By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કામ કરતા શ્રમિકોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન હવે ઓનલાઇન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કામ કરતા શ્રમિકોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન હવે ઓનલાઇન
રાજકોટ

બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કામ કરતા શ્રમિકોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન હવે ઓનલાઇન

Khaskhabar Editor
Last updated: 2021/06/16 at 10:29 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા બાંધકામ ક્ષેત્રે અસંગઠીત શ્રમિકોના બાળકોને શૈક્ષણિક સહાય માટેની કાર્યવાહીનો પ્રારંભ : ધો. ૧ થી ડોકટર સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૫૦૦ થી ૨૫ હજાર સુધીની સહાય મળશે. 

રાજકોટ: બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો તથા બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કરતા શ્રમિકો માટેની ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેની નોંધણી હાર્ડકોપીમાં કરવામાં આવતી હતી. પરંતુ બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા મજુરોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડની નોંધણી સરળતાથી થઇ શકે તથા આ માટે જિલ્લા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીએ રૂબરૂ જવું ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૮મી જુનથી આ સમગ્ર પ્રકિયા ઓનલાઇન કરવાનો શુભારંભ કરાયો છે. રાજયના ૧૦ લાખથી વધુ શ્રમિકોને અનેક યોજનાઓનો લાભ મળશે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રાજયમાં બાંધકામ ક્ષેત્રે કાર્યરત અસંગઠીત શ્રમિકનું  ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજય બની રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાઓની અમલવારી માટે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -

રાજયના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા મજુરોને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા જરુરી ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ હવેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા થઇ શકશે. આ માટે બાંધકામ ક્ષેત્રે કડીયાકામ, પ્લમ્બીંગકામ, સુથારીકામ, કલરકામ જેવા વિવિધ કામોમાં છુટક મજુરી કરતા તમામ જ્ઞાતિ –જાતિના  શ્રમિકો પોતાના સ્માર્ટફોન દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંથી સાધનિક કાગળો જેવા કે પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, અરજદાર શ્રમિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, રેશનકાર્ડ, બેંક પાસબુક/ કેન્સલ ચેકની નકલ ચુંટણીકાર્ડ, બાંધકામ શ્રમિક ક્ષેત્રે ૯૦ દિવસથી વધુ સમય સુધી કામ કરેલ હોય તેના પુરાવા, સ્વયં પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર વગેરે જોડવાના રહેશે. આ તમામ પુરાવા રજૂ કર્યેથી નોંધણી કરાવનાર શ્રમિકને ટુંક સમયમાં જ  ઇ-નિર્માણ અને યુ-વિન કાર્ડ વિનામૂલ્યે મળી રહેશે.

હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ હોઇ આ શ્રમિકોના બાળકોને ધો.૧ થી લઇને ડોકટર અને એન્જીનીયર સુધીના ઉચ્ચાભ્યાસ અર્થે રૂા. ૫૦૦ થી ૨૫,૦૦૦ સુધીની શિક્ષણ સહાય અને રૂા. ૫૦૦૦ હોસ્ટલ ફી તથા રૂા. ૫૦૦૦ પુસ્તકોની સહાય પણ મળવા પાત્ર થાય છે. જે માટેના ફાર્મ આ  જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી ખાતે ભરવાના શરૂ થઇ ગયેલ છે. આથી તમામ પાત્રતા ધરાવતા શ્રમિકોએ આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે. આ માટે સત્ર શરૂ થયાના ૯૦ દિવસમાં અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત યુ-વીન કાર્ડ અંતર્ગત અકસ્માત જુથ વીમા યોજના, આરોગ્ય લક્ષી મા-અમૃતમ અને પીએમ-જેએવાય યોજના, શ્રમિક અન્નપુર્ણા યેાજના તથા સરકારીના વિવિધ વિભાગોના અમલી યોજનાઓના લાભો મળી શકે છે. જયારે ઇ-નિર્માણ કાર્ડ અંતર્ગત શ્રમિક અન્નપુર્ણા યેાજના, પ્રસૂતિ સહાય, શિક્ષણ સહાય, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, બાંધકામ શ્રમિકો માટે મેડીકલ હેલ્થ યુનીટ (ધન્વંતરી રથ) નો લાભ, વ્યાવસાયીક રોગોમાં સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ઠિ સહાય, નાનાજી દેશમુખ આવાસ યોજના તળે આવાસ માટેની સહાય, સ્થળાંતરીત શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સુવિધા, શ્રમિક પરીવહન યોજના, હાઉસીંગ સહાય યોજના, વૃધ્ધાવસ્થા પેન્શન યોજના, બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર યોજના તથા કોરોના મહામારી સંદર્ભે કોરોના કવચ યોજનાનો લાભ મળી શકે છે.

- Advertisement -

આ અંગેની વધુ વિગત માટે જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી, જિલ્લા સેવાસદન-૩, સરકારી પ્રેસ પાસે, રાજકોટનો સંપર્ક કરવા કચેરીના જિલ્લા નિરીક્ષક એમ.ડી.કકકડ, એ.બી.ચંદારાણા તથા પ્રોજેકટ મેનેજર વિ.આર.જાની, આર.એસ.કેલૈયાની યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેષથી લઈ મીન રાશિના જાતકોનો કેવો જશે આજનો દિવસ જાણવા વાંચો રાશિફળ
Next Article રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આવાસ યોજનામાં કામગીરી હાથ ધરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?