By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” તરફથી કલેક્ટર આવેદન આપવામાં આવ્યું.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” તરફથી કલેક્ટર આવેદન આપવામાં આવ્યું.
ગુજરાત

“સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” તરફથી કલેક્ટર આવેદન આપવામાં આવ્યું.

Khaskhabar Editor
Last updated: 2021/06/05 at 2:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

જયભારત સાથ જણાવવાનું કે કોરોના મહામારી ની પ્રથમ વેવ બાદ એક નાના વિરામ બાદ કોરોના ની જે દ્વિતીય વેવ આવી, એ દરમ્યાન તંત્ર એ કરેલ કામગીરી અને લોકઉપયોગી નીતિઓ થી મોટાભાગે આપણે લોકો એક વિરાટ સમસ્યા ને નાથી શકવામાં સક્ષમ થયા, એ માટે તંત્ર એ કરેલ પ્રયાસો અને તંત્ર એ લીધેલ પગલાઓ થી “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” વાકેફ છે અને તંત્ર ને બિરદાવે છે.
સમગ્ર “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” વતિ આપનો આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ.
વિશેષ જણાવવાનું કે , કોરોના ની દ્વિતીય વેવ બાદ, માનનીય સરકારશ્રી એ ઉદ્યોગ વેપાર રીઓપન કરવાની ગાઈડલાઈન બાબતે ધ્યાન દોરવા ઇચ્છીશું.
આજે જ્યારે મોટાભાગે ના ઉદ્યોગ-વેપાર રીઓપન થઈ ચૂક્યા છે, ત્યારે “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” માનનીય તંત્ર ને અપીલ કરવા ઈચ્છે છે કે અમારા વ્યવસાય તરફ થોડી સંવેદનશીલતા દાખવે.
પાન ના ગલ્લા, લારીઓ, મોલ્સ, શાકભાજી ખરીદી ના સામુહિક સ્થળો વગેરે મોટી સંખ્યામાં મેદની એકઠી કરતા વ્યવસાય કેન્દ્રો ને જ્યારે વ્યવસાય કરવાની મંજૂરી મળી ચુકી છે, ત્યારે શરીર માં ઇમ્યુનિટી વધારતા અમારા વ્યવસાય ને શા માટે બાકાત રાખવામાં આવે છે એ તંદુરસ્તી જાળવવા ઉપસ્થિત થતો પ્રશ્ન છે.
આપ સાહેબ શ્રી ને જાણ હશે એમ, વિવિધ રિસર્ચ સંસ્થાઓ એ પણ કસરત – વ્યાયામ કરવાથી રોગપ્રતિકારકતા વધે છે એ સાબિત કર્યું છે.
વળી, અમારા વ્યવસાય ના મોટાભાગ ના કેન્દ્ર ભાડા ની પ્રિમાયસીસ ધરાવે છે, એટલે વ્યવસાય બંધ હોવા છતાં ભાડું ચૂકવવું જ પડે છે. તદુપરાંત, અનેક જિમ ટ્રેઇનર્સ નો પગાર અને પીજીવીસીએલ ના ઇલેક્ટ્રિક બીલ્સ અમારે ફરજીયાત ચૂકવવા પડે છે.
હાલ “સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન” આશરે ૫,૦૦૦ પરિવારો ને એક યા બીજી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજી રોટી આપવામાં નિમિત્ત છે.
જ્યારે જિમ/વ્યાયામશાળા/વેલનેસ સેંટર્સ બંધ છે, ત્યારે રોજગારી નો પ્રશ્ન અને જીવન નિર્વાહ નો પ્રશ્ન વિકટ પરિસ્થિતિ ની ચરમસીમા વટાવી ચુક્યો છે.
કોરોના મહામારી ની પ્રથમ વેવ બાદ અમારા રોજગાર ને સૌથી છેલ્લે રીઓપન કરવાના આદેશો આવ્યા હતા. હાલ પણ અમારા વ્યવસાય, કે જે ખરેખર તંદુરસ્તી અને રોગ પ્રતિકારકતા વધારવા જરૂરી અને અનિવાર્ય છે છતાં રીઓપન કરવાના કોઈ આદેશો આવ્યા નથી.
પ્રથમ વેવ બાદ અમો એ દરેક પ્રકાર ની ગાઈડલાઈન અને કાળજી રાખી હતી. જિમ માં પ્રવેશતા કલાઇન્ટ્સ નું ઓક્સીલેવલ અને ટેમ્પરેચર સતત ચેક કર્યું છે. અમારા વ્યવસાય થી ક્યારેય કોરોના મહામારી ને ફેલાવવામાં મદદ મળી હોય એવા દાખલા નથી. ઊલટું અમે સ્વાસ્થ્ય સુધાર્યું છે. ભવિષ્ય માં પણ અમે આ મુજબ ની અને જરૂર પડ્યે વધુ તકેદારીઓ રાખવા માટે તૈયાર છીએ.
આપ સાહેબશ્રી ઓ ને વિનંતી છે કે અમારી અરજી પર ધ્યાન આપવું.
આપના હકારાત્મક પ્રત્યુતર ની આશા છે.
“સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન”

હિતેન પારેખ
સેક્રેટરી
સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશન
7575075759

- Advertisement -

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપા ફૂડ વિભાગ દ્વારા (મસ્ટર્ડ ઓઇલ – જુદી જુદી બ્રાન્ડ)ના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજ્ય ગાંધીનગર મોકલવામાં આવ્યા
Next Article વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની આગવી પહેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?