By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    21 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    22 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    3 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    21 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    22 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    7 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયા કોર્નર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સોશિયલ મીડિયા કોર્નર
AuthorParakh BhattSCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયા કોર્નર

Khaskhabar Editor
Last updated: 2022/01/17 at 2:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..

પરખ ભટ્ટ

નોરા બહેન, થોડું માપમાં ફેંકો પ્લીઝ!

‘દિલબર’ ફેમ નોરા ફતેહીના એક સ્ટેટમેન્ટને લીધે આ અઠવાડિયે સોશિયલ મીડિયા યુઝર્સને ભરચક વાયરલ કોન્ટેન્ટ મળી ગયું. ઇન્ડિયન આઇડલમાં મહેમાન બનીને આવેલી નોરા ફતેહીએ બોલિવૂડ સિંગર નેહા કક્કરના ખભે હાથ મૂકીને કહ્યું, ‘નેહા કક્કર ભારત માટે હીરો છે અને નેહા કક્કર વગર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કંઈ નથી!’ અને એના આ એક વિધાનને કારણે નેહા અને નોરા બંને ભયંકર ટ્રોલ થયા. ભારત પાસે લત્તા મંગેશકર, એ.આર.રહેમાન, સોનુ નિગમ, કૈલાસ ખેર, અરિજિત સિંઘ, શાન જેવા એક-એકથી ચડિયાતા ગાયકો હોવા છતાં નોરા ફતેહીની આવી કમેન્ટ લોકો માટે હાસ્યાસ્પદ તો બનવાની જ હતી! યુઝર્સે સોશિયલ મીડિયા પર નોરાને આડે હાથ લેતાં લખ્યું કે, ‘બેન.. જરાક માપમાં ફેંકો તો સારી વાત છે. તમને નેહા કક્કરના ગીતો પર સફળતા મળી એનો મતલબ એ નથી કે નેહા જ સર્વસ્વ છે!’

Contents
દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..પરખ ભટ્ટનોરા બહેન, થોડું માપમાં ફેંકો પ્લીઝ!વોટ્સએપની વાયડાઈ!સમગ્ર માનવજાત પર તોળાઈ રહેલો રોગ ‘એક્સ’!વિરૂષ્કાની લક્ષ્મી!

વોટ્સએપની વાયડાઈ!

2016ના અમેરિકન પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનથી જ માર્ક ઝકરબર્ગ હવે તો વિવાદોમાં રહેવા ટેવાઈ ગયા છે. એમના પર ફેસબૂક-યુઝર્સના ડેટા ચોરવાનો આરોપ લાગ્યો હતો, જેમાં કેમ્બ્રિજ એનાલિટીકા પણ સંકળાયેલી હતી. ત્યારબાદ થોડા અઠવાડિયા પહેલાં એમના પર સોશિયલ મીડિયા પર આધિપત્ય જમાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ખરીદીને ફેસબૂક આખી દુનિયા પર એકહથ્થુ રાજ કરવા માંગે છે, તેવો ખુલાસો થયો. અને હવે, વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લીધે માર્ક ઝકરબર્ગ નવી મુશ્કેલીમાં મૂકાયા છે. આ અઠવાડિયે દુનિયાભરના વોટ્સએપ યુઝર્સના મોબાઇલમાં નવી પ્રાઇવસી પોલિસીનો સ્વીકાર કરવા માટેના નોટિફિકેશન આવ્યા. સાથોસાથ, એમાં ધમકી અપાઈ કે 8 ફેબ્રુઆરી, 2021 પહેલાં જો આ પોલિસીનો સ્વીકાર ન કર્યો તો અકાઉન્ટ સુદ્ધાં ડિલીટ થઈ શકે છે! સામાન્યત: યુઝર્સ માટે ફાયદાકારક હોય તેવી પોલિસી સામે કોઈ વિરોધ નથી ઉઠતો, પરંતુ માર્ક ઝકરબર્ગે નવી પોલિસીમાં સાફ જાહેર કરી દીધું કે વોટ્સએપ યુઝર્સના ડેટા ફેસબૂક સહિતની અન્ય કંપનીઓ સાથે વહેંચી શકાશે. આ વાત દાવાનળની જેમ દુનિયામાં ફેલાઈ અને વોટ્સએપ ખિલાફ દેખાવો શરૂ થયા. ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે તો ત્યાં સુધી કહી દીધું કે, વોટ્સએપને મારો ગોળી! ‘સિગ્નલ’ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ ચાલુ કરી દો! વિશ્વભરમાં અઢી અબજ યુઝર્સ ધરાવતું વોટ્સએપ ધડાકાભેર ડાઉન ગયું. લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સ ડાઉનલોડ કરવાનું શરૂ કરી દીધું. આટઆટલું બની ગયું હોવા છતાં માર્ક ઝકરબર્ગ નમતું જોખવા તૈયાર નથી. તેઓ હજુ પણ પોતાની નવી પ્રાઇવસી પોલિસી અંગે સ્પષ્ટતાઓ આપતા નજરે ચડી રહ્યા છે.

- Advertisement -

સમગ્ર માનવજાત પર તોળાઈ રહેલો રોગ ‘એક્સ’!

હજુ તો કોરોનાનો ખતરો ટળ્યો નથી, ત્યાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા નવા ભયની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે: રોગ ‘એક્સ’! ઇબોલા વાયરસને જેમણે સર્વપ્રથમ વખત ઓળખ્યો હતો, એવા પ્રોફેસર જોન-જેક મેમ્બેએ વિશ્વ આરોગ્ય સંસ્થાને જણાવ્યું કે આફ્રિકાના જંગલોમાંથી એક ખતરનાક વિષાણુ માનવજાત વચ્ચે આવી ચૂક્યો છે, જે હજુ સુધી ઓળખી શકાયો નથી. ‘રિપબ્લિક ઑફ ધ કોન્ગો’માં ડોક્ટર્સના ધ્યાનમાં એક એવો દર્દી આવ્યો છે, જેને મગજમાં તાવ ચડી ગયો હતો. ઇબોલા સહિત જાતજાતના વાયરસ અને બેક્ટેરિયા માટેની ટેસ્ટ કરાવ્યા પછી પણ એનું કારણ ડોક્ટર્સ હજુ સુધી જાણી શકાયું નથી. આથી ડોક્ટર્સ દ્વારા તે દર્દીને નામ આપવામાં આવ્યું છે: પેશન્ટ ઝીરો! તેની બિમારી પણ અજાણી હોવાથી રોગને નામ આપવામાં આવ્યું: એક્સ! ડોક્ટર્સના મત મુજબ, આ નવા વિષાણુનો મોર્ટાલિટી રેટ 50-90 ટકા સુધી ઊંચો છે. આનો અર્થ એ થયો કે કોરોના કરતા અનેકગણો ખતરનાક અને જીવલેણ પેથોજન માનવજાત પર ત્રાટકવાની તૈયારી આદરી ચૂક્યો છે. ડોક્ટર્સને ભય છે કે, આ પેથોજનને કારણે સમગ્ર માનવજાતનું નિકંદન નીકળી જાય એટલી ખતરનાક શક્યતા છે! વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યારથી જ આ નવા રોગ ‘એક્સ’ને પ્રાથમિકતા આપી છે. વિશ્વના પ્રત્યેક દેશો પોતપોતાની હેલ્થકેર સિસ્ટમને સજ્જ રાખે તેવી સૂચના આપી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર તોળાઈ રહેલો આ નવો એપિડેમિક પોતાના ગર્ભમાં શું છુપાવીને બેઠો છે?

વિરૂષ્કાની લક્ષ્મી!

ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માને ત્યાં આ અઠવાડિયે દીકરીનો જન્મ થયો. સોશિયલ મીડિયા પર ‘કોંગ્રેચ્યુલેશન્સ’થી માંડીને ભાતભાતના મીમ્સ વાયરલ થયા. બીજી વખત ગર્ભવતી બનેલી કરિના કપૂર ખાન સંબંધિત પણ ઘણું કહેવાયું. આ બધાંની વચ્ચે બિચારા અમિતાભ બચ્ચન અડેફેટે ચડી ગયા. એમણે ક્રિકેટરોને ત્યાં દીકરીઓની એક લાંબી યાદી તૈયાર કરીને સોશિયલ મીડિયા પર મૂકી અને છેલ્લે એમાં વિરાટ કોહલીનું નામ પણ ઉમેર્યુ. આ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સે એમની ઝાટકણી કાઢતાં કહ્યું, ‘સાહેબ, હવે અહીંયા તો નેપોટિઝમ રહેવા દો!’ પણ ખેર, આવી એકાદ-બે ઘટનાને બાદ કરતા વિરાટ-અનુષ્કાને ભાગે મોટેભાગે હકારાત્મકતા અને શુભેચ્છાઓનો જ વરસાદ થયો છે. લક્ષ્મી બધાઈ હો, વિરૂષ્કા!

You Might Also Like

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સામાજિક કાર્યકર્તા પદ્મશ્રી શાંતિ દેવીનું નિધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલગીરી દાખવી
Next Article સુરતમાં એકીસાથે PI સહીત ૧૦૪ પોલીસ કર્મચારીઓની બદલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
healthblog

લવ બાઈટ બની શકે જીવલેણ : ગળા પર આપેલું પ્રેમનું નિશાન ક્યારેક બને છે બ્રેન સ્ટ્રોકનો ગંભીર ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 22 seconds ago
રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?