By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    36 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    24 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    10 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    21 minutes ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    25 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેરબજારમાં બીજા દિવસે તેજી: સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 18 હજારને પાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શેરબજારમાં બીજા દિવસે તેજી: સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 18 હજારને પાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

શેરબજારમાં બીજા દિવસે તેજી: સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 18 હજારને પાર

Khaskhabar Editor
Last updated: 2022/09/13 at 11:21 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને વટાવી દીધું હતું અને 5મી એપ્રિલ પછીનો આ પહેલો દિવસ છે જ્યારે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને પાર કર્યો

આજે મંગળવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સાથે બેન્કિંગ શેરોની મજબૂત કામગીરીથી શેરબજારને ટેકો મળ્યો હતો. આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને વટાવી દીધું હતું અને 5મી એપ્રિલ 2022 પછીનો આ પહેલો દિવસ છે જ્યારે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને પાર કર્યો છે. નિફ્ટી 109 સેશનમાં 18 હજારની ઉપર જવામાં સફળ રહ્યો છે.

- Advertisement -

આજના કારોબારમાં BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 339 પોઈન્ટના ઉછાળા સાથે 60,454.13 પર ખુલ્યો. NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 88.30 પોઈન્ટ વધીને 18,024.65 પર ખુલવામાં સફળ રહ્યો છે. મહત્વનું છે કે, શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવે છે. આમાં 306.01 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઉછાળા સાથે 60,421 પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ સિવાય નિફ્ટીમાં 93 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા બાદ 18029નું લેવલ જોવા મળી રહ્યું છે.

સેક્ટરલ ઇન્ડેક્સનું શું છે ?

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર લગભગ 1 ટકા અને નાણાકીય સેક્ટર 0.93 ટકા ઉપર છે. મેટલ્સમાં અડધા ટકા અને બેન્ક શેરોમાં 0.49-0.44 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટરમાં 0.44 ટકાની સારી મજબૂતાઈ સાથે બિઝનેસ થઈ રહ્યો છે.

- Advertisement -

આજે સેન્સેક્સમાં કયા શેરોમાં તેજી ?

સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેમાંથી ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેન્ક ઉપર છે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન, આઈટીસી, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટી, વિપ્રો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એચડીએફસી, એક્સિસ બેંક અને ઈન્ફોસીસ પણ વધ્યા છે. એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ સાથે પાવરગ્રીડ અને એનટીપીસીમાં ફાયદો જોવા મળી રહ્યો છે.

આજે નિફ્ટી શેરનું શું છે ચિત્ર ?

આજે માર્કેટ ખૂલતાની સાથે જ નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં વધારો અને 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઘટતા શેરોમાં સિપ્લા, એચસીએલ ટેક, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેવી છે પ્રી-ઓપનિંગમાં બજારની સ્થિતિ ?

શેરબજારની પ્રી-ઓપનિંગમાં જ શેરબજાર માટે સારા સંકેતો છે અને પ્રી-ઓપનિંગમાં જ નિફ્ટીએ 18000ને પાર કરી લીધો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી 90.45 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 18026 પર હતો. BSE સેન્સેક્સ 206 અંક એટલે કે 0.34 ટકાના ઉછાળા સાથે 60321 ના ​​સ્તર પર જોવામાં આવ્યો હતો. SGX નિફ્ટીમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી.

You Might Also Like

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

TAGGED: mumbai, nifty, sensex, STOCKMARKET
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Co vědět o virech komárů
Next Article SI ભરતીમાં કૌભાંડ મામલે દેશનાં 33 ઠેકાણે CBIનાં દરોડા, શ્રીનગરથી બેંગલુરુ સુધી લંબાયા તાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના
શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?