By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા ગૌતમ અદાણીની મુલાકાતે શરદ પવાર: બે માસમાં ઉદ્યોગપતિની પવાર સામે બીજી બેઠક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા ગૌતમ અદાણીની મુલાકાતે શરદ પવાર: બે માસમાં ઉદ્યોગપતિની પવાર સામે બીજી બેઠક
ખાસ-ખબરરાષ્ટ્રીય

મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા ગૌતમ અદાણીની મુલાકાતે શરદ પવાર: બે માસમાં ઉદ્યોગપતિની પવાર સામે બીજી બેઠક

Khaskhabar Editor
Last updated: 2023/06/02 at 10:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-‘મરાઠા-મંદિર’ સંસ્થાની ડાયમંડ જયંતિ ઉજવણીમાં આમંત્રણ: મરાઠી ફિલ્મ ઉદ્યોગનાં પ્રશ્નોની પણ ચર્ચા કરી

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત સર્જાયેલા સળવળાટ વચ્ચે ગઈકાલે એનસીપી વડા શ્રી શરદ પવાર બે અલગ-અલગ મુલાકાતોમાં પહેલા રાજયના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને બાદમાં સાંજે દેશના ટોચના ઉદ્યોગપતિ શ્રી ગૌતમ અદાણી સાથે તેઓએ મુલાકાત કરી હતી.

- Advertisement -

મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ રાજકીય શાંતિ જેવી સ્થિતિ છે. પરંતુ શિવસેનામાંથી અલગ થયેલા અને શિંદે જૂથમાં ભળેલા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા મુદે સર્વોચ્ચ અદાલતે જે રીતે વિધાનસભા અધ્યક્ષ પદ નિર્ણય છોડીને સસ્પેન્સ સર્જયો છે તે વચ્ચે શ્રી શરદ પવારની આ બન્ને મુલાકાતો ચર્ચામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને અલગ જૂથ બનાવી ભાજપની સાથે સરકાર બનાવી અને શિંદેએ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદની સવાર સાથેની આ પ્રથમ મુલાકાત બની રહી હતી. જયારે હિડનબર્ગ વિવાદ બાદ ગૌતમ અદાણી અવારનવાર શ્રી શરદ પવારને મળતા રહ્યા છે અને તેઓની ગઈકાલની આ મુલાકાત પણ ફરી ચર્ચામાં છે.

મહારાષ્ટ્રમાં હવે આગામી વર્ષ લોકસભા-ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે. તે પુર્વે વિપક્ષી એકતાના નવેસરથી શરૂ થયેલા પ્રયાસોમાં શ્રી શરદ પવારની ભૂમિકા પણ મહત્વની બનશે. શ્રી પવાર પહેલા મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને મુખ્યમંત્રીના સતાવાર નિવાસસ્થાન ‘વર્ષ’માં મળ્યા હતા અને આ મુલાકાત બાદ એક ટવીટ કરી શ્રી પવારે જણાવ્યું કે, 1945માં સ્થપાયેલી એક ચેરીટેબલ ઈન્સ્ટીટયુટ ‘મરાઠા મંદિર’નો 75મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થયા.

તેઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ આપ્યુ હતું. આ સંસ્થા માનવ જીવનમાં સંસ્કાર-મુલ્યો અને ફરજો પ્રત્યે વિવિધ કામ કરે છે તથા તેઓએ મરાઠી ફિલ્મ અને થિયેટર ક્ષેત્રે કામ કરતા અદાકારો તથા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જે મુશ્કેલી-સમસ્યાનો સામનો કરે છે તે મુદે પણ ચર્ચા કરી હતી. બાદમાં સાંજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મરાઠા નેતાને તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ચોક’ માં મળવા પહોંચ્યા હતા.

- Advertisement -

છેલ્લા બે માસમાં આ બન્નેની બીજી મુલાકાત છે. બાદમાં શ્રી પવારે કહ્યું કે, સિંગાપોરથી આવેલા એક પ્રતિનિધિમંડળને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કોઈ ટેકનીકલ મુદે મળવાનું હતું અને તેઓ બન્ને મળ્યા હતા. જો કે કોઈ ટેકનીકલ મુદો હોવાથી જો અને તોમાં કોઈ બહુ ખ્યાલ આવ્યો ન હતો. શ્રી અદાણી દેશના રાજકીય નેતાઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બાદ એનસીપી વડા શરદ પવારના નજીકના ગણાય છે તેથી આ મુલાકાત પણ ચર્ચા માટે કારણ આપી ગઈ હતી.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: 'eknathshinde, gautamadani, maharashtra, meeting, sharadpawar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MS ધોનીના ઘુંટણનું સફળ ઓપરેશન: ફેન્સને આપ્યા ખબરઅંતરના સમાચાર
Next Article આપણે દુશ્મનને તાકાત બનાવવાને બદલે એકબીજા સામે લડીએ છીએ: સંઘવડા મોહન ભાગવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?