By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    55 minutes ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    2 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    2 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં પૂરપ્રકોપ : બે દિવસમાં 23નાં મોત
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor
Last updated: 2026/07/21 at 2:40 PM
Khaskhabar Editor 60 minutes ago
Share
4 Min Read
SHARE

રાહુલ ગાંધીએ કહ્યું-PM વિદ્યાર્થીઓ પાસે માફી માંગે

કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું જંતર-મંતર પર મંગળવારે ૩રમા દિવસે પ્રદર્શન ચાલુ છે. બપોરે ૧૨ વાગ્યા સુધી હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ હાજર છે. સવારે કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓએ તેમને નાસ્તો વહેંચ્યો. બીજી તરફ, આજે સવારે જ્યારે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ પહોંચી ત્યારે CJP સમર્થકોએ હાય-હાયના નારા લગાવ્યા. આ પહેલા સંસદ માર્ચ પછી દિલ્હી પોલીસે સોમવારે મોડી સાંજે જંતર-મંતર ખાલી કરાવી લીધું હતું. પરંતુ આંદોલનકારીઓ ફરીથી મોડેથી એકઠા થઈ ગયા. આ દરમિયાન ગઉએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે પેપર લીક મામલે રાજનીતિ ન થવી જોઈએ. દોષિતોને કડક સજા મળશે.
રાહુલે કહ્યું કે આ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગે. આ મામલે જવાબદારી નક્કી થવી જ જોઈએ. CJP ના પ્રદર્શનમાં ઘાયલ વિદ્યાર્થીઓને મળ્યા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને સોશિયલ મીડિયા પર સતત મેસેજ મળી રહ્યા છે કે ઘણા લોકો કહે છે કે તેમના બાળકોને પોલીસે ઉઠાવીને જેલમાં મોકલી દીધા છે અને ઘણા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ખોટી FIR નોંધવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘વિદ્યાર્થીઓ પર ટિયર ગેસ કેમ છોડવામાં આવ્યો, લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો. આજે ઘણા વિદ્યાર્થી હોસ્પિટલમાં છે.’ તેમણે સરકાર પાસે પ્રદર્શનકારીઓ અને જેપી નડ્ડા વચ્ચે થયેલી વાતચીતની માહિતી ગૃહમાં આપવાની માગ કરી.
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે નફાના નિવેદન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જ્યારે બાળકોની માંગણીઓ બધાને ખબર હતી, તો સરકાર તેમની વિરુદ્ધ ટિયર ગેસ અને લાઠીચાર્જની રાહ કેમ જોઈ રહી હતી. પ્રદર્શન દરમિયાન ભીડ ૧૨,૦૦૦ થી વધીને ૫૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી, ત્યારબાદ પોલીસે બળનો ઉપયોગ કર્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે કહ્યું હતું કે પ્રતિનિધિમંડળ સાથે સોમવારે થયેલી વાતચીત ‘બરાબર’ રહી. તેમણે પ્રદર્શનકારીઓને ધરણા સમાપ્ત કરવાની અપીલ કરી છે.

- Advertisement -

પેપર લીકના આરોપીઓને કડકમાં કડક સજા મળે: PM મોદી
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષે NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી, પ્લેકાર્ડ બતાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા, ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી હતી. આ તરફ, રાજ્યસભાની કાર્યવાહી પણ ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સંસદની બહાર આવીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. લોકશાહીમાં આવું કરવું ખોટું છે. તેમજ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી. આ પહેલા સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આજે એનડીએ મંગલ મિલન સમારોહમાં નીટ પરીક્ષાથી લઈને દરેક મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે પેપરલીક પર રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિત અમારા માટે સર્વોપરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીક અંગે કહ્યું છે કે આ માટે આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ માટે તેમણે મોટા વકીલોને આગળ આવવા જણાવ્યું છે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર સીજેપી નીટ પરીક્ષામાં પેપર લીકને લઈને પ્રદર્શન કરી રહી છે. પીએમ મોદીએ એનડીએ સંસદીય દળને સંબોધિત કરતા કહ્યું કે ઘણા દેશો સાથે જે કરારો થયા છે તેમાં ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જે પણ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેમાં ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તરફ, કોંગ્રેરાના સાંસદ સૈયદ નાસિર હુરસૈને રાજ્યસભામાં નિયમ ૨૬૭ હેઠળ કામ રોકવાની નોટિસ આપી છે. તેમણે NEET UG 2026 પેપર લીક કેસ પર તાત્કાલિક ચર્ચા કરાવવાની માંગ કરી છે.

- Advertisement -

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

જમ્મુ-કાશ્મીરમાં પૂરપ્રકોપ : બે દિવસમાં 23નાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ : 5 દિવસનું યલો ઍલર્ટ
Next Article યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?