By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    12 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    13 hours ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    10 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    11 hours ago
    UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત
    11 hours ago
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ
    11 hours ago
    રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    13 hours ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    1 day ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાઉદી અરેબિયા ઓઈલના ભાવ ઘટાડે: ટ્રમ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સાઉદી અરેબિયા ઓઈલના ભાવ ઘટાડે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા ઓઈલના ભાવ ઘટાડે: ટ્રમ્પ

Khaskhabar Editor
Last updated: 2025/01/24 at 4:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

યુએસ પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.24
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું. તેમણે સાઉદી અરેબિયાને ઓઈલના ભાવ ઘટાડવા કહ્યું અને વિશ્ર્વભરના ઉદ્યોગપતિઓને અમેરિકામાં આવીને વેપાર કરવા કહ્યું. દુનિયાભરના દરેક બિઝનેસમેન માટે મારી પાસે સ્પષ્ટ સંદેશ છે. આવો તમારું ઉત્પાદન અમેરિકામાં બનાવો અને અમે તમારી પાસેથી વિશ્ર્વના કોઈપણ દેશ કરતાં સૌથી ઓછો ટેક્સ વસૂલ કરીશું.

- Advertisement -

ટ્રમ્પે કહ્યું કે તેઓ સાઉદી અરેબિયા અને ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ને ’ઓઈલની કિંમત ઘટાડવા’ કહેશે. ટ્રમ્પે કહ્યું- સાચું કહું તો મને આશ્ર્ચર્ય થાય છે કે તેણે હજુ સુધી આવું કેમ નથી કર્યું. ટ્રમ્પે કહ્યું કે જો ઓઈલની કિંમત નીચે આવશે તો યુક્રેનમાં યુદ્ધ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે ઓઈલની કિંમતમાં ઘટાડો કરવાની સાથે તેઓ વ્યાજદરમાં પણ ઘટાડો કરવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમની જીત બાદ અમેરિકામાં રોકાણ વધવા લાગ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશમાં બનેલા ઉત્પાદનો પર લઘુત્તમ ટેક્સ લાદવા પર કામ કરી રહ્યા છે. તેમના શાસનમાં અમેરિકાના ઈતિહાસમાં ટેક્સ સૌથી ઓછો હશે. તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં ટેક્સ ઓછો કરી દેશે. ટ્રમ્પે કહ્યું કે જો કોઈ બિઝનેસમેન પોતાની પ્રોડક્ટ અમેરિકામાં નથી બનાવતા તો હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે તમારે ટેરિફ ચૂકવવો પડશે. તેમણે કહ્યું કે આનાથી અમેરિકા પોતાની વેપાર ખાધને ઘટાડી શકશે અને દેશની તિજોરી ભરી શકશે.  ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામનો શ્રેય પણ લીધો હતો. તેમણે કહ્યું- બાઈડેન શાસનના છેલ્લા દિવસોમાં યુદ્ધ ભલે બંધ થઈ ગયું હોય, પરંતુ જો હું ન હોત તો આ શક્ય ન બન્યું હોત. ટ્રમ્પે કહ્યું કે તેમના કારણે જ ઈઝરાયેલમાં બંધકો તેમના પરિવાર પાસે પાછા ફર્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની જીત બાદ આખી દુનિયામાં એક રોશની ચમકી રહી છે. જે દેશો અમેરિકાના બહુ ખાસ મિત્ર નથી તે પણ આ જીતથી ખુશ છે. કારણ કે તેઓ જાણે છે કે ટ્રમ્પના નેતૃત્વમાં વિશ્ર્વનું ભવિષ્ય કેટલું સુંદર હશે.તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવવા માટે અમેરિકામાં 500 બિલિયન ડોલરના રોકાણનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે એવા અહેવાલો પર પણ ચર્ચા કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરશે. ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે ક્રાઉન પ્રિન્સ સલમાન આ રોકાણને 1 ટ્રિલિયન સુધી લઈ જશે. ટ્રમ્પે ભાષણની શરૂૂઆતમાં અમેરિકન રાજકારણ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને અમેરિકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. તેઓ મોંઘવારી રોકવા સક્ષમ ન હતા કે તેઓ દેશમાં ગુનેગારોના પ્રવેશને રોકવામાં સક્ષમ ન હતા.

You Might Also Like

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત

કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

TAGGED: Saudi Arabia
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના વાવડી ગામે ખાનગી કંપની પાસે પૂરતા વળતરની માંગણી સાથે ખેડૂતો લાલઘૂમ
Next Article 15 ફેબ્રુઆરીથી રાજકોટથી દિલ્હીની વધુ એક ફ્લાઇટ શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા
પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
આંતરરાષ્ટ્રીય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?