By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    31 minutes ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    36 minutes ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    1 hour ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    1 hour ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    60 minutes ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાલુ સત્રનું રિઝલ્ટ ન આપવાની ધમકી આપી એડવાન્સ ફી ઉઘરાવતી સેન્ટપોલ સ્કૂલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > EDUCATION > ચાલુ સત્રનું રિઝલ્ટ ન આપવાની ધમકી આપી એડવાન્સ ફી ઉઘરાવતી સેન્ટપોલ સ્કૂલ
EDUCATION

ચાલુ સત્રનું રિઝલ્ટ ન આપવાની ધમકી આપી એડવાન્સ ફી ઉઘરાવતી સેન્ટપોલ સ્કૂલ

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 5:08 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટની શાળાઓની વધતી દાદાગીરી, વધુ એક શાળાની મનમાનીનો કિસ્સો આવ્યો સામે

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

રાજકોટમાં પ્રખ્યાત શાળાઓની વધતી દાદાગીરીના કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે. થોડા સમય પહેલા રાજકુમાર કોલેજ દ્વારા ધરખમ ફી વધારો કરીને વાલીઓને આર્થિક મુશ્કેલીમાં મુક્યા હતા ત્યાં રાજકોટની વધુ એક જાણીતી શાળાએ વાલીઓને ફી ઉઘરાણી મુદ્દે પરેશાન કરવાના શરૂ કર્યા છે. શહેરની મુંજકા વિસ્તારમાં આવેલી સેન્ટપોલ સ્કુલ દ્વારા વાલીઓ પાસેથી એડવાન્સ ફી ઉઘરાવવાની કવાયત શરૂ કરીને માનસિક અને આર્થિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું છે. વાલીઓઓને ચાલુ સત્રનું રિઝલ્ટ નહીં આપીએ તેવી ધમકી આપીને એડવાન્સ ફીના ચેક જમા કરાવવાની ફરજ પાડી રહ્યા છે.

આ અંગે વાલીઓએ પોતાનો મત રજુ કરતાં જણાવ્યું હતું કે, નવું શાળા સત્ર જૂન માસમાં શરૂ થવાનું છે પરંતુ સ્કુલનું મેનેજમેન્ટ અત્યારથી જ ફી ઉઘરાવી રહ્યા છે. તેમજ ફીના મુદ્દાને કારણે બીજા બાળકો અન્ય સ્કુલમાં એડમીશન ન લઈ શકે અને શાળા ન છોડે એ માટે ચાલુ સત્રનું રિઝલ્ટ આપવાની પણ ના પાડી રહ્યા છે. એડવાન્સ ફી ઉઘરાવીને શાળાનું મેનેજમેન્ટ એક ડોઢ મહિનો વાલીઓના રૂપિયા વાપરે છે જે શર્મજનક વાત છે. શિક્ષણના મંદિરમાં વાલીઓ જોડે થતો અન્યાય સાખી લેવા યોગ્ય નથી. અમારી એક જ માંગ છે કે નવા સત્રની ફી શાળા શરૂ થાય ત્યારે જ ઉઘરાવવામાં આવે. વાલીઓ ઉપર એડવાન્સ ફી ઉઘરાવીને કોઈપણ રીતનું દબાણ ન કરવું જોઈએ.

વિદ્યાર્થી સંગઠનનો ઝંડો લઈને ફરતાં NSUI અને ABVP ક્યાં છે ?

- Advertisement -

રાજકીય રંગ માટે વિદ્યાર્થી સંગઠનો મોટાભાગે કોલેજોમાં વિદ્યાર્થીઓને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવતા હોય છે પરંતુ શાળાઓમાં ચાલતાં અન્યાય સામે ગજઞઈં અને અઇટઙ સંગઠનો નિષ્ક્રિય છે એ વાત સાચી હોય એવું લાગી રહ્યું છે. રાજકુમાર કોલેજમાં કરવામાં આવેલા ફી વધારા સામે પણ વિદ્યાર્થી સંગઠનોની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી હતી. ત્યારે જરૂરી બન્યું છે કે આવા સંગઠનો જરૂરિયાતના સમયે વાલીઓની વહારે આવે અને તેમને મદદ કરે.

You Might Also Like

ભારતમાં રોજ 25 સ્કૂલ બંધ થઇ રહી છે, 10 વર્ષમાં 94,000 સરકારી શાળાને લાગ્યા તાળા

કેનેડામાં હવેથી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ કામ કરવાની છૂટ

ગોખીને યાદ કરેલું નહીં ચાલે CBSCએ બદલી નાંખી પરીક્ષા પદ્ધતિ

PhDમાં એડમિશન લેવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર: એન્ટ્રી માટે નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, જાણો કેવી રીતે

ધો.12 સાયન્સના 4 વિષયના પેપરની આન્સર કી જાહેર કરી વેબસાઈટ પર મુકવામાં આવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સફળતા અને નિષ્ફળતા : જીવન એક કાવ્ય, એક ફિલોસોફી, એક રહસ્ય!
Next Article રૈયાધાર ખાતે આવાસ યોજનાના ફલેટનો કબ્જો સોંપવામાં વિલંબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 47 seconds ago
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો
ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી
સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

EDUCATION

ભારતમાં રોજ 25 સ્કૂલ બંધ થઇ રહી છે, 10 વર્ષમાં 94,000 સરકારી શાળાને લાગ્યા તાળા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
EDUCATIONઆંતરરાષ્ટ્રીય

કેનેડામાં હવેથી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ કામ કરવાની છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
EDUCATIONરાષ્ટ્રીય

ગોખીને યાદ કરેલું નહીં ચાલે CBSCએ બદલી નાંખી પરીક્ષા પદ્ધતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?