલસાડ : 4
મોરબી : 1
બોટાદ : 1
સુરત : 8
સુરેન્દ્રનગર : 2
આણંદ : 2
મહીસાગર : 1
કચ્છ : 1
જામનગર : 1
અરવલ્લી : 1
પંચમહાલ : 1
વાવ થરાદ – 1
છોટા ઉદેપુર – 1
નવસારી – 1
ભરૂચ – 1

- Advertisement -

કુલ 137 આરોપીઓ પકડાયા : 385 વોન્ટેડ : કુલ 30 કરોડ 85 લાખ 53 હજાર 156

જુગારના 24 દરોડામાં 486 આરોપીની 2,90,11,093ના મુદામાલ સાથે ધરપકડ, 269 વોન્ટેડ

26 મેં – ખેડા : જુગાર : 14 આરોપી : 6 વોન્ટેડ : કુલ 6,46,700
26 મેં – અમદાવાદ રૂરલ : જુગાર 8 આરોપી : 9 વોન્ટેડ : કુલ 6,02,050
15 જૂન – સુરત સીટી : જુગાર : 8 આરોપી : 1 વોન્ટેડ : કુલ 1,28,570
19 જૂન – સુરત સીટી : જુગાર : 10 આરોપી :12 વોન્ટેડ : કુલ 3,59,330
19 જૂન – ખેડા : જુગાર : 18 આરોપી : 4 વોન્ટેડ : કુલ 6,54,350
20 જૂન : અમદાવાદ સીટી : જુગાર : 10 આરોપી : 16 વોન્ટેડ : કુલ 11,94,410
23 જૂન – સુરત સીટી : 21 આરોપી : 2 વોન્ટેડ : કુલ 2,62,210
2 જુલાઈ : કચ્છ : જુગાર : 7 આરોપી : 10 વોન્ટેડ : 45,27,080
19 જુલાઈ : જૂનાગઢ : જુગાર : 17 આરોપી : 2 વોન્ટેડ : કુલ 3,47,865
29 જુલાઈ : વડોદરા : જુગાર : 14 આરોપી : 5 વોન્ટેડ : કુલ 12,71,000
29 જુલાઈ : બનાસકાંઠા : 8 આરોપી : 29 વોન્ટેડ : કુલ 60,26,600
30 જુલાઈ : રાજકોટ : 8 આરોપી : કુલ 20,80,100
3 ઓગષ્ટ : અમદાવાદ : 187 આરોપી :
6 ઓગષ્ટ : ભરૂચ : 13 આરોપી : 82 વોન્ટેડ : કુલ 2,80,250
7 ઓગષ્ટ : આણંદ : 9 આરોપી : 11 વોન્ટેડ : કુલ 11,73,768
10 ઓગષ્ટ : પાટણ : 28 આરોપી : 4 વોન્ટેડ : કુલ 11,72,630
15 ઓગષ્ટ : અમદાવાદ : દેશી દારૂ-વરલી મટકા : 7 આરોપી : 7 વોન્ટેડ : કુલ 2,43,870
16 ઓગષ્ટ : મહેસાણા : જુગાર : 16 આરોપી : 25 વોન્ટેડ : કુલ 39,00,460
17 ઓગષ્ટ : બનાસકાંઠા : જુગાર : 9 આરોપી : 18 વોન્ટેડ : કુલ 6,29,750
18 ઓગષ્ટ : અમરેલી : જુગાર : 16 આરોપી : કુલ 3,28,600
31 ઓગષ્ટ : પાટણ : જુગાર : 8 આરોપી : 4 વોન્ટેડ : 6,38,550
3 સપ્ટેમ્બર : આણંદ : જુગાર : 9 આરોપી : 12 વોન્ટેડ : 3,01,500
5 સપ્ટેમ્બર : જૂનાગઢ : જુગાર : 42 આરોપી : 12 વોન્ટેડ : 16,02,900

પિસ્ટલ, કેમિકલ ચોરી, ઈ સિગરેટ . એમ્બરગ્રિસ, બાયોડીઝલ અને દેશી દારૂ પણ પકડ્યો

31 મેં – કચ્છ ભુજ : 2 પિસ્ટલ, 14 કાર્ટીસ : 2 આરોપી : 1 વોન્ટેડ : કુલ 3,07,800
3 જૂન – અમદાવાદ રૂરલ : ઈ સિગરેટ : 1 આરોપી : 2 વોન્ટેડ : કુલ 1,89,540
10 જૂન – સુરેન્દ્રનગર : કેમિકલ ચોરી : 2 આરોપી : 3 વોન્ટેડ : કુલ 45,98,634
5 જૂન – મહેસાણા : 1825 લીટર દારૂ : 2 આરોપી : 5 વોન્ટેડ ; કુલ 9,21,500
26 જૂન : સુરત : દેશી દારૂ 4 આરોપી : 8 વોન્ટેડ : કુલ 13,37,131
2 જુલાઈ : કચ્છ : ઓઇલ ચોરી : 11 આરોપી : 5 વોન્ટેડ : કુલ 4,34,52,635
3 જુલાઈ : અમરેલી : દેશી દારૂ : 1 આરોપી : 5 વોન્ટેડ : કુલ 8,70,050
5 જુલાઈ : એમ્બરગ્રિસ
11 જુલાઈ : ભાવનગર : એમ્બરગ્રિસ : 4 કિલો 306 ગ્રામ : 4 આરોપી : કુલ 4,31,60,100
19 જુલાઈ : જૂનાગઢ : બાયોડીઝલ : 6 આરોપી : 5 વોન્ટેડ : કુલ 2,13,48,880
28 જુલાઈ : જૂનાગઢ : દેશી દારૂ : 2 આરોપી : 6 વોન્ટેડ : કુલ 10,08,880
31 જુલાઈ : વડોદરા : દેશી દારૂ : 1 આરોપી : 4 વોન્ટેડ : કુલ 1,22,350
8 ઓગષ્ટ : અમદાવાદ : સ્પામાં દરોડા : 9 આરોપી : 10 વોન્ટેડ : કુલ 5,29,870
14 ઓગષ્ટ : સુરત : દેશી દારૂ : 7 આરોપી : 14 વોન્ટેડ : કુલ 12,80,000
14 ઓગષ્ટ : રાજકોટ : દેશી દારૂ : 1 આરોપી : કુલ 59,350
2 સપ્ટેમ્બર : મહેસાણા : સ્પા-ગેસ્ટહાઉસમાં દરોડા : 7 આરોપી : 6 વોન્ટેડ : કુલ 2,71,100

You Might Also Like

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
Next Article અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?