By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    12 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    11 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    11 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    11 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    11 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્પેનિશ ન્યુઝપેપરએ ભારતની અર્થવ્યવસ્થાને મદારી સાથે સરખાવી, સોશ્યલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સ્પેનિશ ન્યુઝપેપરએ ભારતની અર્થવ્યવસ્થાને મદારી સાથે સરખાવી, સોશ્યલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

સ્પેનિશ ન્યુઝપેપરએ ભારતની અર્થવ્યવસ્થાને મદારી સાથે સરખાવી, સોશ્યલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો

Khaskhabar Editor
Last updated: 2022/10/15 at 12:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

આજે વિશ્વભરમાં જયારે ભારતીય અર્થવ્યવસ્થાની પ્રશંસા થઇ રહી છે, તેવા સમયે સ્પેનિશ ન્યૂઝપેપર લા વૈનગાર્ડિયાએ ભારતીય ઇકોનોમીની ગ્રોથ દેખાડવા માટે મદારીના કાર્ટુનનો ઉપયોગ કર્યો છે. જેને લઇને લોકો સોશ્યલ મીડિયામાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બીજેપીના સાંસદએ આ બાબતને મુર્ખતાપૂર્ણ બતાવતા કહ્યું કે, તેઓ જેરોધાએ CEOએ આ ઘટનાને ભારતનું અપમાન ગણાવ્યું છે.

સ્પેનિશ ન્યૂઝપેપર લા વૈનગાર્ડિયાએ પોતાના પહેલા પેઇઝમાં ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથને મદારીના કાર્ટુન દ્વારા દેખાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લા વૈનગાર્ડિયા ન્યુઝપેપરએ આ કાર્ટુન 9 ઓક્ટોમ્બરના છાપ્યું હતું. જે હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથને જોતા ન્યૂઝપેપરએ The hour of the Indian economy હેડિંગ એટલે કે ભારતીય આર્થવ્યવસ્થાનો સમય, જેને નીટે જઇ રહેલા માદારી બીન વગાડી રહ્યો છે એવા કાર્ટુનથી ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રાફ દેખાડયો છે.

- Advertisement -

It’s been used as an analogy to depict India’s fast rising graph. Nothing wrong with it. A snake charmer is an symbol of India’s mysticism.., which differentiates us from the rest https://t.co/9cvrRl2SI9

— 🆅🅸🅹🅰🆈 🅰🅼🆁🅸🆃🆁🅰🅹 (@vjamritraj) October 14, 2022

- Advertisement -

સ્પેનિશ ન્યુઝપેપેર લા વૈનગાર્ડિયાની આ હરકત પર ભારતીય લોકોએ સોશ્યલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો છે. બેંગલુરૂના સેન્ટ્રલથી બીજેપીના સાંસદ પી સી મોહનએ પોતાનો ગુસ્સો ઠાલવતા ટ્વિટ કર્યું કે, દુનિયામાં ભારતીય અર્થવ્યવસ્થાને નવી ઓળખ મળી છે. આઝાદીના દશકાઓ પછી પણ ભારતની ઓળખ એક મદારીના ફોટો સાથે સરખાવીને દેખાડવી એ મુર્ખ ઘટના છે, વિદેશી વિચારસરણીમાં ફેરફાર કરવો ઘણી અઘરી બાબત છે.

 

You Might Also Like

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે

TAGGED: dinero, ECONOMY, INDIAN, NEWSPAPER, spanish
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઈ તેમને કશું બોલ્યું નથી: સૌરવ ગાંગુલીના વિવાદ પર IPLના આગામી ચેરમેનનું મોટું નિવેદન
Next Article ફોર્બ્સ 2022ના ભારતના ટોપ-100 ધનવાનોની લીસ્ટ જાહેર: 800 અબજ ડોલર સાથે અદાણી મોખરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?